કાવો (Kava Recipe In Gujarati)

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47

કાવો (Kava Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ગ્લાસપાણી
  2. 1 ચમચીસિંધવ મીઠું
  3. ૪ થી ૫ તુલસીના પાન
  4. ૪ થી ૫ ફુદીનાના પાન
  5. લવિંગ
  6. 4મરી
  7. 1 ટુકડોતજ
  8. 1મિડીયમ સાઈઝ નો ટુકડો આદુ
  9. 2 ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં પાણી ગરમ મૂકી તેમાં લીંબુ સિવાયની બધી વસ્તુઓ અધકચરી ખાંડી તેમાં ઉમેરી દેવી હવે તેને ઉકળવા દેવું

  2. 2

    હવે તેને બીજા વાસણમાં ગાડી લઈ લીંબુનો રસ અને સિંધવ મીઠું ઉમેરી દેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Prajapati
પર

ટિપ્પણીઓ

Similar Recipes