કાવો (Kava Recipe In Gujarati)

Ekta Chauhan
Ekta Chauhan @Ekta25
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 ગ્લાસપાણી
  2. 1 ચમચીકોફી
  3. 15-16તુલસી પાન
  4. 15-16ફુદીના પાન
  5. 1 ટુકડોઆદું
  6. 7-8લવિંગ
  7. 1ટૂકડો તજ
  8. 1 ચમચીસંચળ
  9. 1/4 ચમચીમીઠું
  10. 1/4 ચમચીસૂંઠ પાઉડર
  11. 1 ચમચીમરી પાઉડર
  12. 1લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં પાણી નાખો. ગરમ થાય એટલે તુલસી, ફૂદીનો, આદું, લવિંગ, કોફી અને તજ નાખી પાણી 1/2 થાય ત્યાં સુધી ઉકાળો.

  2. 2

    હવે સંચળ, મીઠું, મરી પાઉડર, સૂંઠ પાઉડર નાખી એક ઉભરો લઇ લો.

  3. 3

    તૈયાર છે કાવો. લીંબુનો રસ નાખી ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Chauhan
Ekta Chauhan @Ekta25
પર

Similar Recipes