ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

આપણા ઘર માં દરરોજ બનતી જ હોય..
કોઈ કપડાં થી દબાવી ને ફૂલાવે..
પણ હું ડાયરેક્ટ ફ્લેમ્ પર જ રોટલી ફુલાવું છુ.

ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)

આપણા ઘર માં દરરોજ બનતી જ હોય..
કોઈ કપડાં થી દબાવી ને ફૂલાવે..
પણ હું ડાયરેક્ટ ફ્લેમ્ પર જ રોટલી ફુલાવું છુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ કપઘઉં નો ઝીણો લોટ
  2. ૨ ટીસ્પૂનતેલ
  3. ૧ ટીસ્પૂનમીઠું
  4. ૧/૪ કપઅથવા જરૂર મુજબ હુંફાળું પાણી
  5. ૨ ચમચા તેલ પાણી મિક્સ
  6. જરૂર પ્રમાણે ઘી,રોટલી પર ચોપડવા

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    બાઉલ માં લોટ ચાળી ને લેવો તેમાં મીઠું અને મોણ નાખી મસળી લેવો ત્યારબાદ નવશેકું પાણી એડ કરી લોટ ને મિક્સ કરી કાચી કણક બાંધી લેવી.

  2. 2

    ત્યારબાદ તેમાં ખાડા પાડી તેલ પાણી મિક્સ કર્યું છે એ છાંટી દેવું અને લોટ ને ઢાંકીને ૧૫ મિનિટ rest આપવો..

  3. 3

    ત્યારબાદ લુવા કરી ચોખા ના લોટ નું અટામણ લઈ પાતળી રોટલી વણી લેવી અને તવા પર ધીમાં તાપે બંને બાજુ નાના સ્પોટ પડે એમ શેકાય એટલે તવા ને ઉતારી ડાયરેક્ટ ફલેમ પર ફુલાવી લેવી.

  4. 4
  5. 5
  6. 6

    રોટલી ઉતારી એક્સ્ટ્રા લોટ ખંખેરી ઘી થી ચોપડી લેવી..આમ બધી રોટલી બનાવી લેવી..
    આ રોટલી એકદમ સોફ્ટ અને નરમ બને છે..

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes