ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad
શેર કરો

ઘટકો

અડધો કલાક
  1. ૧ કપઘઉંનો લોટ
  2. ૧ ટી સ્પૂન તેલ મોણ માટે
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. અટામણ માટે કણકીનો લોટ
  5. રોટલી ઉપર ચોપડવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    લોટ... મીઠું અને તેલ બરાબર મીક્ષ કરો અને પાણી લઇ મસ્ત સોફ્ટ લોટ બાંધો....... સ્હેજ તેવ વાળો હાથ કરી... લોટ કણસો...એને ૧૫ મિનિટ ઢાંકી ને બાજુ પર રાખો

  2. 2

    હવે લોટ ને સુંવાળો કરી.... નાના લૂવા પાડો.... ૧ લૂવો લઇ રોટલી વણો

  3. 3

    હવે રોટલી ને ગરમ લોઢી પર બંને બાજુ શેકો.... હવે લોઢી બાજુ પર લઇ ગેસ ઉપર એને ફુલાવો & ઘી ચોપડો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes