ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા મરચાને પાણી મા પલારી દેવા પછી ટમેટાને ગરમ પાણી મા બાફી લેવા છાલ કાઢી લેવી પછી મિકસર મા ડુંગળી લસણ આદુ ને મરચા ને મિકસર મા પીસી લેવી પછી એક પેન મા તેલ મુકી તેમારાઈ ફુટે એટલે અડદની દાળ નાખી ગુલાબી થાય એટલે ટમેટાની ગેવી નાખી સાંતળવું લીમડીના પાન વધારમા જ નાખવા પછી મીઠું ને ખાંડ નાખી તેલ છુટે એટલે તૈયાર
- 2
Similar Recipes
-
-
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#RC3ફ્રેન્ડસ, ગુજરાતી થાળી માં ચટણી નું એક અલગ જ સ્થાન છે એજ રીતે સાઉથ ઇન્ડિયન ચટણી કે જે ઢોસા, ઈડલી કે ઉત્તપમ સાથે સર્વ કરવા માં આવે છે તે પણ એટલી જ ટેસ્ટી લાગે છે તમે આ ચટણી સર્વ કરી શકો છો. આજે મેં અહીં ટામેટાં ની ચટણી ની રેસીપી શેર કરી છે.રેસીપી વિડિયો જોવા માટે YouTube પર "Dev Cuisine" સર્ચ કરો🥰 asharamparia -
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
ટામેટાની ચટણી ઈડલી ઢોસા સાથે સર્વ કરવા માં આવે છે.. Daxita Shah -
-
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
#BR ની રેસિપી ધાણાભાજી ને નીફુદિનાની ચટણી Jayshreeben Galoriya -
-
-
સિંગદાણા ની ચટણી (Peanut Chutney Recipe In Gujarati)
#સાઉથ#CookpadIndiaસ્વાદિષ્ટ ચટણીઓના પોત પોતાના પ્રદેશ પ્રમાણે સ્વાદ હોય છે. તેમજ વાનગીને પણ વધારે સ્વાદિષ્ટ બનાવે તે પ્રમાણે ચટણીઓ બનાવવામાં આવતી હોય છે.સાઉથ ઇંડિયન ઢોસા, ઇડલી, મેંદુવડા કે ઉત્તપા સાથે ખવાતી ચટણીઓનો સ્વાદ બીલકુલ અલગ આવતો હોય છે. તેને અલગ સામગ્રીમાંથી બનાવવામાં આવતી હોય છે. છતાં ખૂબજ સ્વાદિષ્ટ બનતી હોય છે. તેથીજ તો લોકોને સાઉથ ઇંડિયન વાનગીઓનો અને તેની સાથેની ચટણીઓનો સ્વાદ ખુબજ પસંદ છે.આ ચટણી ખુબ ઓછા સમયમાં જલ્દી બની જાય છે. Komal Khatwani -
-
-
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
કેરલા / અમદાવાદ રેસીપી#KER : નાળિયેર ની ચટણીકેરલા ના લોકો રસોઈ મા નાળિયેરનો વધારે ઉપયોગ કરતા હોય છે. રસોઈ મા નાળિયેર નુ તેલ વાપરતા હોય છે. નાળિયેર નો ઉપયોગ કરી અલગ અલગ વાનગી બનાવતા હોય છે. તો આજે મે નાળિયેર ની ચટણી બનાવી. Sonal Modha -
ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#CRC#છતીસગઢ રેસીપી ચેલેન્જ# cookpadindia Bharati Lakhataria -
-
-
-
-
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
છત્તીસગઢ રેસિપી ચેલેન્જ#CRC : ટામેટાં ની ચટણીઆ ચટણી છત્તીસગઢ ની ફેમસ ચટણી છે. જે ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકાય છે. Sonal Modha -
ટામેટાં ની ચટણી/અથાણું (Tomato chutney cum pickle Recipe in Gujarati)
#goldenapron3#week21#word_spicyઆ એક ટામેટાં નુ અથાણું છે જે સાઉથ ઈન્ડિયા મા 12મહીના સ્ટોર કરી સકાય છે જેનો એકદમ તીખો અને ખાટો હોય છે.તેને તેલ થી કવર કરી લામ્બો ટાઈમ સાચવી શકાય. જેના માટે થોડી ટીપ્સ આને ટ્રીક ફોલો કરવાની હોય.ટામેટાં 12 મહીના મળતા હોય એટલે વધારે સ્ટોર કરવાની જરૂર નથી, હુ જનરલી 15 દીવસ ચાલે તેટલી જ બનાવુ ,આ ચટણી ઈડલી, ઢોસા,,ઢોકળા, થેપલા,રોટલી, હાન્ડવો,,બધા સાથે સારી લાગે છે .જનરલી સાઉથ મા આ ચટણી કમ અથાણું સ્ટીમ રાઈસ મા મીકસ કરી ખવાય છે જે ટોમેટો રાઈસ જેવો જ ટેસ્ટ આપે છે.અને એક શાક ની ગરજ સારે છે. Nilam Piyush Hariyani -
-
-
-
-
-
સાઉથ ઇન્ડિયન ટામેટા ની ચટણી (Tomato chutney recipe in Gujarati)
અલગ-અલગ પ્રદેશમાં ટામેટા ની ચટણી બનાવવાની રીત અલગ અલગ હોય છે. સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ ની ચટણી તીખી અને ચટપટી લાગે છે. ચટણીમાં ઉમેરાતી ચણાની દાળ, અડદની દાળ અને સૂકી મેથી એને એક પ્રકારની ફ્લેવર આપે છે જે ચટણી ને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. ઉપરથી કરવામાં આવતા વધાર ના લીધે પણ ચટણી નો સ્વાદ અનેક ગણો વધી જાય છે. આ ચટણી ઇડલી, ઢોસા, ઉત્તપમ, કે વડા એમ કોઈ પણ પ્રકારની સાઉથ ઈન્ડિયન વાનગીઓ સાથે ખુબ જ સરસ લાગે છે.#સાઉથ#પોસ્ટ2 spicequeen -
ટોમેટો ચટણી(Tomato Chutney Recipe in Gujarati)
#GA4#Week4#Post.4.# ચટણી.રેસીપી નંબર 85.ટોમેટો કેપ્સીકમ ની ચટણી બહુ જ ટેસ્ટી લાગે છે .જ્યારે ભાખરી થેપલા કે રોટલી સાથે પસંદગીનું શાક ન હોય ત્યારે આ ચટણી શાકની ગરજ સારે છે .એટલે કે ચટણી અને રોટલી પણ સરસ લાગે છે. Jyoti Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15984710
ટિપ્પણીઓ