ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)

Daxita Shah @DAXITA_07
ટામેટાની ચટણી ઈડલી ઢોસા સાથે સર્વ કરવા માં આવે છે..
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
ટામેટાની ચટણી ઈડલી ઢોસા સાથે સર્વ કરવા માં આવે છે..
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં તેલ નાખી ટામેટાં ડુંગળી લીલા મરચાં આંબલી નાખી દો લાલ મરચું અને મીઠું નાખો. ચડવા દો
- 2
બીજી કડાઈ માં અડદ ની દાળ અને ચણા દાળ ને શેકી લો.
- 3
બન્ને દાળ ને મિક્સર માં પીસીલો.
ટામેટાં નું મિશ્રણ ને પણ પીસી નાખો.
વધારિયામાં તેલ મુકો રાઈ જીરું અને લાલ મરચું તથા લીમડા નો વઘાર કરો
Similar Recipes
-
પીનટ ચટણી (Peanut Chutney Recipe In Gujarati)
આ સાઉથ ઇન્ડિયન પીનટ ચટણી છે જે ઈડલી ઢોસા સાથે સર્વ કરવા માં આવે છે Daxita Shah -
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#RC3ફ્રેન્ડસ, ગુજરાતી થાળી માં ચટણી નું એક અલગ જ સ્થાન છે એજ રીતે સાઉથ ઇન્ડિયન ચટણી કે જે ઢોસા, ઈડલી કે ઉત્તપમ સાથે સર્વ કરવા માં આવે છે તે પણ એટલી જ ટેસ્ટી લાગે છે તમે આ ચટણી સર્વ કરી શકો છો. આજે મેં અહીં ટામેટાં ની ચટણી ની રેસીપી શેર કરી છે.રેસીપી વિડિયો જોવા માટે YouTube પર "Dev Cuisine" સર્ચ કરો🥰 asharamparia -
ડુંગળી ટામેટા ની ચટણી (Dungli Tomato Chutney Recipe In Gujarati)
#RC1#સ્પાઇસી ચટણીઆ ચટણી ઈડલી ઢોંસા સાથે યમ્મી લાગે છે...પરોઠા સાથે પણ ખવાય છે Dhara Jani -
મૈસુર ઢોસા ની રેડ ચટણી (Red Chutney - Mysore Dosa Special Recipe In Gujarati)
#માઇઇબુકમૈસૂર ઢોસા ની ઓળખ એની આ ખાસ રેડ ચટણી થી થાય છે. એને ઢોસા પર પણ પથરાઈ છે અને ઈડલી કે ઢોસા ની સાથે એકલી પણ ખવાય છે.એકદમ આૈથેન્તિક રેસિપી છે. Kunti Naik -
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#CRકોકોનટ ચટણી ઢોસા , ઈડલી અને મેંદુવડા અને બીજી સાઉથ ઇન્ડિયન વાનગી સાથે સર્વ કરવા માં આવે છે .આ ચટણી ટેસ્ટ માં ખુબ સરસ લાગે છે . Rekha Ramchandani -
અડદ દાળ ની ચટણી (Urad Dal Chutney Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયનઢોસા કે ઈડલી સાથે સર્વ કરતી સફેદ ચટણી નો માઈલ્ડ ટેસ્ટ બધાને ખુબ ભાવતો હોય છે.આજે સફેદ ચટણી ની રેસિપી આપું છું. Daxita Shah -
સાઉથ ઇન્ડિયન રેડ ચટણી (South India Red Chutney Recipe In Gujarati)
#સાઉથસાઉથમાં ઢોસા, ઈડલી તેમજ ઉત્તપમ સાથે આ ચટણી પીરસવામાં આવે છે. તે સ્વાદમાં તીખી હોય છે. ઈડલી તેમજ ઉત્તપમનો નાસ્તામાં ઉપયોગ કરતી વખતે પણ આ ચટણી પીરસાય છે. આ ચટણી વગર સાઉથ ઇન્ડિયન ડીશ અધૂરી છે. Kashmira Bhuva -
ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
આ ચટણી ને તમે પુડલા,ઢોસા,ઉતપમ સાથે સર્વ કરી શકાય છે. Avani Parmar -
સંભાર (Sambhar Recipe In Gujarati)
આ સંભાર ને ગુંટુર ઈડલી સાથે કે ઢોસા સાથે સર્વકરવા માં આવે છે... Daxita Shah -
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
છત્તીસગઢ રેસિપી ચેલેન્જ#CRC : ટામેટાં ની ચટણીઆ ચટણી છત્તીસગઢ ની ફેમસ ચટણી છે. જે ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકાય છે. Sonal Modha -
સાઉથ ઇન્ડિયન કોકોનટ ચટણી (south Indian Coconut Chatani Recipe In Gujarati)
#સાઉથઆ ચટણી ઢોસા ઈડલી મેંદુવડા ઉત્તપમ વગેરે સાથે સર્વ કરી શકાય છે Alka Parmar -
લસણ ટામેટાં ની ચટણી (Lasan Tomato Shak Recipe In Gujarati)
#STઢોસા સાથે મળતી ઓરેન્જ કલર ની ચટણી Daxita Shah -
પોડી મસાલા (Podi Masala Recipe In Gujarati)
ઈડલી પોડી મસાલા નો ઉપયોગ ગુંટુર ઈડલી માં કરવા માં આવે છે. આન્દ્રપ્રદેશ માં ગુંટુર નામ નું નાનું સિટી છે.ત્યાં નો મસાલો ફેમસ છે. Daxita Shah -
કોપરા,દાળિયા ની ચટણી (Kopra Daliya Chutney Recipe In Gujarati)
#10mins આ ચટણી ઈડલી સંભાર કે ઢોસા સાથે બનાવવા માં આવે છે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી બને છે Varsha Dave -
પીનટ ચટણી પ્રીમિક્સ
#RB-15#Week-15 આ પ્રીમિક્સ માં પાણી રેડી ચટણી રેડી છે.આ ચટણી ઢોંસા સાથે કે પછી કોઈ ફરસાણ સાથે સરસ લાગે છે. Arpita Shah -
ટોમેટો જીંજર ચટણી (Tometo ginger Chutney recipe in gujarati)
#સાઉથટોમેટો જીંજર ચટણી સાઉથ ઈન્ડિયન ડિશ સાથે સર્વ કરવામાં આવે છે. આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. લાલ સૂકા મરચાં, ટામેટા, ડુંગળી,આદુ ,લીમડો, આંબલી અને ગોળ જેવા ઘટકો નો ઉપયોગ કરીને આ ચટણી બનાવવા મા આવે છે Parul Patel -
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
Cooksnap ingredientsટામેટાં લીલાં મરચાં અને તેલ.આજે મેં ટામેટાં લસણ અને લીલાં મરચાં ની ચટણી બનાવી આ ચટણી તમે થેપલા પરોઠા કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. એટલી લાગે છે. Sonal Modha -
નારિયેળ ની ચટણી (Coconut Chutney Recipe in gujarati)
નારિયેળ ની ચટણી સાઉથ માં લગભગ બધી જ ડીશ જોડે સર્વ થાય છે. એ લોકો ઉપમા જોડે પણ આ ચટણી ખાય છે. બ્રેકફાસ્ટ માં તો ઈડલી ચટણી કે અપ્પમ ચટણી કે ઢોંસા ચટણી ખાય છે. એ આ જ ચટણી હોય છે. એકદમ વર્સેટાઇલ છે બધા જોડે કોમ્બિનેશન માં સરસ લાગે.#સાઉથ Nidhi Desai -
રેડ સાઉથ ઈન્ડિયન ટામેટા ની ચટણી (red south indian tomato Chutney recipe in gujarati)
સ્પેશિયલ સાઉથ ઇંડિયન રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે સંભાર અને નારિયેળ ની ચટણી જોડે એક લાલ ચટણી પણ સર્વ કરવા માં આવે છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. ખાટી, તીખી અને એકદમ ચટપટી લાગતી આ ચટણી બધા ને બહુ જ ભાવતી હોય છે. અહીં મેં આ રેડ સાઉથ ઈન્ડિયન સ્ટાઇલ ટોમેટો ની ચટણી ની રેસિપિ આપી છે. મારા મામા મામી સાઉથ માં રહે છે એટલે મારી મમ્મી મારા મામી પાસેથી આ રેસિપિ શીખી છે અને હું મારી મમ્મી પાસેથી.#south #સાઉથ Nidhi Desai -
-
ટોમેટો ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#સાઉથઆ ચટણી સાઉથ ઇન્ડિયન ભોજન માં એકદમ કોમન ચટણી છે. જે બધી સાઉથ ઇન્ડિયન ડીસ સાથે ખૂબ સરસ લાગે છે. Kunti Naik -
ટોમેટો ચટણી (Tomato Chutney recepie in gujarati)
આ ચટણી રેગ્યુલર ટામેટાં ની ચટણી, થી અલગ અને વધારે વખત સાચવી શકાય એવી છે, ફક્ત ઈડલી સાથે ખવાયએવુ સેન્ડવીચ,ઢોસા, ભાખરી, રોટલી સાથે ખાઇ શકાય એવી છે Nidhi Desai -
ઈડલી ઢોંસા સાથે ખવાતી ચટણી
#સાઉથ ઈન્ડિયન ટ્રીટ#ST ઈડલી ઢોંસા સાથે ખવાતી ચટણીઈડલી સંભાર ઢોસા મેંદુવડા સાથે આ બે ટાઈપ ની ચટણી હોય તો જમવાની મજા આવે. Sonal Modha -
ટોમેટો ઓનીયન ચટણી (Tomato onion chutney recipe in Gujarati)
#ST#cookpadgujarati#cookpadindia#cookpad રેસ્ટોરન્ટમાં જ્યારે આપણે કોઈ સાઉથ ઇન્ડિયન વાનગી ઓર્ડર કરીએ ત્યારે મેઇન આઇટમની સાથે બે પ્રકારની ચટણી સર્વ કરવામાં આવે છે. એક કોકોનટ ચટણી અને બીજી ટોમેટો ઓનીયન ચટણી. ટોમેટો ઓનીયન ચટણીને રેડ ચટણી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચટણી કોઈપણ સાઉથ ઇન્ડિયન વાનગી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એટલા માટે મેં આજે સાઉથ ઇન્ડિયન વાનગી માં ખૂબ જ ફેમસ એવી ટોમેટો ઓનીયન ચટણી બનાવી છે. Asmita Rupani -
-
-
કોપરા દાળીયા ની ચટણી
#RB7#week7 આ ચટણી ઈડલી સંભાર કે ઢોસા સાથે બનાવવા માં આવે છે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી બને છે Nita Dave -
કારા અને કોકોનટ ચટણી(kara and coconut chutney recipe in gujarati)
#સાઇડકારા ચટણી અને કોકોનટ ચટણી સાઉથની ફેમસ ચટણીઓ છે. જે ઈડલી,વડા,ઢોસા અને બીજી ઘણી વાનગી સાથે સર્વ થાય છે. જે સ્વાદમા ખૂબ સરસ લાગે છે.ખૂબ ઝડપથી બની જાય છે. Chhatbarshweta -
નાળિયેરની લાલ ચટણી (Coconut Red chutney recipe in Gujarati)
નાળિયેર ની લાલ ચટણી નાળિયેરની લીલી અથવા તો સફેદ ચટણી કરતા ઘણી અલગ છે. આ ચટણીમાં આંબલી અને લાલ મરચાં ઉમેરવામાં આવે છે જેનાથી એને થોડો ખાટો અને તીખો સ્વાદ મળે છે. નાળિયેર ની લાલ ચટણી ઢોસા, ઉત્તપમ, ઈડલી કે વડા સાથે અથવા તો જમવામાં સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.#સાઈડ#પોસ્ટ1 spicequeen -
ટમેટા ની ચટણી (no onion no garlic tomato chutney) #અથાણાં
#અથાણાં #જૂનસ્ટાર કાંદા લસણ વગર બનાવવામાં આવતી રેસીપી છે આ ટેંગી ચટણી મુઠીયા,પરાઠા,ઈડલી જેવી વસ્તુ સાથે સર્વકરવા માં આવે છે.આમ તો બઘા ના ત્યાં અલગ-અલગ જાતની ચટણી બનાવાતી હોય છે.આ ચટણી સાઈડ ડીશ તરીકે મુઠીયા,પરાઠા,ઈડલી સાથે સર્વ કરી શકાય . Doshi Khushboo
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15814565
ટિપ્પણીઓ (5)