ઇદડા (Idada Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ચોખા અડદની દાળ ને મેથી બધા ને બે કલાક પલારી મિકસર મા પીસી લેવુ પાણી જરૂર પડે એટલું નાખવુ પછી આદુ મરચા નાખી ચાર કલાક રાખી હલાવવુ પછી મીઠું નાખવુ ઈનો એક ચમચી ને લીબુનોરસ રસ નાખી એકધારી હલાવવુ પછી થાલી મા તેલ લગાવી બેટર પાથરવુ ઉપર મરી પાઉડર નાખી વરાળ બાફવા તૈયાર
- 2
Similar Recipes
-
ઇદડા (Idada Recipe In Gujarati)
સવાર મા નાસ્તા મા ખાવાલાયક ....બ્રેક ફાસ્ટ....મા તેલ સાથે કોપરાની ચટણી ને સોસ સાથે ખાઇ શકાય... Jayshree Soni -
-
-
-
-
-
-
-
ઈદડા - સફેદ ઢોકળા (Idada - White Dhokla Recipe In Gujarati)
#FFC3 #week3#ફૂડફેસ્ટીવલ #ઈદડા #ઢોકળા #સફેદ_ઢોકળા#Idada #WhiteDhokla#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveઈદડા - મરીવાળા સફેદ ઢોકળાઆ ઈદડા ગુજરાત માં ખૂબ જ પ્રખ્યાત છે . ઘણી જગ્યા એ , ખાસ કચ્છ માં સફેદ ઢોકળા નાં નામે ઓળખાય છે .ઢોકળા ની ઉપર મરી નો પાઉડર કે પછી અધકચરા મરી ભભરાવાય છે . ગરમાગરમ બાફેલા ઢોકળા ખાવાની ખૂબ જ મજા આવે છે .વઘાર કરીને પણ ખવાય છે . મરી વાળા સફેદ ઢોકળા Manisha Sampat -
-
-
ઇદડા(idada recipe in Gujarati)
#FFC3 સુરત નાં પ્રખ્યાત ઇદડા કેરી નાં રસ સાથે ખૂબ જ સરસ લાગે છે.તેનાં આથા માં પૌઆ ઉમેરવાંથી પોચા બને છે. Bina Mithani -
-
ઇદડા (Idada Recipe In Gujarati)
#RC2#week2#whiteસફેદ ઈદડા એ એક નરમ અને સ્ટીમ્ડ ગુજરાતી નાસ્તો છે. ઓલ-ટાઇમ મનપસંદ સ્ટાર્ટર માં અથવા ચા ના સમયના નાસ્તા માં પણ આનો આનંદ માણવામાં આવે છે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
ઇદડા (Idada Recipe In Gujarati)
#FFC3ઈદડાં એક ગુજરાતી ફરસાણ છે. દાળ અને ચોખા ના મિશ્રણ થી બનતી હેલ્થી રેસીપી છે. Jyoti Joshi -
-
-
-
-
-
ઇદડા(Idada recipe in Gujarati)
#trend#week4 હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઈદડા.. મેં પણ આ પહેલીવાર બનાવી, અને હા ખુશીની વાત એ છે કે આજે આ રેસિપી બનાવીને મને મારા પતિદેવજીએ સર્ટિફિકેટ આપી દીધું છે કે ખૂબ સરસ બન્યા છે... જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ પૌષ્ટિક છે. અને આ વાનગી ખૂબ ઓછી સામગ્રીથી બની જાય છે.... આપણે ઢોકળા ના બીજા સ્વરૂપ તરીકે પણ ઓળખી શકીએ છીએ...... તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
-
ઈદડા (Idada Recipe In Gujarati)
#FFC3 : ઈદડાઆજે મેં Dinner સુરત ના ફેમશ ઈદડા બનાવ્યા જે એકદમ સોફ્ટ અને જાળીદાર બને છે. Sonal Modha -
ઇદડા (Idada recipe in Gujarati)
#trend4#week4ઇદડા એ સુરત ની પ્રખ્યાત વાનગી છે તેને કોથમીર મરચાં ની ચટણી સાથે સર્વ કરવા માં આવે છે અને કેરી ની સીઝન માં તેને કેરી ના રસ સાથે સર્વ કરવા માં આવે છે તો હું તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
ઇદડા (Idada Recipe In Gujarati)
ઢોસા ના ખીરા માથી એનેક વાનગી બને છે.આજ મેં ઈદડા બનાવિયા. Harsha Gohil -
-
મસાલા ઇદડા (Masala Idada Recipe In Gujarati)
#FFC3ઇદરા સાદા પણ તેલ સાથે ખવાય છે અને ઇદરા ઉપર બધા મસાલા એડ કરીને પણ ખાવાની મજા આવે છે. Hinal Dattani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15981840
ટિપ્પણીઓ