નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)

કેરલા / અમદાવાદ રેસીપી
#KER : નાળિયેર ની ચટણી
કેરલા ના લોકો રસોઈ મા નાળિયેરનો વધારે ઉપયોગ કરતા હોય છે. રસોઈ મા નાળિયેર નુ તેલ વાપરતા હોય છે. નાળિયેર નો ઉપયોગ કરી અલગ અલગ વાનગી બનાવતા હોય છે. તો આજે મે નાળિયેર ની ચટણી બનાવી.
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
કેરલા / અમદાવાદ રેસીપી
#KER : નાળિયેર ની ચટણી
કેરલા ના લોકો રસોઈ મા નાળિયેરનો વધારે ઉપયોગ કરતા હોય છે. રસોઈ મા નાળિયેર નુ તેલ વાપરતા હોય છે. નાળિયેર નો ઉપયોગ કરી અલગ અલગ વાનગી બનાવતા હોય છે. તો આજે મે નાળિયેર ની ચટણી બનાવી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નાળિયેર દહીં મીઠું ખાંડ લીલા મરચા અને કોથમીરને મિક્સર મા ક્રશ કરી ચટણી ને એક બાઉલમાં કાઢી લેવી વઘાર માટેની સામગ્રી તૈયાર કરી લેવી.
- 2
વઘારીયા તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અડદની દાળ ચણાની દાળ હિંગ અને મીઠા લીમડાના પાન નાખી બે મિનિટ સુધી સાંતળી લેવું
- 3
તૈયાર કરેલી ચટણીમાં વઘાર રેડી દેવો.
- 4
તૈયાર છે
નાળિયેરની ચટણી
નાળિયેર ની ચટણી ને ઈડલી સાથે સર્વ કરવી. મે વઘારેલી ઈડલી સાથે નાળિયેરની ચટણી સર્વ કરી છે.
Similar Recipes
-
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#ST : નાળિયેર ની ચટણીઆજે મેં ઈડલી ઢોંસા સાથે સર્વ કરાય તે ચટણી બનાવી છે. Sonal Modha -
-
નાળિયેરની ચટણી (Coconut Chutney Recipe in Gujarati)
#ST#cookpadgujarati#south_indian_style_chutney આ નાળિયેરની ચટણી એ દક્ષિણ ભારત મા બધિ જ વાનગી મા વાપરવામા આવે છે. સામાન્ય રીતે દક્ષિણ ભારતીય વાનગી મા નાળિયેર ની ચટણી કે ફકત નાળિયેર નો ઉપયોગ થતો જ હોય છે. Daxa Parmar -
-
પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati)
ટ્રેડિંગ રેસીપી ઓફ ઓક્ટોબર #TRO : પંજાબી કઢીપંજાબી રેસીપી માં લસણ ડુંગળી અને આદુ-મરચાનો ભરપૂર માત્રામાં ઉપયોગ થતો હોય છે અને થોડું સ્પાઈસી હોય છે. તો આજે મે એમાની એક રેસીપી પંજાબી કઢી બનાવી. Sonal Modha -
મોરુ કરી (Moru Curry Recipe In Gujarati)
#KER : મોરુ કરીકેરલા નું ફેમસ મોરુ કરી એટલે ટાઈપ ઓફ કઢી પણ એ લોકો અલગ વેરિએશન થી બનાવે.તો આજે મે પણ મોરુ કરી બનાવી. Sonal Modha -
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
હા...ઢોંસા,ઈડલી,મેંદુવડા,ઉત્તપમ અને સાઉથ ઇન્ડિયા ની દરેક recipe માં આ ચટણી ખવાય છે . Sangita Vyas -
નારિયેળ ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
દક્ષિણ ની પ્રખ્યાત નાળિયેર ચટણી આજ મેં બનાવી. Harsha Gohil -
કેરલા ચણા દાળ ચટણી (Kerlaa Chana Dal Chutney Recipe In Gujarati)
#KER કેરલા / અમદાવાદ સ્પેશિયલ રેસીપી આજે મે ચણા ની દાળ ને શેકી ને ચટણી બનાવી છે. આ ચટણી ને ઇડલી, ઢોંસા, મેંદુવડા સાથે સર્વ કરી શકો. Dipika Bhalla -
નારિયેળ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
ઈડલી-સાંભાર હોય કે પછી ઢોસા-ઉત્તપમ, નારિયેળચટણી વિના કોઈપણ સાઉથ ઈન્ડિયન ડિશ અધૂરી છે. જો આ ચટણી ટેસ્ટી બને તો સાઉથ ઈન્ડિયન ફૂડ ખાવાની મજા ડબલ થઈ જાય છે. કોકોનટ ચટણી બધા ઘણી અલગ અલગ રીતે બનાવે છે.અહીં મેં નારિયેળના છીણનો ઉપયોગ કર્યો છે તેનાથી ચટણી સરળતાથી ઓછા સમયમાં બની જાય છે.#coconutchutney#southindianfood#chutney#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
કોકોનટ ચટણી(Coconut Chutney Recipe in Gujarati)
#GA4#week4#post1# Chutney# સાઉથ માં આ ચટણી ના લોકો વધારે ઊપયોગ કરે છે,કોકોનટ ચટણી મેંદુવડા, ઈડલી,ઢોંસા વગેરે મા આ ચટણી ની મજા અલગ છે. Megha Thaker -
સૂકા નાળિયેર ની ચટણી (Suka Nariyal Chutney Recipe In Gujarati)
ખૂબ જ ઝડપથી અને સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati)
દાળ રેસીપી#DR દૂધી દાળ નુ શાકદાળ મા ભરપૂર માત્રામા પ્રોટીન હોય છે એટલે દરરોજ ના જમવાના મા દાળ નો ઉપયોગ કરવો જોઈએ . તો આજે મે દૂધી દાળ નુ શાક બનાવ્યુ. Sonal Modha -
નાળિયેર ચટણી
#અથાણાં#જૂનસ્ટારઆ દક્ષિણ ભારતીય વાનગી સાથે ખવાતી ચટણી છે. જે નાળિયેર અને ચણા દાળ થી બને છે. Deepa Rupani -
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઈડસાઉથ ઈન્ડિયન પ્લેટ કોકોનટ ચટણી વગર અધુરી છે ખરું ને?તો આજે સાઈડ ડીશ તરીકે મેં લીલા ટોપરા ની ચટણી બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
લગ્ન સ્ટાઈલ રેસીપી#LSR : રસાવાળા મગઘરમાં કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે પહેલા ગણપતિનું પૂજન થયા બાદ શુકન ની લાપસી તેમજ મગ બનાવવામાં આવે છે. તો આજે મેં લગ્ન પ્રસંગના શુકનમાં બનાવવામા આવતા મગ બનાવ્યા છે. Sonal Modha -
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe in Gujarati)
# નાળિયેર ની ચટણી ઈડલી,ઢોસા ,ઉત્તપમ, મેદુ વડા સાથે ખવાતી હોય છે. હું પણ બનાવું છું એની રીત તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
કેરી નાળિયેર ની ચટણી (Mango Coconut Chutney Recipe In Gujarati)
#KRકાચી કેરી કેરી અને લીલા નાળિયેરના સંયોજન થી બનતી આ ચટણી એક અલગ સ્વાદ અને ફ્લેવર આપે છે...અને હા મીઠા લીમડાની સુગંધ પણ કેરીની સાથે ખૂબ જામે છે...સાઉથ ઇન્ડિયન ટચ આપવા મેં રાઈ અને અડદ દાળ નો તડકો આપ્યો છે ઈડલી અને ઉત્તપમ તેમજ ઢોસા સાથે સર્વ કરી શકાય છે. Sudha Banjara Vasani -
સિંગદાણા ની ચટણી (Peanut Chutney Recipe In Gujarati)
#સાઉથ#CookpadIndiaસ્વાદિષ્ટ ચટણીઓના પોત પોતાના પ્રદેશ પ્રમાણે સ્વાદ હોય છે. તેમજ વાનગીને પણ વધારે સ્વાદિષ્ટ બનાવે તે પ્રમાણે ચટણીઓ બનાવવામાં આવતી હોય છે.સાઉથ ઇંડિયન ઢોસા, ઇડલી, મેંદુવડા કે ઉત્તપા સાથે ખવાતી ચટણીઓનો સ્વાદ બીલકુલ અલગ આવતો હોય છે. તેને અલગ સામગ્રીમાંથી બનાવવામાં આવતી હોય છે. છતાં ખૂબજ સ્વાદિષ્ટ બનતી હોય છે. તેથીજ તો લોકોને સાઉથ ઇંડિયન વાનગીઓનો અને તેની સાથેની ચટણીઓનો સ્વાદ ખુબજ પસંદ છે.આ ચટણી ખુબ ઓછા સમયમાં જલ્દી બની જાય છે. Komal Khatwani -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
દરરોજના જમવાના માં ગુજરાતીઓના ઘરે દાળ શાક રોટલી તો બનતા જ હોય છે અમારા ઘરે જ્યારે દાલ મખની અથવા કઢી હોય ત્યારે જીરા રાઈસ જ બને કેમ કે મને જીરા રાઈસ વધારે ભાવે. Sonal Modha -
-
કેરાલા ની ફેમસ ઢોસા ઇડલી ની નારિયેળ ની ગ્રીન ચટણી
#KER આપણે નારિયેળ ની ચટણી તો ઢોંસા ઇડલી સાથે બનાવતા જ હોય છીએ પણ મે અહી ઢોસા ઇડલી સાથે ખવાય એવી નવી ચટણી બનાવી છે સ્વાદ બહુજ ટેસ્ટી બની છેKusum Parmar
-
ચટણી (Chutney Recipe In Gujarati)
રાજકોટ /જામનગર /સ્પેશિયલ રેસીપી#RJS : ચટણી રાજકોટ મા ગોરધનભાઈ ની ચટણી વખણાય છે .આ ચટણી કોઈપણ ફરસાણ , ચાટ કે પછી વેફર સાથે પણ ખાઈ શકાય છે. આ ચટણી ખાટી અને તીખી હોય છે. Sonal Modha -
-
નારિયેળ ની ચટણી (Coconut Chutney Recipe in gujarati)
નારિયેળ ની ચટણી સાઉથ માં લગભગ બધી જ ડીશ જોડે સર્વ થાય છે. એ લોકો ઉપમા જોડે પણ આ ચટણી ખાય છે. બ્રેકફાસ્ટ માં તો ઈડલી ચટણી કે અપ્પમ ચટણી કે ઢોંસા ચટણી ખાય છે. એ આ જ ચટણી હોય છે. એકદમ વર્સેટાઇલ છે બધા જોડે કોમ્બિનેશન માં સરસ લાગે.#સાઉથ Nidhi Desai -
નારિયેળ ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#KER નારિયેળની ચટણી કેરાલા ની પ્રખ્યાત છે આપડા ગુજરાતી માં પણ ઘરે ઘરે નારિયેળની ચટણી બને છે સરસ લાગે છે. Harsha Gohil -
રતાળુ બટેટા નું ફરાળી શાક (Ratalu Bataka Farali Shak Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે દરરોજ ફરાળમા બધાના ઘરમા સુકી ભાજી બનતી જ હોય છે તો આજે મેં તેમા થોડુ વેરીએશન કરીને રતાળુ અને બટાકા નુ ફરાળી શાક બનાવ્યુ. Sonal Modha -
More Recipes
ટિપ્પણીઓ (4)