ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh

#CRC
#છતીસગઢ રેસીપી ચેલેન્જ
# cookpadindia

ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#CRC
#છતીસગઢ રેસીપી ચેલેન્જ
# cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગટામેટાં
  2. 1 નંગડુંગળી
  3. 2 નંગલીલા મરચાં
  4. 3કળી ફોલેલી લસણ
  5. 1 ટુકડોઆદુ
  6. 1/4 ચમચી હીંગ
  7. 1/4 ચમચી હળદર
  8. 1 ચમચીલાલ મરચું
  9. 3 ચમચીતેલ વધાર માટે
  10. કોથમીર સજાવડ માટે
  11. 1/4 ચમચી રાઇ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ડુંગળી, લસણ ફોલીને તૈયાર કરો પછી આદુની છોલીને, લીલા મરચાં, ટામેટું ધોઈને ટુકડા કરવા.

  2. 2

    આદુ, મરચાં, લસણ, ડુંગળી કશ કરી લો.ટમેટાના ટુકડા કરી લો.

  3. 3

    તેલમાં રાઇ તતડે એટલે હીંગ, કશ કરેલ પેસ્ટ સાતળો પછી તેમાં સમારેલા ટામેટાં ઉમેરીને સાતળો પછી તેમાં હળદર, લાલ મરચું ઉમેરો તેલ છૂટું પડે તયા સુધી રાખો.

  4. 4

    પછી કોથમીરથી સજાવો. આ ચટણી સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

Similar Recipes