મિલ્ક મસાલા પાવડર (Milk Masala Powder recipe in Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1
શેર કરો

ઘટકો

10 mins.
2 servings
  1. 1/4વાડકી બદામ
  2. 1/2વાડકી કાજુ
  3. 1/2વાડકી પિસ્તા
  4. 1/4વાડકી અખરોટ
  5. 2નંગ ઈલાયચી
  6. 4થી 5 આખા મરી
  7. ચપટી જાયફળ પાવડર
  8. કેસર નાં તાંતણા

રાંધવાની સૂચનાઓ

10 mins.
  1. 1

    બધા ડ્રાય ફ્રુટ ને એક કઢાઈ માં ડ્રાય રોસ્ટ કરી લો. ઠંડુ થાય એટલે મિક્સર માં ગ્રાઇન્ડ કરી લો.

  2. 2

    મરી, ઈલાયચી ને પણ ડ્રાય રોસ્ટ કરી અલગ થી ગ્રાઇન્ડ કરી લો.

  3. 3

    હવે ડ્રાય ફ્રુટ પાવડર માં મરી, ઈલાયચી પાવડર, જાયફળ પાવડર અને કેસર નાં તાંતણા મિક્સ કરો અને બરાબર ભેળવી લો.

  4. 4

    એર ટાઈટ કન્ટેનર માં ભરી ફ્રીજ માં સ્ટોર કરી લો. જ્યારે મસાલા દૂધ બનાવવું હોય ત્યારે દૂધ ગરમ કરી એમાં જરૂર મુજબ ખાંડ ઉમેરી આ મસાલો ઉમેરી મિક્સ કરી ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes