હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)

Chintal Kashiwala Shah @cook_27679649
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા પાણી ગરમ કરવું એને એમાં બબુલ્સ આવે એટલે એમાં નૂડલ્સ ઉમેરવા અને થોડું મીઠું ઉમેરવું...૩-૪ મિનીટ માં એક ઉભરો આવે એટલે બંધ કરી દેવું અને પછી એને કાના વાળી છા ની માં કાઢી લેવું અને એમાં એક ચમચી તેલ નાખી દેવું અને ચમચી થી હલાવી દેવું.
- 2
એક પેનને ગરમ થઇ જવા દેવું અને એમાં ૨ ચમચી તેલ ઉમેરવું અને તેલ ગરમ થાય એટલે એમાં આદુમરચા અને લસણ ની પેસ્ટ ઉમેરી ૨ મિનીટ સાંતળવું.
- 3
હવે એમાં બધા વેજીટેબલ ઉમેરી થોડું મીઠું ઉમેરી ૨-૩ મિનિટ સાંતળવું.
- 4
હવે એમાં બોઇલ નૂડલ્સ ઉમેરી એમાં સોયસોસ,ગ્રીન ચીલી સોસ,રેડ ચીલી સોસ, મરી,ઉમેરી બરાબર મિક્સ કરવું..બધું હાઈ ફલમે પર કરવું..
- 5
હવે ત્યાર છે ગરમ ગરમ ટેસ્ટી હક્કા નૂડલ્સ...
Similar Recipes
-
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe in Gujarati)
#WCR#Cookpadindia#Cookpadgujrati Shah Prity Shah Prity -
-
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe in Gujarati)
#GA4 #Week2 #Noodelsનૂડલ્સ અને વેજીટેબલના સંગાથે હકકા નૂડલ્સ. આદુ-લસણ અને સોસીસના સથવારે બની સ્પાઈસી અને ટેન્ગી ચાઈનીઝ વાનગી. Urmi Desai -
-
-
-
હક્કા નૂડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3#Chinese #Noodles#Carrot#cookpadindia#cookpadgujarati#cookpadહક્કા નૂડલ્સ નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી વાનગી છે.મારી ઘરે પણ બધાને ભાવે છે. Komal Khatwani -
હક્કા નૂડલ્સ(Hakka Noodles Recipe in Gujarati)
#GA4#week2Noodlesઆ એક ચાઈનીસ ફૂડ છે... પરંતુ હવે બધેજ ખુબજ પોપ્યુલર થઈ ગઈ છે... આનો ચટાકેદાર સ્વાદ નાના મોટા સૌને ભાવે એવો હોય છે. Taru Makhecha -
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week2અમારા ઘરમાં નૂડલ્સ બધાને ભાવે છે અને મારા બાળકને ખૂબ જ પ્રિય છે અને વેજીટેબલ હેલ્થ માટે ખૂબ સારા છે જેથી કરીને મે વધારે વેજીટેબલ નાખ્યા છે. Veena Chavda -
-
-
-
વેજીટેબલ હક્કા નૂડલ્સ (Vegetable Hakka Noodles Recipe In Gujarati)
#MDCમારી મમ્મી ને મેગી, પાસ્તા અને નૂડલ્સ બઉ જ ભાવે....તો મધર્સ ડે સ્પેશિયલ રેસિપી માં મે બનાવેલા અને મમ્મી ને બઉ જ ભાવતા વેજીટેબલ હક્કા નૂડલ્સ બનાવ્યા છે .... Happy Mother's Day Jo Lly -
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3 #Noodlesનુડલ્સ બાળકોના ઓલ ટાઈમ ફેવરીટ હોય છે. બધા શાકભાજી અને અલગ અલગ સોસ નો ઉપયોગ કરી ને નુડલ્સ બનાવ્યા છે જે ખૂબ ટેસ્ટી અને સ્પાઈસી બને છે... Bhakti Adhiya -
-
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#RC2#Week2#whiterecipeચાઇનીઝ ફૂડ નું નામ આવે એટલે નાના થી લઇ મોટા ના મોંમાં પાણી આવે.એમાં બાળકોના ફેવરેટ નુડલ્સ જે આજે મે બનાવ્યા છે. જે સ્વાદમાં ખુબ જ સરસ અને ટેસ્ટી છે.એકવાર તમે પણ ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
વેજ. હક્કા નૂડલ્સ (Veg. Hakka Noodles Recipe In Gujarati)
#Fam ચાઇનીઝ ફૂડ નું નામ આવે એટલે બધા ના મોંમાં પાણી આવે.એમાં પણ બાળકો ના ફેવરિટ એવા નૂડલ્સ.મારા ઘર માં તો બધા ના ફેવરિટ છે. આ ફટાફટ બનતી રેસિપી છે. Vaishali Vora -
હક્કા નૂડલ્સ વિથ મંચુરિયન (Hakka Noodles With Manchurian Recipe In Gujarati)
#ATW1#TheChefStoryસામાન્ય રીતે સ્ટ્રીટ ફૂડ દરેક લોકોને ભાવતું હોય છે અને નાના મોટા મોજથી ખાતા હોય છે સ્ટ્રીટ ફૂડમાં ખાસ કરીને સાઉથ ઇન્ડિયન અને ચાઈનીઝ ખૂબ જ ફેમસ છેઆજે આપણે હક્કા નુડલ્સ મંચુરિયન સાથે બનાવીશું અને તેમાં ટેસ્ટ પણ ઉમેરીશું મારા ઘરમાં અમે આ રીતે હક્કા નુડલ્સ મંચુરિયન સાથે બનાવીએ છીએ. Varsha Karia I M Crazy About Cooking -
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe in Gujarati)
#MBR1#Week1 હક્કા નૂડલ્સ ઘરે બનાવવા અને ગરમા ગરમ ખાવાની મજા જ કંઈક ઔર છે.. તમને ભાવતાં વેજીટેબલ અને સોસ સાથે ફટાફટ તૈયાર થઇ જાય.. Sunita Vaghela -
-
મેગી હક્કા નૂડલ્સ (Maggi Hakka Noodles Recipe in Gujarati)
મારી દીકરીને નૂડલ્સ ખાવા હતા તો મારી પાસે નૂડલ્સ નઈ હતા તો મેં મેગી માંથી હક્કા નૂડલ્સ બનાવવા ની ટ્રાઇ કરી ખુબજ સરસ બન્યા અને મારી દીકરી અને ઘરમાં બીજા ને પણ ભવ્યા. તો ચાલો બનાવીએ મેગી હક્કા નૂડલ્સ. Tejal Vashi -
હક્કા નુડલ્સ(Hakka noodles recipe in Gujarati)
#GA4#Week11#greenonion#post2 ચાઈનીઝ વાનગીઓ નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને શિયાળામાં તો ગરમા ગરમ ચાઈનીઝ ખાવાની મજા જ કઈક અલગ હોય છે. અને જે બાળકો શાકભાજી નથી ખાતા તે પણ આ નૂડલ્સ માં બધા શાકભાજી હોંશે હોંશે ખાય છે. payal Prajapati patel -
વેજ. હકકા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
#GA4#week2#post2#વેજ. હકકા નૂડલ્સ વીથ સેઝવન ફ્રાય રાઈસ bijal muniwala -
-
-
વેજ હક્કા નૂડલ્સ (veg hakka noodles recipe in gujarati)
#GA4#week3#chineseચાઈનિસ ડિસ વેજ હકકાં નૂડલ્સ લગભગ બધા ના ફેવરિટ હોય છે આજે મેં ઘરે આ વાનગી બનાવી છોકરાઓ પણ નૂડલ્સ મા બધી સબ્જી પણ ખાઈ લે છે. Disha vayeda -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16002790
ટિપ્પણીઓ (2)