મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot

#FFC4
આ પંજાબ મા ફેમ છે.ઘણા તેલ મા શેકતા નથી અને રોટી ની જેમ ઉપયોગ મા લે છે.પરંતુ તેલ લગાવી શેકવા થી સ્વાદ ખૂબજ સારો લાગે છે.

મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)

#FFC4
આ પંજાબ મા ફેમ છે.ઘણા તેલ મા શેકતા નથી અને રોટી ની જેમ ઉપયોગ મા લે છે.પરંતુ તેલ લગાવી શેકવા થી સ્વાદ ખૂબજ સારો લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીઘઉંનો લોટ
  2. 1/2 વાટકીચણાનો લોટ
  3. 1/2 વાટકીપાણી
  4. 1 ચમચીકોથમીર
  5. 1 ચમચીલાલ, લીલા બેલપેપર, લસણ, લીલા મરચાની પેસ્ટ(બધુ મિક્સ)
  6. 1/2 ચમચીધાણાજીરું
  7. 1/2 ચમચીલાલ મરચું
  8. 1 ટી.સ્પૂનહળદર
  9. 1 ચમચીતેલ
  10. સ્વાદ મુજબ મીઠું
  11. શેકવા તેલ
  12. અટામણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બંને લોટ લો.તેમાં ઉપરની બધી સામગ્રી ઉમેરી કણક તૈયાર કરી થોડી વાર ઢાંકી દો.

  2. 2

    હવે તેની રોટી વણી વધારાનો લોટ (અટામણ)દૂર કરો. તવી ગરમ કરી બંને સાઈડ તેલ લગાવી શેકી લો.

  3. 3

    તૈયાર છે મિસ્સી રોટી. ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes