હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe in Gujarati)

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
Vadodara

#MBR1
#Week1
હક્કા નૂડલ્સ ઘરે બનાવવા અને ગરમા ગરમ ખાવાની મજા જ કંઈક ઔર છે.. તમને ભાવતાં વેજીટેબલ અને સોસ સાથે ફટાફટ તૈયાર થઇ જાય..

હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe in Gujarati)

#MBR1
#Week1
હક્કા નૂડલ્સ ઘરે બનાવવા અને ગરમા ગરમ ખાવાની મજા જ કંઈક ઔર છે.. તમને ભાવતાં વેજીટેબલ અને સોસ સાથે ફટાફટ તૈયાર થઇ જાય..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીકોબીજ સમારેલા
  2. 1 વાટકીકેપ્સીકમ સમારેલા
  3. 200 ગ્રામનૂડલ્સ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 2 ચમચીગ્રીન ચીલી સોસ
  6. 1 ચમચીસોયા સોસ
  7. 1 ચમચીચમચી વિનેગર
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1 ચમચીલસણની પેસ્ટ
  10. 1 નંગ મોટી ડુંગળી ઝીણી સમારેલી
  11. 1/4 ચમચીઆદું ની પેસ્ટ
  12. તેલ જરૂર મુજબ
  13. 1 ચમચીટોમેટો સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નુડલ્સ ને મીઠું અને ઉકળતાં પાણીમાં બાફી લો... હવે એક એ નિતારી તેલ લગાવી મૂકી ‌રાખો..

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરો અને ડુંગળી અને લસણ ની પેસ્ટ ઉમેરવી અને ગુલાબી રંગનું થાય એટલે તેમાં બધા સોસ અને મસાલા ઉમેરીને નૂડલ્સ એ બધું મિક્સ કરી લો કે

  3. 3

    ચીલી સોસ, સોયા સોસ અને વિનેગર નાખી બરાબર મિક્સ કરો.. ગરમા ગરમ સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

Similar Recipes