મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપબેસન
  2. 1/2 કપઘઉંનો લોટ
  3. 1 ટી સ્પૂનઅધકચરા ખાંડેલા આખા ધાણા
  4. 1 ટી સ્પૂનઅધકચરા ખાંડેલુ આખું જીરુ
  5. 1/2 ટેબલ સ્પૂનઆદુ-મરચાં ની પેસ્ટ
  6. 1 ટેબલ સ્પૂનકસૂરી મેથી
  7. 1/2 ટી સ્પૂનહળદર
  8. 1/2 ટેબલ સ્પૂનઘી મોણ માટે
  9. 1 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  10. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં બેસન અને ઘઉંનો લોટ લેવો. પછી જીરુ, આખા ધાણા, કસૂરી મેથી, આદુ-મરચાં ની પેસ્ટ, ઘી, હળદર અને મીઠું ઉમેરવું.

  2. 2

    પછી પાણી ઉમેરી લોટ બાંધી લેવો. પછી 1/2 ટી સ્પૂન ઘી લઈ લોટ ને કુણવી લેવો. અને 15 મિનિટ રેસ્ટ આપવો.

  3. 3

    હવે તેમાં થી લુઆ કરી લોટ નું અટામણ લઈ વણી લઈ ઉપર કોથમીર લગાવવી.

  4. 4

    હવે રોટી ની નીચે ની સાઇડ પાણી લગાવવું. અને પાણી લગાવેલી સાઇડ તવી પર રાખી હાથ થી દબાવી લેવું.

  5. 5

    ઉપર ની સાઇડ ઉપસે પછી તવી ગેસ પર ઊંધી કરી રોટી ને શેકી લેવી.પછી તેને તવી ઉપર થી લઈ ઉપર બટર લગાવવું.

  6. 6
  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

ટિપ્પણીઓ (37)

Similar Recipes