પામેઝાન ચીઝ મેગી (parmesan Magee recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#SD
ઝટપટ બનતી મેગી વિવિધ પ્રકાર ની બનતી હોય છે.અહીં પામેઝાન ચીઝ નો ઉપયોગ કરી બનાવી છે.તેનાંથી ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.

પામેઝાન ચીઝ મેગી (parmesan Magee recipe in Gujarati)

#SD
ઝટપટ બનતી મેગી વિવિધ પ્રકાર ની બનતી હોય છે.અહીં પામેઝાન ચીઝ નો ઉપયોગ કરી બનાવી છે.તેનાંથી ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2પેકેટ મેગી
  2. 2પેકેટ મેગી મસાલો
  3. 2-3 ચમચીપામેઝાન

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પેન માં પાણી ગરમ કરી તેમાં મેગી ઉમેરી ચડવાં દો.બાદ મેગી મસાલા પાઉડર મિક્સ કરો.

  2. 2

    સર્વ કરવા નાં સમયે ચીઝ છાંટી મજા લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes