માયોનીઝ મેગી(Mayonnaise Maggi recipe in gujarati)

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
Vadodara

#સુપરશેફ3
#monsoon recipes
મેગી તોહ બધાને હર ટાઈમ ફેવરિટ જ હોય છે. એમાં પણ જો વરસાદ પડતો હોય તો ગરમા ગરમ મેગી ખાવાની મજા જ કય અલગ હોય છે. મે આમાં માયોનીઝ ઉમેરીને મેગી ને થોડી ક્રીમી બનાવી છે. ટેસ્ટ માં બહુ જ સરસ બને છે.

માયોનીઝ મેગી(Mayonnaise Maggi recipe in gujarati)

#સુપરશેફ3
#monsoon recipes
મેગી તોહ બધાને હર ટાઈમ ફેવરિટ જ હોય છે. એમાં પણ જો વરસાદ પડતો હોય તો ગરમા ગરમ મેગી ખાવાની મજા જ કય અલગ હોય છે. મે આમાં માયોનીઝ ઉમેરીને મેગી ને થોડી ક્રીમી બનાવી છે. ટેસ્ટ માં બહુ જ સરસ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યકિત
  1. 2મેગી પેકેટ
  2. 1/2 ગ્લાસપાણી
  3. 1ડુંગળી
  4. 1ટામેટું
  5. 3 ચમચીવટાણા
  6. 3 ચમચીકોર્ન
  7. 2લીલાં મરચાં
  8. 2 ચમચીલીલાં ધાણા
  9. 2 ચમચીમાયોનીઝ
  10. 1/2 ચમચીહળદર
  11. 1/2 ચમચીમરચું
  12. 1/2 ચમચીગરમ મસાલો
  13. 1/2 ચમચીચીલી ફ્લેક્સ
  14. 1 ચમચીમિક્સ હર્બસ
  15. મીઠું સ્વદાનુસાર
  16. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સબ્જી ને ઝીણી સમારી લો. પેન માં તેલ લઇ ગરમ થાય એટલે લીલા મરચાં ઉમેરી લો.

  2. 2

    સાથે ડુંગળી, ટામેટાં, કોર્ન અને વટાણા પણ ઉમેરી લો. હવે બધા મસાલા ઉમેરી લો. મેગી સાથે જે મસાલો આવે છે એ પણ ઉમેરી લો.

  3. 3

    હવે આમાં ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બસ ઉમેરી મિક્સ કરી લો. પાણી ઉમેરી એમાં મેગી એડ કરી લો.

  4. 4

    મેગી સોફ્ટ થાય ત્યાં સુધી પકાવો હવે એમાં લીલા ધાણા ઉમેરી મિક્સ કરી લો. આમાં 2 ચમચી મયોનીઝ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો.

  5. 5

    તૈયાર છે મયોનીઝ મેગી.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mitu Makwana (Falguni)
પર
Vadodara
I love cooking 🤩 #My_kitchen_my_own_recipes 😎😎༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻ Զเधे Զเधे શ્રી કૃષ્ણઃ શરણં મમ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes