મિલ્ક મસાલા (Milk Masala Recipe In Gujarati)

Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982

#FFC4
મિલ્ક મસાલા એ દૂધ માં ઉમેરીને પીવાનો મસાલો છે. દૂધ ઉપરાંત દૂધ માં થી બનતા પદાર્થો જેમ કે ખીર, દૂધપૌંવા, શીરા માં પણ આ મસાલો સરસ લાગે છે.

મિલ્ક મસાલા (Milk Masala Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#FFC4
મિલ્ક મસાલા એ દૂધ માં ઉમેરીને પીવાનો મસાલો છે. દૂધ ઉપરાંત દૂધ માં થી બનતા પદાર્થો જેમ કે ખીર, દૂધપૌંવા, શીરા માં પણ આ મસાલો સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ્સ
4 લોકો
  1. 1/2 કપબદામ
  2. 1/4 કપકાજુ
  3. 10 નંગપિસ્તા
  4. 10 નંગઈલાયચી
  5. 15તાંતણા કેસર
  6. 1/4 ટી સ્પૂનજાયફળ પાઉડર
  7. 5 ટી સ્પૂનખાંડ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ્સ
  1. 1

    એક કઢાઈમાં બદામ શેકી લો. ત્યારબાદ પિસ્તા, કાજુ ને પણ કોરા શેકી લો.

  2. 2

    ઠંડુ થાય એટલે મિક્સર જારમાં ડ્રાય ફ્રૂટ્સ,જાયફળ પાઉડર ઈલાયચી, કેસર, ખાંડ ઉમેરી પીસી લો.

  3. 3

    તૈયાર છે મિલ્ક મસાલા. એક બોટલ માં ભરી લો. જરૂર મુજબ દૂધ અથવા મીઠાઈ માં ઉમેરી સ્વાદ નો આનંદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982
પર
i love cooking. it makes me happy.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes