કોર્ન કેપ્સીકમ મસાલા (Corn Capsicum Masala Recipe In Gujarati)

આજે saturday evenig તો અઠવાડિયાના બધા શાક પૂરા.. ફ્રીઝ ખોલીને જોયું તો કેપ્સિકમ અને ટામેટા એ હાઉકલી કરી ડોકિયું કર્યું. તેમની પર literally પ્રેમ ઉભરાય ગયું કે ખરાખરીનાં સમયે કામ આવ્યા. 😍🥰😘
ફ્રીઝરમાં સ્વીટ કોર્ન પણ હતા. તો saturday dinner માં ધમાકેદાર અને ચટાકેદાર કોર્ન-કેપ્સીકમ મસાલા સબ્જી બનાવવાની ઈચ્છા થઈ.. સાથે ફુડ ફેસ્ટીવલ વીક ૪ માટે મિસ્સી રોટી. થઈ ગયું મેનુ નક્કી અને બની ગઈ ટેસ્ટી સબ્જી..સાથે ગરમાગરમ રોટી 😋😍🥰
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn Capsicum Masala Recipe In Gujarati)
આજે saturday evenig તો અઠવાડિયાના બધા શાક પૂરા.. ફ્રીઝ ખોલીને જોયું તો કેપ્સિકમ અને ટામેટા એ હાઉકલી કરી ડોકિયું કર્યું. તેમની પર literally પ્રેમ ઉભરાય ગયું કે ખરાખરીનાં સમયે કામ આવ્યા. 😍🥰😘
ફ્રીઝરમાં સ્વીટ કોર્ન પણ હતા. તો saturday dinner માં ધમાકેદાર અને ચટાકેદાર કોર્ન-કેપ્સીકમ મસાલા સબ્જી બનાવવાની ઈચ્છા થઈ.. સાથે ફુડ ફેસ્ટીવલ વીક ૪ માટે મિસ્સી રોટી. થઈ ગયું મેનુ નક્કી અને બની ગઈ ટેસ્ટી સબ્જી..સાથે ગરમાગરમ રોટી 😋😍🥰
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાક કટ કરી લો. કડાઈમાં તેલ મૂકી રાઈ-જીરું અને હીંગનો વઘાર કરો. પછી ડુંગળી સાંતળો.
- 2
હવૈ બધા મસાલા નાંખી મિક્સ કરો. થોડું પાણી નાંખી હલાવો. પછી ટામેટા અને મીઠું નાંખી મિકેસ કરો જ્યા સુધી ટામેટા ચડી જાય ત્યાં સુધી.
- 3
હવે કસૂરી મેથી નાંખી હલાવો. પછી મલાઈ ઉમેરી મિક્સ કરો. હવે મલાઈમાંથી ઘી અને શાકનું તેલ છુટે ત્યાં સુધી સાંતળો.
- 4
પછી કોર્ન અને કેપ્સિકમ નાંખી બરાબર મિક્સ કરો. ૧ ચમચા જેટલું પાણી નાંખી ઢાંકીને ચડવા દો. જેથી મસાલા બધા એક-બીજામાં મર્જ થઈ જાય.
- 5
હવે શાક તૈયાર છે તો કોથમીર અને ગરમ મસાલો નાખી સર્વિંગ પ્લેટમાં લઈ ચીઝ છીણી ગાર્નિશ કરી ગરમાગરમ રોટી, પરાઠા કે નાન સાથે સર્વ કરો. અહીં મેં મિસ્સી રોટી સાથે સર્વ કર્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર કોર્ન વીથ કેપ્સીકમ(Paneer Corn With Capsicum Recipe In Gujarati)
#GA4#week-1પનીરનો ઉપયોગ કરી ને આ એક પંજાબી સબ્જી બનાવી છે જેમાં સ્વીટ કોર્ન અને કેપ્સીકમ નો પણ ઉપયોગ કરી રહી છું આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ખુબ જ ભાવે છે. તેને આપણે પરાઠા સાથે ખાઈ શકીએ છીએ. Ankita Solanki -
કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જી (Corn Capsicum Mushroom Sabji Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જીમને મશરૂમ ની સબ્જી બહુ જ ભાવે 😋 તો આજે મેં પંજાબી સબ્જી બનાવી. Sonal Modha -
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn capsicum masala recipe in Gujarati)
#MDC#cookpadgujarati#cookpadindia#cookpad મધર્સ ડે જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે મેં આજે કોર્ન કેપ્સીકમ મસાલા બનાવ્યું છે. આ સબ્જી મારા મમ્મી ખૂબ જ સરસ બનાવે છે અને મેં તેમની પાસેથી જ આ સબ્જી શીખી છે. એટલા માટે આજે હું મધર્સ ડે નિમિત્તે મારી આ રેસીપી મારા મમ્મી ને અર્પણ કરું છું. કોર્ન કેપ્સીકમ મસાલા બનાવવું ખૂબ જ સરળ છે અને તે ઘરમાં અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી સરસ રીતે બની જાય છે. અમેરિકન મકાઈ, કેપ્સીકમ અને પનીરના ઉપયોગ દ્વારા બનાવવામાં આવતું આ શાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
કેપ્સિકમ કોર્ન સબ્જી(corn sabji recipe in Gujarati)
કેપ્સિકમ કોર્ન સબ્જી #સુપરશેફ1 Girihetfashion GD -
કોર્ન કેપ્સિકમ મસાલા (corn capsicum masala recipe in Gujarati)
#સુપરશેફ૧શાક અને કરીસ કોનટેસટ માટે મેં આજે કોર્ન કેપ્સીકમ મસાલા બનાવ્યું છે.જે પરાઠા કે રોટી સાથે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn Capsicum Masala Recipe In Gujarati)
#માઇઇબુકઅત્યારે બજાર માં ખુબ સરસ કૂણી કૂણી મકાઈ દેખાવા માંડી છે.આ કૂણી મકાઈ ના દાણા માંથી વિવિધ ડિશ આપને બનાવીએ છીએ. ,કોર્ન અને કેપ્સીકમ નું કોમ્બિનેશન એમ પણ ખૂબ સરસ લાગે છે. આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાક ની રેસિપી આપ સૌ સાથે શેર કરી છે.જે મારા ઘરમાં બધા ની ફેવરીટ છે. Kunti Naik -
ચીઝ કોર્ન સબ્જી (ચીઝ corn sabji recipe in Gujarati)
સુપરસેફ1#માઇઇબુક#ચીઝ કોર્ન કેપ્સિકમ સબ્જી Arpita Kushal Thakkar -
ચિઝી કોર્ન સબ્જી વિથ લચ્છા પરાઠા(Cheesy CornSabji-Lachchaparatha Recipe In Gujarati)
મોન્સૂન સ્પેશિયલ પંજાબી રેસીપી જે લોકોને પનીર નો ટેસ્ટ પસંદ ના હોય તો કોર્ન પંજાબી સબ્જી પરફેક્ટ પંજાબી ટેસ્ટ આપે છે સાથે હોટેલ માં મળતા લચ્છા પરાઠા.... 😍😍😋😋 Gayatri joshi -
કેપ્સિકમ મખાના સબ્જી (Capsicum Makhana Sabji Recipe In Gujarati)
મખાના ન્યૂટ્રિશન માટે જરૂરી અને કેપ્સીકમ બધાને બહુ ભાવે. આ પંજાબી સબ્જી છે જેની સાથે રોટી, પરાઠા, નાન કે કુલચા ખાઈ શકાય. Dr. Pushpa Dixit -
કેપ્સિકમ બટાકા નું શાક (Capsicum Bataka Shak Recipe In Gujarati)
આજે કેપ્સિકમ-બટેટાનાં શાકમાં ટ્વીસ્ટ કર્યું. ગુજરાતી વર્જન જ છે પણ ગ્રેવીવાળું છે એટલે પંજાબી સબ્જી લાગે છે. ખૂબ જ સરસ બન્યું છે. Dr. Pushpa Dixit -
પનીર કેપ્સીકમ મસાલા (Paneer Capsicum Masala Recipe In Gujarati)
#GA4#Week1કીવર્ડ: પંજાબી.પંજાબી સબ્જી એટલે રિચ ક્રીમી ગ્રેવી અને પનીર😋 આજ ની મારી રેસિપી એકદમ સિમ્પલ છે અને આમાં તમે તમારા માં પસંદ શાકભાજી પણ નાખી શકો. Kunti Naik -
કોર્ન કેપ્સિકમ મસાલા(Corn Capsicum Masala Recipe In Gujarati)
#AM3મકાઈ એ બધા ની ફેવરિટ વસ્તુ છે...આજે કેપ્સિકમ સાથે મિક્સ કરી ને તેને અલગ રીતે સર્વ કરી છે...બાળકો ને પ્રિય વસ્તુ શાક તરીકે સર્વ કરો તો તે ખૂબ હોંશે ખાય છે. KALPA -
કેપ્સીકમ આલુ સબ્જી (Capsicum Aloo Sabji Recipe In Gujarati)
@recipe inspired by Sudha Agrawalji જો બાફેલા બટાકા હોય તો એકદમ ઝડપથી બનતું શાક.. ખૂબ જ ટેસ્ટી, ક્રંચી અને હેલ્ધી રેસીપી. Dr. Pushpa Dixit -
કોર્ન પાલક (Corn Palak Recipe In Gujarati)
#AM3કોર્ન પાલક એ હોટેલમાં મળતી એક પંજાબી સબ્જી છે. મેં ઘણા સમય પહેલા આ સબ્જી ખાધી હતી અને ટેસ્ટ સારો હોવાથી ઘરે બનાવી છે. Jyoti Joshi -
કોર્ન મસાલા વીથ પનીર
ઈબુક રેસિપી ચેલેન્જ#RB18 : કોર્ન મસાલા વીથ પનીરનાના મોટા સૌ કોઈ ને કોર્ન અને પનીર નું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય છે. તો આજે મેં બન્ને નું કોમ્બિનેશન કરી ને પંજાબી સબ્જી બનાવી. Sonal Modha -
પાલક કોર્ન કેપ્સીકમ (Palak Corn Capsicum Recipe In Gujarati)
#BR#MBR5#week5#cookpadgujarati#cookpadindia#cookpad શિયાળાની સિઝનમાં બધી જાતની લીલી ભાજી ખુબ જ સરસ આવે છે. મેં આજે પાલકની ભાજી નો ઉપયોગ કરીને પાલક કોર્ન કેપ્સીકમ સબ્જી બનાવી છે. પાલક ની ભાજીમાં આપણા શરીરને ઉપયોગી એવા ઘણા પોષક તત્વો સારા પ્રમાણમાં રહેલા છે. આ ભાજી આપણા હૃદય અને આંખ માટે તો ખૂબ જ ફાયદાકારક છે. સામાન્ય રીતે બાળકો આ ભાજી ખાવાનું પસંદ કરતા હોતા નથી પરંતુ આ ભાજીની સાથે કોર્ન અને કેપ્સીકમ ભેળવીને એક ખૂબ જ સ્વાદિષ્ટ સબ્જી તૈયાર કરી અને સર્વ કરીએ તો બાળકોથી માંડીને મોટા સુધી બધાને આ ભાજી ખાવાની ખૂબ મજા આવે છે. તો ચાલો જોઈએ પાલક કોર્ન કેપ્સીકમ સબ્જી જે ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્સ માંથી કઈ રીતે બને છે. Asmita Rupani -
કોર્ન પનીર કેપ્સીકમ સબ્જી
#RB7#PCકોર્ન પનીર કેપ્સીકમ સબ્જી,મને પોતાને જ બહુ ભાવે છે 😋. આ સબ્જી કે શાકમાં પ્રોટીન ભરપૂર હોય છે. કોઈપણ સીઝનમાં કોઈપણને ભાવે એવી આ ટેસ્ટી સબ્જી બને છે અને તમે ખાઈ શકો છો. Krishna Mankad -
-
પનીર વેજ મસાલા (Paneer Veg. Masala Recipe In Gujarati)
#GA4 #Week6પનીર ની સબ્જી યાદ આવે તો આ રેસિપી યાદ આવે જ, પનીર ની આ સબ્જી બધાને પસંદ આવે છે. Kinjal Shah -
સ્ટફ્ડ કેપ્સીકમ ગ્રેવી મસાલા (Stuffed Capsicum Gravy Masala Recipe In Gujarati)
કેપ્સીકમ ની સબ્જી ઘણી રીતે બને. ગઈકાલે સ્ટાર્ટર માં સ્ટ્ફડ કેપ્સીકમ બનાવ્યા પરંતુ બહાર જવાનું થવા થી તે વપરાયા નહિ તો આજે ગ્રેવી બનાવી તેની સબ્જી થઈ ગઈ😆😄લેફ્ટ ઓવર સ્ટફ્ડ કેપ્સીકમ પરથી ચીઝ હટાડી લીધું છે. આનું સ્ટફીંગ પણ એટલું ટેસ્ટી લાગે છે કે જો કોઈ વાર વધી દાય તો તેમાંથી સ્ટફ્ડ પરાઠા કે સેન્ડવીચ બનાવી બધાને ગરમાગરમ પિરસો😋 Dr. Pushpa Dixit -
કાજુ કેપ્સિકમ મસાલા (Kaju Capsicum Masala Recipe In Gujarati)
#EB#Week3 આ એક પંજાબી સબ્જી છે મેં તેમાં કેપ્સિકમ પણ ઉમેર્યા છે. Alpa Pandya -
મખાના કેપ્સીકમ સબ્જી (Makhana Capsicum Sabji Recipe In Gujarati)
આજે ઘરમાં કોઈ શાક નહોતું..ને શું બનાવું એમ વિચારીને ફાઈનલી મખાના-કેપ્સીકમ સબ્જી બનાવી. Dr. Pushpa Dixit -
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#TheChefStory #ATW3#indian curry recipe#PSRપંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗રાજમા મસાલા પંજાબી રેસીપી હોવા છતા ઉત્તર પ્રદેશ માં તથા ઉત્તરાખંડ માં બહુ જ બનાવાય છે. આપણે ગુજરાતી ઓ પણ પંજાબી ક્યુસિન નાં શોખીન. મારા ઘરે મહિનામાં ૧-૨ વાર રાજમા જરૂર બને. ત્યારે સાથે સલાડ અને છાસ સાથે સર્વ કરો તો બીજી કોઈ વસ્તુ ની જરૂર નહિ. ૧ પોટ મીલ કહી શકીએ. ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. Dr. Pushpa Dixit -
પંજાબી સ્ટાઇલ કોર્ન કેપ્સિકમ સબજી (Corn Capsicum Sabji Recipe In Gujarati)
#week 1##punjabi##Recipe 3#મકાઈ એ બધી પ્રિય શાકભાજી છે. કોર્નનો ઉપયોગ સાઈડ ડીશ મા અને મુખ્ય કોર્સ મા વપ્રાઇ છે. મકાઈ મા પ્રોટીન એન વિટામિન વધુ પરમન મા હો છે. આજે મે ડિનર મા કોર્ન યુઝ કરી સબજી બનાવી છે. #GA4 Zarna Jariwala -
ચીઝ,પનીર, કોર્ન, કેપ્સિકમ સબ્જી
બધાની માનભાવતી અને સ્વાદિષ્ટ સબ્જી. જે ચીઝ, પનીર કેપ્સિકમ અને કોર્ન સાથે બનતી એક સબ્જી જે મારા ઘરે સૌથી વધુ બને છે. મારો દીકરો પનીર કે ચીઝ નથી ખાતો તો આરીતે તે ખાઈ લે છે. તમને પણ ચોક્કસ થી પસંદ આવશે. Rashmika Sathvara -
ચીઝ બટર મસાલા કોર્ન (Cheese Butter Masala Corn Recipe In Gujarati)
જુલાઈ સુપર રેસિપી#JSR : ચીઝ બટર મસાલા કોર્નચીઝ અને કોર્ન નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. ટીવી જોતા જોતા ગરમ ગરમ ચીઝ કોર્ન ખાવાની મજા પડી જાય. તો આજે મેં ચીઝ બટર મસાલા કોર્ન બનાવી. Sonal Modha -
કોર્ન કેપ્સિકમ રાઈસ (Corn Capsicum Rice Recipe In Gujarati)
#ChooseToCook કોર્ન કેપ્સિકમ ફક્ત ૧૦ મિનિટ માં સરળતાથી બને છે. મસાલેદાર ભાત નું એક વ્યંજન છે. રાંધેલા ભાત, કોર્ન અને કેપ્સિકમ જેવી ખૂબ થોડી સામગ્રી થી આ વાનગી તૈયાર થઈ જાય છે. જ્યારે પણ સિંગલ ડીશ ખાવાનું બધાનું મન હોય ત્યારે બીજા પુલાવ કે બિરિયાની કરતા કોર્ન રાઈસ બધા ખૂબ પસંદ કરે છે. Dipika Bhalla -
કોર્ન, પનીર, કેપ્સિકમ (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
#GA4#Week4કેપ્સિકમ...... આ એક પંજાબી સબ્જી છે, હવે તો આ બધે જ તમને મળી શકે છે,,, હવે આ સબ્જી લગભગ બધા જ ઘરો મા બને છે,,, આ નાના મોટા સૌને પસંદ પડે છે... પનીર, પ્રોટીન નો ભંડાર છે... તો મકાઈ, કેપ્સિકમ ના હેલ્થ બેનેફિટ્સ પણ કાય કમ તો નથી જ... Taru Makhecha -
ચીઝી પનીર કેપ્સીકમ ભરથા
#લોકડાઉનઆ સબ્જી ખુબ ઝડપથી બની જાય અને ટેસ્ટ માં પાન ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Ushma Malkan -
કોર્ન કેપ્સીકમ વિથ પનીર (Corn Capsicum With Paneer Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek7#MBR7 : કોર્ન કેપ્સીકમ વિથ પનીરમકાઈ અને પનીર નુ નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢા મા પાણી આવી જાય છે. તો આજે મે મકાઈ અને પનીર નુ પંજાબી શાક બનાવ્યુ. જે અમારા ઘરમા બધાને બહુ જ ભાવે છે . Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (11)