મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)

kailashben Dhirajkumar Parmar
kailashben Dhirajkumar Parmar @kdparmar
Jamnagar

#FFC4
#Week-4
#cookpad Gujarati
#food festival- 4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૪ લોકો માટે
  1. ૫૦ ગ્રામ બદામ
  2. ૫૦ ગ્રામ કાજુ
  3. ૫ ગ્રામકેસર
  4. ૧૦ નંગ ઈલાયચી
  5. ૧/૨જાયફળ
  6. ૫૦ ગ્રામ પિસ્તા

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં બદામ પિસ્તા ઇલાયચી કાજુ કેસર જાયફળ આ બધું રોસ્ટ કરી લેવા

  2. 2
  3. 3

    જ્યારે આપણે મસાલા મિલ્ક બનાવવુ હોય તો એક કપ મિલ્ક મા 1/2 ચમચી આ પાઉડર અને 1/2 ચમચી ખાંડ નાખી ગરમ કરી સર્વ કરવું

  4. 4

    તૈયાર છે સ્વાદિષ્ટ મસાલા મિલ્ક સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
kailashben Dhirajkumar Parmar
પર
Jamnagar
I love cookingcooking is my passion
વધુ વાંચો

Similar Recipes