ડ્રાયફ્રુટ લસ્સી (Dryfruit Lassi Recipe In Gujarati)

Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
Ahmedabad

ઉનાળાની કાળઝાળ ગરમી માં ઠંડી વસ્તુઓ ખાવા પીવાની ઈચ્છા બધા ને થાય જ‌. બહારથી મંગાવવા ના બદલે ઘરે જ જો સ્વાદિષ્ટ લસ્સી બનતી હોય તો મોડું શું કામ કરવું....
#લસ્સી
#cookpadindia
#cookpadgujarati

ડ્રાયફ્રુટ લસ્સી (Dryfruit Lassi Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

ઉનાળાની કાળઝાળ ગરમી માં ઠંડી વસ્તુઓ ખાવા પીવાની ઈચ્છા બધા ને થાય જ‌. બહારથી મંગાવવા ના બદલે ઘરે જ જો સ્વાદિષ્ટ લસ્સી બનતી હોય તો મોડું શું કામ કરવું....
#લસ્સી
#cookpadindia
#cookpadgujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ ગ્લાસ
  1. ૪૦૦ ગ્રામ દહીં
  2. ૪ મોટી ચમચીદળેલી ખાંડ
  3. ૧/૨ કપ‌ દુધ
  4. ડ્રાયફ્રૂટ પસંદગી મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દહીં માં દળેલી ખાંડ ઉમેરી મિક્ષ્ચર માં ફેરવી લો.(દહીં પાણી વગર નું અને ઠંડુ હોવું જોઈએ)

  2. 2

    હવે તેમાં થોડું દૂધ ઉમેરી ફેરવી લો. ફિ્ઝ માં મુકી ઠંડી કરી લો.

  3. 3

    પીવા સમયે ગ્લાસ માં કાઢી ડ્રાય ફ્રૂટ અને ગુલાબ ની પાંખડી નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes