મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ થાળીમાં ઘઉંનો લોટ, રવો, લાલ મરચું પાઉડર,હળદર, ઘી, તેલ,જીરૂ, મીઠું નાખી,પાણી રેડી કઠણ લોટ બાંધવો. પાંચ મિનિટ રેસ્ટ આપો.
- 2
હવે લોટ માંથી નાના લુવા બનાવી બધી પૂરી વણી લો.કઢાઈ માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે,તેમાં વણેલી પૂરી મૂકી, બંને સાઇડ ગોલ્ડન બ્રાઉન થાય એટલે એક પ્લેટમાં કાઢી લો.
- 3
રેડી છે સ્વાદિષ્ટ મસાલા જીરા પૂરી. તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.
Similar Recipes
-
કડક જીરા પૂરી (Crispy Jeera Poori Recipe In Gujarati)
#FFC7#food festival#cookpad Gujarati Jayshree Doshi -
લોચા મસાલા પૂરી (Locha Masala Poori Recipe In Gujarati)
#FFC3# food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
-
રતાળુ પૂરી (Purple Yam Poori Recipe In Gujarati)
#FFC3#food festival#cookpad Gujarati Jayshree Doshi -
તાંદળજા ની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#food festival#cookpad Gujarati Jayshree Doshi -
ઘઉં ના લોટ ના તીખા શક્કરપારા (Wheat Flour Tikha Shakkarpara Recipe In Gujarati)
#FFC8#FOOD FESTIVAL#cookpad Gujarati Jayshree Doshi -
સેન્ડવીચ ઇદડા (Sandwich Idada Recipe In Gujarati)
#FFC3#food festival#cookpad Gujarati Jayshree Doshi -
સુવા ની ભાજી નું શાક (Suva Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
રાજ કચોરી ની પૂરી (Raj Kachori Poori Recipe In Gujarati)
#food festival#cookpad Gujarati Jayshree Doshi -
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7#cookpadguj#cookpad#cookpadindia#breakfast Neeru Thakkar -
-
-
મરી મસાલા જીરા પૂરી (Mari Masala Jeera Poori Recipe In Gujarati)
#FFC7#week7#ફૂડફેસ્ટિવલ#જીરાપૂરી#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapમરી મસાલા જીરા પૂરી Manisha Sampat -
-
-
-
-
મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati)
#FFC7#Cookpadindia#Cookpadgujrati hetal shah -
-
-
-
-
-
-
મકાઈ મસાલા રોટલા (Makai Masala Rotla Recipe In Gujarati)
#FFC6#FOOD FESTIVAL#cookpad Gujarati Jayshree Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16063157
ટિપ્પણીઓ (2)