રોઝ લસ્સી(Rose lassi recipe in Gujarati)

Lekha Vayeda
Lekha Vayeda @lekh
દ્વારકા

#GA4
#week1
#yogurt
દહીં,છાશ તો બધા ને ભાવતા જ હોઈ પણ ઠંડી ઠંડી લસ્સી ની તો મજા જ કઈ અનોખી છે.

રોઝ લસ્સી(Rose lassi recipe in Gujarati)

#GA4
#week1
#yogurt
દહીં,છાશ તો બધા ને ભાવતા જ હોઈ પણ ઠંડી ઠંડી લસ્સી ની તો મજા જ કઈ અનોખી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
2 ગ્લાસ
  1. 1મોટો બાઉલ દહીં
  2. 2 ચમચીપાઉડર ખાંડ
  3. 2/3 ગુલાબ ની પાંખડી
  4. 2ચમચા મલાઈ

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દહીં ને વલોવી લો.ત્યારબાદ થોડા દહીં માં ગુલાબ ની પાંખડીઓ નાખી મિક્સર માં પીસી લો.મેં અહીં ફ્રીઝ માં રાખેલું ઠંડુ દહીં લીધેલ છે એટલે બરફ ની જરૂરના પડે.

  2. 2

    હવે જે બે ભાગ કરેલ દહીં છે તેમ થઈ સફેદ ભાગ વાળું ધી ગ્લાસ માં નાખો.તેના માં મલાઈ મિક્સ કરો.અને તેમાં ઉપરથી ગુલાબ ની પાંખડી મૂકી અને ધીમે થી ગુલના મિશ્રણ વાળું દહીં ઉમેરી અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Lekha Vayeda
પર
દ્વારકા

ટિપ્પણીઓ

Similar Recipes