મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)

Sonal Modha @sonalmodha
ગરમી ની સિઝન માં જમવાનામા ઠંડી ઠંડી મસાલા છાશ મલી જાય તો મજા પડી જાય.અમારા ઘરમાં બધાને લંચ અને ડિનર બેઉં માં છાશ જ જોઈએ.
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં જમવાનામા ઠંડી ઠંડી મસાલા છાશ મલી જાય તો મજા પડી જાય.અમારા ઘરમાં બધાને લંચ અને ડિનર બેઉં માં છાશ જ જોઈએ.
રાંધવાની સૂચનાઓ
- 1
હોમ મેડ દહીં ની છાશ સરસ બને.
- 2
દહીં ને મોટી બઘોલી (મટુકી) માં નાંખી જરૂર મુજબ પાણી નાખીને હેન્ડ બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લેવું
- 3
ત્યારબાદ તેમાં હોમ મેડ છાશ નો મસાલો નાખીને મિક્સ કરી લેવું અને છાશ ને ઠંડી થવા ફ્રીઝ માં મૂકી દેવી
- 4
જમવાના ટાઈમે ગ્લાસ માં ભરીને ઉપર છાશ મસાલો કોથમીર નાખી ગાર્નિશ કરીને સર્વ કરવી.
તો તૈયાર છે
મસાલા છાશ
Similar Recipes
-
મિન્ટ ફલેવર મસાલા છાશ (Mint Flavour Masala Chhas Recipe In Gujarati)
ગરમી મા સરસ ઠંડી ઠંડી મસાલા છાશ મલી જાય તો મજા પડી જાય.તો આજે મેં બનાવી ફુદીના ફલેવર મસાલા છાશ. Sonal Modha -
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
અમારા ઘરમાં દરરોજના જમવાના માં ઠંડી મસાલા છાશ હોય જ કેમકે બધાને છાશ તો દરરોજ જોઈએ જ . છાશ વિના નુ જમવાનુ અધુરુ લાગે . મસાલા છાશ પીવાથી જમવાનુ આરામથી પચી જાય છે. ગરમીની સિઝનમાં ઠંડી ઠંડી છાશ પીવી ખૂબ જ ફાયદાકારક છે. છાશ ને સબરસ કહેવાય છે . Sonal Modha -
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
ચિલ્ડ છાશ..ગરમી ની ઋતુ માં લું થી બચવા ઠંડી છાશતો પીવી જ જોઈએ.અમારે લંચ માં છાશ તો હોય જ.. Sangita Vyas -
ફ્રેશ મિન્ટ મસાલા છાશ (Fresh Mint Masala Chaas Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR: ફ્રેશ mint મસાલા છાશઅમને લોકોને જમવામાં દરરોજ છાશ તો જોઈએ જ તો આજે મેં થોડી ફલેવર વાળી મસાલા છાશ બનાવી. Sonal Modha -
ફ્રેશ મિન્ટ કોરિયન્ડર મસાલા છાશ (Fresh Mint Coriander Masala Chaas Recipe In Gujarati)
દરરોજના જમવાના માં અમારા ઘરે લંચમાં બધાને છાશ તો જોઈએ જ તો આજે મેં તેમાં થોડું વેરીએશન કરીને મીન્ટ ફ્લેવર વાળી મસાલા છાશ બનાવી. Sonal Modha -
મસાલા છાશ (Masala Chhas Recipe In Gujarati)
#mr મસાલા છાશ : અમારા ઘરમાં lunch time અને Dinner time બેઉં ટાઈમ છાશ તો હોય હોય ને હોય જ. Sonal Modha -
મસાલા છાશ (Masala Chhas Recipe In Gujarati)
#mr મસાલા છાશ : અમારા ઘરમાં lunch time અને Dinner time બેઉં ટાઈમ છાશ તો હોય હોય ને હોય જ. Sonal Modha -
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindiaઉનાળામાં છાશ પીવાની બહુ મજા આવે છે અને સંતોષ થઇ જાય છે.આપડે લગ્ન પ્રસંગમાં જાઈએ લંચ તો બહુ હેવી હોય ફટાફટ છાશ પીએ એટલે સંતોષ થઇ જાય છ. Hinal Dattani -
સ્મોક્ડ મસાલા છાશ (Smoked masala chaas recipe in Gujarati)
આપણા ગુજરાતીઓને તો છાશ મળી જાય તો બીજું કંઇ ન જોઈએ. એમાં પણ જો મસાલા છાશ અને એ પણ સ્મોક કરેલી હોય તો બીજું તો શું જોઈએ? મારા માટે તો મસાલા છાશ એ સૌથી બેસ્ટ ડ્રીંક છે. આના કરતાં હેલ્ધી અને સ્વાદિષ્ટ બીજું કોઈ ડ્રીંક હોઈ જ ના શકે આ મારું માનવું છે. તમે શું કહો છો?#માઇઇબુક#પોસ્ટ26 spicequeen -
જીરા મસાલા છાશ (Jeera Masala Buttermilk Recipe In Gujarati)
#સાઈડ#cookpadIndia#cookpadGujaratiદરેક સિઝનમાં સાઈડ ડિશ માં અલગ અલગ ડીશ પીરસાતી હોય છે. ગરમી ચાલુ થઈ ગઈ એટલે છાશ વગર જમવાની મજા નથી આવતી, છાશ પીવાથી પાચન ખુબ સરસ થઈ જાય છે અને પેટમાં ઠંડક થઇ જાય છે. ગરમી માં છાશ પીવી જ જોઈએ. Shreya Jaimin Desai -
મસાલા મસ્તી છાશ(Masala masti chaas recipe in Gujarati)
#સાઈડ અમારા ગુજરાતીઓ અનેક પ્રકારની છાશ બનાવે છે. ભલે ગમે તે ઋતુ હોય શિયાળો, ઉનાળો કે ચોમાસુ પણ છેલ્લે જમ્યા પછી છાશ તો જોઈએ જ.... કેમ કે આયુર્વેદમાં પણ કહેવાયું છે કે છાશ પીવાથી અનેક ફાયદા છે કેમકે છાશ ખોરાક પચાવવામાં મદદ કરે છે.. અને આમ પણ તે ઠંડી માટે પણ છાસ પીવી જોઈએ.. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
મસાલા છાશ (Masala Chhas Recipe In Gujarati)
ઉનાળા માં ઠંડુ પીવાની ઈચ્છા થાય તો મસાલા છાશ બેસ્ટ ઓપ્સન છે. Richa Shahpatel -
કેળા અને કેરી નું મીલ્ક શેક (Banana Mango Milkshake Recipe In Gujarati)
ગરમી ની સિઝન ના એક ગ્લાસ ઠંડુ ઠંડુ મીલ્ક શેક મલી જાય તો મજા પડી જાય. Sonal Modha -
ગ્રીન મસાલા છાશ (Green Masala Chaas Recipe In Gujarati)
ઉનાળામાં મસાલા છાશ પીવાથી શરીરમાં ઠંડક થાય છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
ખીરા મસાલા છાશ(kheera masala chaas recipe in gujarati)
મસાલા છાશ બધા તંદુરસ્ત ઘટકોમાંથી બનાવવામાં આવેલ છે.દહીં પાચન મા મદદ કરે છે.ખીરા વજન ઘટાડવા માટે મદદ કરે છે જ્યારે ફુદીના શરીર મા ઠંડક આપે છે.કોઈપણ ડિશ હોય છાશ વગર તો ના જ ચાલે.#સાઈડ Nidhi Sanghvi -
જુવાર બાજરી ના રોટલા (Jowar Bajri Rotla Recipe In Gujarati)
રજા ના દિવસે relax થઈ બપોરે રોટલા મગ છાશ નું લંચમળી જાય તો કેવી મજા આવે..ઘી,ગોળ અને રોટલો સાથે મસાલા મગ અને ઠંડી ઠંડી છાશ... Sangita Vyas -
મસાલા છાશ(masala chaas recipe in gujarati)
#સાઇડઆપણે ગુજરાતીઓ ને જમવામાં છાશ ના હોય તો જમવાનું અધૂરું લાગે છે અને આમ પણ છાશ તો ખૂબ જ ફાયદાકારક છે.જે પાચક છે. આમ તો રોજ આપણે સાદી છાશ પીતા હોય છે. તો ચાલો આપણે આજે કંઈક અલગ સ્વાદની મસાલા છાશ બનાવીએ. જે ખૂબ ઝડપથી બની જાય છે. Chhatbarshweta -
મસાલા છાશ(Masala Chaas Recipe in Gujarati)
#GA4#Week7#Buttrmilkસમૃદ્ધ ,સ્વાદિષ્ટ પ્રવાહી પીણું એટલે છાશ.... . છાશ એ આરોગ્યપ્રદ, પરંપરાગત પીણા તરીકે ઓળખાય છે. અને મસાલા છાશ તો ખુબજ સ્વાદિષ્ટ હોય છે અને તે ઝડપથી બની પણ જાય છે. એક ગ્લાસ છાશ પીરસવી એટલે પ્રોટીન,કેલ્શિયમ અને પોષકતત્વો નો સ્ત્રોત પીરશવો કહી શકાય..... Rinku Rathod -
મસાલા સ્વીટ છાશ (Masala Sweet Chaash Recipe In Gujarati)
#GA4#Week7#buttermilk(કીવર્ડ) આ મારું પોતાનું વેરિયેશન છે લગભગ બધાને મસાલા છાશ ભાવતી હોય છે આજે મેં મસાલા છાસ માં સ્વિટનેસ ઉમેરી મસાલા સ્વીટ છાશ બનાવી છે ગુજરાતીઓ નું જમણવાર ત્યારે જ કમપ્લેટ કેહવાય જ્યારે તેની સાથે મસ્ત છાશ પણ હોય.. Mayuri Unadkat -
મસાલા છાશ (Masala chhash recipe in Gujarati)
છાશ એ ઉનાળામાં શરીરને ઠંડક આપતું કુદરતી પીણું છે. છાશમાં અલગ-અલગ લીલા મસાલા ઉમેરીને મસાલા છાશ બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. દક્ષિણ ગુજરાત માં આ મસાલા છાશ મઠા તરીકે પણ ઓળખાય છે. ગરમીના દિવસોમાં મસાલા છાશ મન ને તાજગી અને શરીરને ઠંડક આપે છે.#SM#cookpadindia#cookpad_gu spicequeen -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં અમારા ઘરમાં બધાને મસાલા શીંગ અને મસાલા કાજુ તો જોઈએ જ. ટીવી જોતા જોતા પણ થોડું બાયટીંગ મળી જાય તો મજા પડી જાય. મસાલા શીંગ અને મસાલા કાજુ Sonal Modha -
-
મસાલા છાશ(masala chaas recipe in gujarati)
#સાઈડગુજરાતીઓને છાશ વિના ન ચાલે. છાશ એક એવું પીણું છે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. Hinal Thakrar -
બનાના ઓટ્સ ડ્રાયફ્રુટ સ્મૂધી (Banana Oats Dryfruit Smoothie Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં ઠંડી ઠંડી સ્મૂધી બનાવી ને પીવાની મજા આવે. તો આજે મેં બનાના ની સ્મૂધી બનાવી. જે એકદમ હેલ્ધી અને ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
મસાલા છાશ(Masala Butter Milk Recipe in Gujarati)
#GA4#week7 બધાને ખુબજ પસંદ આવે એવી મસાલા છાશ Poonam chandegara -
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડું ઠંડું કાંઈ પીવા મલી જાય તો મજા પડી જાય. તો મેં આજે કાચી કેરી નું શરબત બનાવ્યું. Sonal Modha -
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
#SM કહેવાય છે કે છાશ એ પૃથ્વી પરનું અમૃત છે દરરોજ બપોરે ભોજન સાથે પીવી જોઈએ કાળઝાળ ગરમીમાં બપોરના સમયે શરીરમાં ઠંડક આપે છે Tasty Food With Bhavisha -
-
ફુદીના મસાલા છાશ (Mint Masala Buttermilk Recipe In Gujarati)
ગરમી ચાલુ થઇ ગઈ છે અને છાશ એક એવું ઓપ્શન છે કે ગમે એ સમયે આપણા ને પીવી ગમે. એના ફાયદા પણ ઘણા. અને એમાં પણ મસાલા છાશ હોય તો વાત જ શું પૂછવી.#cookpadindia#cookpad_gu#mintmasalabuttermilk Unnati Bhavsar -
વઘારેલી છાશ વાળી રોટલી (Vaghareli Chaas Vali Rotli Recipe In Gujarati)
ઠંડી રોટલી પડી હતી તો મેં આજે છાશ વાળી વઘારેલી રોટલી બનાવી નાખી. નાગર બ્રાહ્મણ લોકો આને સુંદરી કહે છે. Sonal Modha
More Recipes
- તુવેરની દાળ (Tuver Dal Recipe In Gujarati)
- ઈન્સટન્ટ કેસર ઠંડાઈ વીથ ઠંડાઈ મસાલા (Instant Kesar Thandai With Thandai Masala Recipe In Gujarati)
- નારંગી નો ફ્રેશ જ્યુસ (Orange Fresh Juice Recipe In Gujarati)
- જીરા મસાલા કડક પૂરી (Jeera Masala Kadak Poori Recipe In Gujarati)
- ઈન્સ્ટન્ટ ઠંડાઈ (instant thandai recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16069640
ટિપ્પણીઓ