જીરા‌ મસાલા‌ છાશ (Jeera Masala Buttermilk Recipe In Gujarati)

Shreya Jaimin Desai
Shreya Jaimin Desai @ShreyaKitchen
Navsari, Gujarat

#સાઈડ
#cookpadIndia
#cookpadGujarati
દરેક સિઝનમાં સાઈડ ડિશ માં અલગ અલગ ડીશ પીરસાતી હોય છે. ગરમી ચાલુ થઈ ગઈ એટલે છાશ વગર જમવાની મજા નથી આવતી, છાશ પીવાથી પાચન‌ ખુબ સરસ થઈ જાય છે અને પેટમાં ઠંડક થઇ જાય છે. ગરમી માં છાશ પીવી જ જોઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧ મિડિયમ‌ વાટકો મોળું દહીં
  2. ૧/૨ ગ્લાસપાણી
  3. ૧ ચમચીજીરૂં પાઉડર
  4. ૨ ચમચીછાશ નો મસાલો
  5. જરૂર મુજબઝીણા સમારેલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    અેક તપેલીમાં દહીં લઈ પહેલા રવય અથવા ગ્રાઈન્ડર થી ભાંગી લો, પછી પાણી ઉમેરી ઉપર માખણ માખણ આવી જાય ત્યાં સુધી મિક્સ કરી લો.

  2. 2

    સર્વિંગ ગ્લાસમાં લઈ ઉપરથી છાશ મસાલો, જીરા પાઉડર, સ્વાદ અનુસાર મીઠું (ઓપ્શનલ છાસ મસાલો મીઠું હોય છે.) અને ઝીણા સમારેલા ધાણા નાખી સર્વ કરો.

  3. 3

    છાશ મસાલો નહીં હોય તો જીરા પાઉડર મીઠું, સંચળ, મરી પાઉડર, ધાણાજીરૂ નાખી મિક્સ કરી લો, આ છાશ પણ ખુબ જ સરસ લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shreya Jaimin Desai
Shreya Jaimin Desai @ShreyaKitchen
પર
Navsari, Gujarat
I |_0\/€ ¢ooking
વધુ વાંચો

Similar Recipes