સ્મોક્ડ મસાલા છાશ (Smoked masala chaas recipe in Gujarati)

spicequeen
spicequeen @mrunalthakkar
Vadodara

આપણા ગુજરાતીઓને તો છાશ મળી જાય તો બીજું કંઇ ન જોઈએ. એમાં પણ જો મસાલા છાશ અને એ પણ સ્મોક કરેલી હોય તો બીજું તો શું જોઈએ? મારા માટે તો મસાલા છાશ એ સૌથી બેસ્ટ ડ્રીંક છે. આના કરતાં હેલ્ધી અને સ્વાદિષ્ટ બીજું કોઈ ડ્રીંક હોઈ જ ના શકે આ મારું માનવું છે. તમે શું કહો છો?

#માઇઇબુક
#પોસ્ટ26

સ્મોક્ડ મસાલા છાશ (Smoked masala chaas recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

આપણા ગુજરાતીઓને તો છાશ મળી જાય તો બીજું કંઇ ન જોઈએ. એમાં પણ જો મસાલા છાશ અને એ પણ સ્મોક કરેલી હોય તો બીજું તો શું જોઈએ? મારા માટે તો મસાલા છાશ એ સૌથી બેસ્ટ ડ્રીંક છે. આના કરતાં હેલ્ધી અને સ્વાદિષ્ટ બીજું કોઈ ડ્રીંક હોઈ જ ના શકે આ મારું માનવું છે. તમે શું કહો છો?

#માઇઇબુક
#પોસ્ટ26

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 ગ્લાસ
  1. 1.5 કપદહીં
  2. 2 ગ્લાસઠંડું પાણી
  3. 2 ટેબલસ્પૂનલીલા ધાણા
  4. 10કરી પત્તા
  5. 2 ટેબલ સ્પૂનફૂદીનો
  6. 1લીલુ મરચું
  7. 1 ટીસ્પૂનશેકેલા જીરાનો પાઉડર
  8. 1/2 ટીસ્પૂનસંચળ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 1/2 ટી સ્પૂનઘી
  11. કોલસો સ્મોક માટે

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક મિક્સર ના જાર માં ઘી અને કોલસા સિવાયની બધી સામગ્રી ઉમેરીને બ્લેન્ડ કરવું. સરસ જાડી અને ફીણવાળી છાશ તૈયાર થઈ જશે.

  2. 2

    ગેસ ચાલુ કરી એના પર કોલસો બેથી ત્રણ મિનિટ માટે મૂકી રાખવો જેથી કોલસો લાલ થઈ જશે.

  3. 3

    મિક્સર જાર માંથી મસાલા છાશ ને એક મોટા વાસણમાં કાઢી લેવી. હવે એના પર ૧ નાની વાટકી મૂકી એમાં કોલસો મૂકી દેવો. લાલ કોલસા પર ઘી મૂકવાથી ધુમાડા નીકળવા માંડશે. ઝડપથી વાસણને ઢાંકી દેવું અને બે-ત્રણ મિનિટ સુધી રહેવા દેવું જેથી છાશમાં સ્મોકી ફ્લેવર આવી જશે.

  4. 4

    છાશને ગ્લાસમાં રેડીને આઈસ ક્યુબ નાખીને ઠંડી સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
spicequeen
spicequeen @mrunalthakkar
પર
Vadodara
I am Mrunal Thakkar. I can introduce myself as a passionate cook. All the time there is mainly one thing on my mind and that is to cook something that my family likes to eat. I just love food ingredients and I love to feed family and friends.The same love has inspired me to start my cooking channel on YouTube under the name spice queen. I would love to share my recipes with you all. There is no greater joy.Keep cooking! Keep experimenting! Keep spreading love!
વધુ વાંચો

Similar Recipes