જીરા મસાલા કડક પૂરી (Jeera Masala Kadak Poori Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
શેર કરો

ઘટકો

  1. 1વાટકો ઘઉં નો લોટ
  2. 1 ચમચીશેકેલું જીરું
  3. 1 ચપટીઅજમો
  4. 1/4 ચમચીહળદર
  5. 1/2 ચમચીમરચું પાઉડર
  6. 1 ચપટીહિંગ
  7. 1 ચમચો મોણ માટે તેલ
  8. સ્વાદનુસાર મીઠું
  9. તળવા માટે જરૂર મુજબ તેલ
  10. સર્વ કરવા માટે:-
  11. દહીં
  12. આચાર મસાલા (મેથીયો સંભાર)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લોટ માં જીરું અજમો હળદર મરચું મીઠું મોણ નાખી કઠણ લોટ બાંધવો

  2. 2

    થોડીવાર ઢાંકી રાખવો ત્યારબાદ લુઆ કરી પૂરી વણી તેમાં ચમચી વડે કાપા પાડી થાળી માં પાથરવી ધીમે તાપે તળવી

  3. 3

    કડક જીરા પૂરી દહીં અને મેથીયા મસાલા સાથે ખાવા ની મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes