લીમડાના મોર નો રસ (Limda Mor Ras Recipe In Gujarati)

ચૈત્ર માસનો પ્રથમ દિવસ એટલે લીમડાનો મોર, વરિયાળી અને સાકર ભગવાન ને ધરાવી તેનો રસ બનાવ્યો જે અમે બધા આખો મહિનો પીશું.
ચૈત્ર મહિનામાં લીમડાનું સેવન કરવાની સલાહ શાસ્ત્રોમાં આપી છે જે ખૂબ વૈજ્ઞાનિક છે. આપણા ત્યાં ચૈત્ર મહિનામાં લીમડાનું પાણી પીવાનો કે લીમડાના ફૂલનો વપરાશ કરવાનો રિવાજ છે. જેના દ્વારા આપણું આરોગ્ય બારેમાસ જળવાઈ રહે છે. આમ સમગ્ર વર્ષ આરોગ્યમય પસાર કરવા કડવા લીમડાના મીઠા ગુણ જાણવા આવશ્યક છે.
ચૈત્ર મહિનાથી સામાન્ય રીતે કાળઝાળ ગરમીના દિવસો શરૂ થતા હોય છે. આપણા શાસ્ત્રોમાં જણાવ્યું છે કે લીમડાના પાકા પાન કરતાં કુણા પાન વધુ ઠંડક આપે છે અને કુણા પાન કરતાં પણ વધુ ઠંડક તેના ફુલ આપે છે. જેથી ચૈત્ર મહિનામાં લીમડાનું સેવન કરી ઠંડક મેળવવા ઉપરાંત અનેક રોગોથી બચી શકાય છે. ગરમીની ઋતુમાં શરીરના દર્દો જેવા કે પિત્તપ્રકોપ, તાવ, પેટની ગડબડી, અજીર્ણ, ચામડીના રોગો, ઓરી-અછબડા, શીતળા વગેરે અનેક રોગોમાં લીમડો અતિ ઉપયોગી છે.
લીમડાના મોર નો રસ (Limda Mor Ras Recipe In Gujarati)
ચૈત્ર માસનો પ્રથમ દિવસ એટલે લીમડાનો મોર, વરિયાળી અને સાકર ભગવાન ને ધરાવી તેનો રસ બનાવ્યો જે અમે બધા આખો મહિનો પીશું.
ચૈત્ર મહિનામાં લીમડાનું સેવન કરવાની સલાહ શાસ્ત્રોમાં આપી છે જે ખૂબ વૈજ્ઞાનિક છે. આપણા ત્યાં ચૈત્ર મહિનામાં લીમડાનું પાણી પીવાનો કે લીમડાના ફૂલનો વપરાશ કરવાનો રિવાજ છે. જેના દ્વારા આપણું આરોગ્ય બારેમાસ જળવાઈ રહે છે. આમ સમગ્ર વર્ષ આરોગ્યમય પસાર કરવા કડવા લીમડાના મીઠા ગુણ જાણવા આવશ્યક છે.
ચૈત્ર મહિનાથી સામાન્ય રીતે કાળઝાળ ગરમીના દિવસો શરૂ થતા હોય છે. આપણા શાસ્ત્રોમાં જણાવ્યું છે કે લીમડાના પાકા પાન કરતાં કુણા પાન વધુ ઠંડક આપે છે અને કુણા પાન કરતાં પણ વધુ ઠંડક તેના ફુલ આપે છે. જેથી ચૈત્ર મહિનામાં લીમડાનું સેવન કરી ઠંડક મેળવવા ઉપરાંત અનેક રોગોથી બચી શકાય છે. ગરમીની ઋતુમાં શરીરના દર્દો જેવા કે પિત્તપ્રકોપ, તાવ, પેટની ગડબડી, અજીર્ણ, ચામડીના રોગો, ઓરી-અછબડા, શીતળા વગેરે અનેક રોગોમાં લીમડો અતિ ઉપયોગી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીમડાના મોરને પાણી માં ધોઈ લો. સાથે વરિયાળી અને સાકર લો.
- 2
હવે બધી સામગ્રી અને પાણી મિક્સ જારમાં નાંખી બરાબર પીસી લો. તેને ગરણી વડે ગાળી લો. જરુર જણાય તો પાણી એડ કરો. તો તૈયાર છે લીમડાના મોરનો રસ જેને સવારે નરણા કોઢે લેવાથી બારેમાસ નિરોગી રહેવાય.
Similar Recipes
-
લીમડા ના મોર નો રસ (Limda Mor Ras Recipe In Gujarati)
ચૈત્ર મહિનામાં આ રસ અચૂકથી પીવો . Shilpa Kikani 1 -
લીમડાનાં મોર નો રસ
ચૈત્ર માસ માં લીમડાના મોર, વરિયાળી અને સાકર પીસી રસ બનાવી બધાને સવારે પીવા નો નિયમ.જ્યારે લીમડાનો મોર ન મળે ત્યારે કૂંણા પાન નો પણ ઉપયોગ કરી શકાય. જે માણસ આ જ્યુસ નિયમિતપણે પીવે છે તે કદી બિમાર પડતા નથી. Dr. Pushpa Dixit -
લીમડા ના મોર નો શરબત (Limda Mor Sharbat Recipe In Gujarati)
#SMલીમડો સ્વાદમાં કડવો છે પણ એટલો જ તે ફાયદાકારક છે ચૈત્ર મહિનામાં લીમડા પર મોર થાય છે એ મોરનો શરબત પીવાથી અથવા મોર નો રસ પીવાથી તાવ આવતો નથી Ankita Tank Parmar -
નીમ રસ (Neem Ras Recipe In Gujarati)
કડવા લીમડાના મીઠાં ફાયદા ચૈત્ર મહિનામાં નવ દિવસ લીમડા નો કોલ કે લીમડા ના પાન નો રસ પીવે તેને બીમારીથી બચે છે Jigna Patel -
કડવા લીમડાનો જ્યુસ (રસ)
અત્યારે ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે.આપણે સૌ કડવાં લીમડાના ગુણો વિશે જાણીએ જ છીએ. ચૈત્ર માસમાં કડવાં લીમડાનો રસ પીવાથી આખું વર્ષ સ્વાસ્થ્ય સારું રહે છે.આજે મેં કડવાં લીમડાના મોર તથા થોડા એના કૂણાં પાન લઈને લીમડાનો રસ કાઢયો છે.ચૈત્ર માસમાં ઓછા માં ઓછા 4-5 દિવસ સુધી આ રસનું સેવન કરવું જોઈએ. Vibha Mahendra Champaneri -
લીમડાના કોલ નું જ્યુસ (Limda Mor Juice Recipe In Gujarati)
ચૈત્ર મહિનામાં કડવા લીમડાના ઝાડ માં નવા કોલ આવે છે એટલે કે મોર આવે છે અને એવું માનવામાં આવે છે કે ચૈત્ર મહિનામાં આ લીમડાના કોલ નું જ્યુસ પીવાથી આખું વર્ષ તંદુરસ્ત રહીયે છીએ Tasty Food With Bhavisha -
લીમડા નો રસ (Limda Ras Recipe In Gujarati)
#Immunityખાલી પેટે લીમડા ના પાન Immunity Booster નું કામ કરે છે.આપણા આયુર્વેદમાં મોટાભાગની બીમારીઓથી બચવા માટેના ઘરેલુ ઉપાયો જણાવવામાં આવ્યા છે. એમાંના ઘણા ઉપાયો તો આપણે ઘરે અજમાવતા પણ હોઈશું. ચૈત્ર મહિનાના પહેલા અઠવાડિયામાં રોજ સવારે નરવા કોઠે એટલે કે ખાલી પેટે લીમડાનો રસ પીવાથી ઘણા ફાયદાઓ થાય છે. એટલા માટે તો તેને આખા દેશમાં “ગામનું દવાખાનું” કહેવામાં આવે છે. લીમડાના અર્કમાં ડાયાબીટીસ, બેક્ટેરિયા અને વાયરસ સામે લડવાના ગુણો હોય છે. Bhumi Parikh -
-
લીમડાનો ઉકાળો.(Neem Juice Recipe in Gujarati)
લીમડો આપણા શરીર ની અનેક સમસ્યાઓને દૂર કરવા માં દવા નું કામ કરે છે. લીમડો એક એન્ટી બેક્ટેરિયલ છે. ઘણા લોકો લીમડાના પાન નું સેવન કરે છે પરંતુ તમે તેનો ઉકાળો બનાવી પીશો તો વધુ ફાયદાકારક રહેશે. તેનાથી વજન પણ ઘટે છે. લીમડાનો ઉકાળો પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આમ, તેના અનેક ફાયદા છે. ચૈત્ર મહિનામાં ગરમી શરૂ થાય એટલે લૂ નહિ લાગે અને શરીર માં કુદરતી ઠંડક જાળવી રાખવા માટે ઉપયોગ કરવો જોઈએ. Bhavna Desai -
લીમડાના ફુલ(મ્હોર)નો રસ
#અમદાવાદકહેવાય છે કે, ચૈત્ર માસમાં લીમડા નો મ્હોર પીવાથી શરીરમાં ઠંડક થાય છે, અને તાવ આવતો નથી. Heena Nayak -
લીમડા નો રસ (Limda Ras Recipe In Gujarati)
લીમડા નો રસ પીવાથી આપણી ત્વચા ચમકે છે અને શરીર માટે ખુબ ફાયદાકારક છે. #cookpadgujarati #cookpadindia #limdanoras#limdo#kadavolimdo Bela Doshi -
-
હરિયાલી રસ
#સમરમેં અહીં બધા ઘટકો લગભગ ગ્રીન જેવાજ લીધા છે જે ગરમીમાં હરિયાળી ની જેમ ઠન્ડક આપે છે .તેથી હરિયાલી નામ આપ્યું છે . Keshma Raichura -
લીમડા અને ટોપરા ના તલ વાળા પરાઠા
લીમડાના પાન ખૂબ ગુણકારી હોય છે, આ પરાઠા માં ટોપરૂ અને તલ નો ઉપયોગ કરી બનાવAachal Jadeja
-
રોઝ ફાલુદા (Rose Falooda Recipe In Gujarati)
#SM ગરમીની સિઝનમાં ફાલુદા આપણા બોડી માં ઠંડક આપે છે Tasty Food With Bhavisha -
પાન લસ્સી.(Paan Lassi Recipe in Gujarati)
#HRલસ્સી કુદરતી ઠંડક આપતું પારંપરિક ભારતીય પીણું છે. લસ્સી ઘણા પ્રકારની બને છે. આ ભારતીય પાન ની સુગંધ અને સ્વાદવાળી પાન લસ્સી ની રેસીપી છે. પાન લસ્સી ઉનાળામાં ઠંડક આપતું એક હેલ્ધી પીણું છે. મહેમાનો ના સ્વાગત માટે પણ ઉપયોગી થશે. Bhavna Desai -
ઉકાળો (ukalo recipe in gujarati)
#kV એક મહિનામાં પેટની ચરબી ઓછી કરવાનું આયુર્વેદિક પીણુંમારા પરિવારમાં રોજ સવારે પીવાય છે . Sushma Shah -
સરગવા મીઠા લીમડાના નાચોસ
સરગવા ના પાન નાના બાળકો અને મોટા વડીલો ના માટે ખૂબ લાભદાયક છે સાધાના દુખાવા માં સરગવા ના પાન સારા રહે છે.. મીઠા લીમડાના પાન વાળ માટે લાભદાયક છે.....#ટીટાઈમ Neha Suthar -
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
કેરી એ ઉનાળા નું બધા ને ખુબ ભાવતું માનીતું ફળ છે... કેરી ને ફળ નો રાજા પણ કહેવાય છે.... આ ફળ કાચું અને પાકું બંને રીતે વિવિધ વાનગીઓ માં વપરાય છે.... પાકી કેરી સ્વાદ માં ખુબ મીઠી હોય છે... ગુણો થી ભરપુર કેરી ની પ્રકૃતિ ગરમ હોય છે.. ઘણા ને કેરી ખાધા પછી શરીર પર ગરમી નીકળવી કે આંતરિક ગરમી જવી કે એસીડીટી થવી ,ગેસ કે અપચો કે ડાયેરિયા જેવી સમસ્યા થાય છે...પાકી કેરી નો ઉપયોગ કરતા પહેલા છથી સાત કલાક (આખી રાત) પાણીમાં ડુબાડીને રાખી.. પછી તેનો ઉપયોગ કરવામાં આવે ઉપરની બધી જ સમસ્યા થી છુટકારો મળે છે.. આ જાત અનુભવ છે...તો જેમને પણ આવી કોઈ સમસ્યા હોય તો આ પ્રયોગ અજમાવી જોજો. Hetal Chirag Buch -
નીમ શોટ્સ
લીમડા નો રસ ચૈત્ર મહિના માં ખાસ પીવાય છે અને એના ગુણો વિશે પણ ખુબ માહિતીઓ આપણે જાણીયે છીએ. Bansi Thaker -
વરીયાળી નો શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
#SM વરીયાળી ની પ્રકૃતિ ઠંડી એટલે ઉનાળામાં વરીયાળી નો શરબત પીવાથી શરીર મા ઠંડક આપે છે. Himani Vasavada -
-
લીમડા નો રસ (Limda Ras Recipe In Gujarati)
અત્યાર ના સમય માં રામબાણ ઈલાજ લીમડા નો રસ ખુબજ ઉપયોગી છે લીમડા નો રસ પીવાથી આપણી ત્વચા ચમકે છે અને ડાધ દુર થાય છે. Bela Doshi -
-
-
દાડમ ગુલાબ કુલર (Pomegranate Rose Cooler Recipe In Gujarati)
#SMકાળઝાળ ગરમીમાં શરીરમાં ઠંડક આપતું ઉત્તમ પીણું છે Pinal Patel -
કાચી કેરી અને વરિયાળી નું શરબત
ઉનાળા માં કાચી કેરી નું સેવન કરવું જરૂરી છે તો વરિયાળી પણ ઠંડક આપતી હોય એટલે એ જરૂરી છે Smruti Shah -
કડવા લીમડાનું જ્યુસ
ચૈત્ર મહિનામાં કડવા લીમડાનું જ્યુસ પીવામાં આવે છે . એવું માનવામાં આવે છે કે ચૈત્ર મહિનામાં કડવા લીમડાનું જ્યુસ જો પીએ તો આપણને આખા વર્ષ દરમિયાન તાવ કે બીજી કોઈ બીમારી આવતી નથી. તો આજે મેં કડવા લીમડાનું જ્યુસ બનાવ્યું. Sonal Modha -
કોકમ નું શરબત
#SMઆ શરબત ગરમી માં ખુબ જ ઠંડક આપે છે ગરમી માં જે લુ લાગે છે તેના થી રાહત આપે છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ (3)