કાચી કેરી અને વરિયાળી નું શરબત

Smruti Shah
Smruti Shah @Smruti

ઉનાળા માં કાચી કેરી નું સેવન કરવું જરૂરી છે તો વરિયાળી પણ ઠંડક આપતી હોય એટલે એ જરૂરી છે

કાચી કેરી અને વરિયાળી નું શરબત

2 કમેન્ટ્સ કરેલ છે

ઉનાળા માં કાચી કેરી નું સેવન કરવું જરૂરી છે તો વરિયાળી પણ ઠંડક આપતી હોય એટલે એ જરૂરી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ ગ્લાસ
  1. ૧ કપકાચી કેરી ટુકડા કરેલા
  2. ૧/૨ કપવરિયાળી
  3. ૩/૪ કપ ખાંડ
  4. ૧ ચમચીમીઠું
  5. ૧ ચમચીજીરૂ
  6. ૧ ચમચીસંચળ
  7. ૧ ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી ને છોલી સાફ કરી કટકા કરો

  2. 2

    મિક્સર જાર મા બધી સામગ્રી ભેગી જરૂર મુજબ પાણી ઉમેરી વાટી લો

  3. 3

    તેને ચારની થી ગારી તેમાં ૧ ગ્લાસ જેટલું ઠંડુ પાણી ઉમેરી હલાવી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes