સરગવા મીઠા લીમડાના નાચોસ

સરગવા ના પાન નાના બાળકો અને મોટા વડીલો ના માટે ખૂબ લાભદાયક છે
સાધાના દુખાવા માં સરગવા ના પાન સારા રહે છે.. મીઠા લીમડાના પાન વાળ માટે લાભદાયક છે.....
#ટીટાઈમ
સરગવા મીઠા લીમડાના નાચોસ
સરગવા ના પાન નાના બાળકો અને મોટા વડીલો ના માટે ખૂબ લાભદાયક છે
સાધાના દુખાવા માં સરગવા ના પાન સારા રહે છે.. મીઠા લીમડાના પાન વાળ માટે લાભદાયક છે.....
#ટીટાઈમ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સરગવા ના પાનને ધોઈ ને તેની પેસ્ટ બનાવી લો...
- 2
પછી મીઠા લીમડાના પાન ને ધોઈ ને તેની પેસ્ટ બનાવી લો....
- 3
હવે એક તાસમા લોટ લઈ તેમાં વચ્ચે ખાડો કરી તેમાં મીઠું, હળદર, તલ, મીઠા લીમડાની પેસ્ટ અને સરગવા ની પેસ્ટ નાખી તેની ઉપર બે ચમચી ગરમ તેલ કરી ને રેડો.પછી બધું મીક્ષ કરી ને જરૂર મુજબ પાણી ઉમેરી ને કઠણ લોટ બાંધી લો.
- 4
પછી તેના મોટા લુઆ વાળીને મોટો રોટલો વણી લો. પછી તેમાં ઉભા અને આડા કાપા પાડી લો.અને પછી એક ચોરસ ને આગળી પર લઈને દબાવી ને ચોટાળી લો.અને એક ડીશમાં મુકો....
- 5
આ રીતે..
- 6
પછી એક કઢાઈમાં તેલ ગરમ કરી ને આ નાચોસ ને તળી લો. અને એક ડીશમાં માં કાઢીને ગરમ નાચોસ માં જ ઉપર ચાટ મસાલો ભભરાવો..અને એક સજાવેલી ડીશમાં ગરમ ચા સાથે પીરસો......
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીમડા અને ટોપરા ના તલ વાળા પરાઠા
લીમડાના પાન ખૂબ ગુણકારી હોય છે, આ પરાઠા માં ટોપરૂ અને તલ નો ઉપયોગ કરી બનાવAachal Jadeja
-
મીઠા લીમડાની ચટણી
#ચટણી#ઇબુક૧#૩૧ફ્રેન્ડ્સ, લીમડો એક જડીબુટ્ટી સમાન છે . સ્વાદ માં કડવાશ વાળો લીમડો કેટલાક રોગો મટાડવા નો રામબાણ ઈલાજ છે. વાળ ની સમસ્યા , પિત પ્રોબ્લેમ, ડાયાબિટીસ , સ્કીન પ્રોબ્લેમ જેવી સમસ્યા માટે લીમડાના પાન માંથી બનતી દવાઓ ઉપલબ્ધ છે સાથે લીમડાની ડાળ નું દાતણ તો દાંત માટે ઉતમ છે. ફ્રેન્ડ્સ, આમ તો આપણા દરેક ઘરમાં લીમડાનો ઉપયોગ વઘાર કરી ને વાનગી ની સોડમ વઘારવા માટે થાય જ છે . ઘણાં લોકો આ રીતે જમવા માં આવતા પાન સાઇડ માં કાઢી નાખતા હોય છે પરંતુ એ પણ ચાવી ને જમવા થી ભોજન નું પાચન સારી રીતે થાય છે. જો કે બઘાં ના સ્વાદ અને રુચી અલગ હોય માટે મેં અહીં મીઠા લીમડાના પાન માંથી બનતી સ્વાદમાં થોડી તુરી , તીખી, ચટપટી અને સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ ઉત્તમ એવી ચટણી ની રેસિપી રજૂ કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
નાચોસ
આમ તો નાચોસ મકાઈ ના લોટ ના બનતા હોય છે પણ મે અહી ચોખા ના લોટ ના બનાવ્યા છે ખૂબ જ સરળ રીત છે અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. આ લોકડાઉન માં નાના મોટા બધા ને ભાવશે એવો નાસ્તો છે. Sachi Sanket Naik -
કરી લિવ્સ નાં ભજીયા
#સુપરશેફ૩ઔર એક ભજીયા ની નવીનતમ સ્વાદિષ્ટ વાનગી.આ વખત મૈને મોટા લીમડાના પાન મળ્યા હતાં એટલે કરી લિવ્સ/ મીઠા લીમડાના પાન ના ભજીયા બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Jasmin Motta _ #BeingMotta -
રોટી નાચોસ(roti nachos recipe in Gujarati)
#સુપરશેફ2આ સમય માટે બહાર થી નાસતા લાવવાનું બને ત્યાં સુધી આપડે ટાળીએ છીએ પણ બાળકો ને રોજ નવો નાસ્તો જોઈએ તો મે ઘઉ ના લોટ ના નાચોસ બનાવ્યા Purvy Thakkar -
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
#RC4ચોમાસુ હોય અને ચારેબાજુ હરિયાળી જ હરિયાળી હોય.... આ હરિયાળીમાં ગ્રીન ચટણી ભોજન સાથે ખૂબ જ સારી લાગે છે અને સાથે-સાથે હેલ્ધી પણ છેકારણ કે આપણે તેમાં પાલક મીઠા લીમડાના પાન અને એવરગ્રીન લીલા ધાણાનો ઉપયોગ કર્યો છે Prerita Shah -
આલુ કોથમીર પરોઠા
#પરાઠાથેપલાહવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને ફ્રેશ શાકભાજી પણ માર્કેટમાં મળતા થઈ ગયા છે. શિયાળો એ આખા વર્ષની તાજગી અને તંદુરસ્તી બનાવવા માટે શ્રેષ્ઠ સિઝન છે. દરેકનાં ઘરમાં વિવિધ પ્રકારના વસાણા, થેપલા અને સૂપ આ સિઝનમાં બનતા હોય છે. આજે હું બટાકા અને કોથમીરથી બનતા પરોઠાની રેસીપી પોસ્ટ કરું છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બ્રેકફાસ્ટમાં ચા સાથે અને ડીનરમાં સૂપ સાથે ખાવાની મજા આવે છે. Nigam Thakkar Recipes -
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
#GA4 #Week15ગ્રીન ચટણીમાં મેં ખાંડ ના ઓપ્શન માં ગોળ નો ઉપયોગ કરેલ છે.. કોથમીર , મીઠા લીમડાના પાન અને ફુદીનો તેમજ ગોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી ગણાય.પહેલી વાર ગોળ નાખી ને ચટણી બનાવી સરસ બની ટેસ્ટ માં Kshama Himesh Upadhyay -
મીઠા ચીલા
#GA4#Week22અહીં હું મીઠા ચીલાની એક બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું. જરૂરથી ટ્રાય કરજો. અને કમેન્ટ દેવાનું ના ભુલતા. Mumma's Kitchen -
સરગવાના પાન ના થેપલા
#પરાઠાથેપલા શિયાળા ની ધીમે ધીમે શરૂઆત થવા લાગી છે.શિયાળો હેલ્થ બાંનાવવાની ઋતુ છે.સરગવાના પાન માં કેલ્શિયમ,આયરન ,મેગ્નેશિયમ ,પ્રોટીન અને બીજા ઘણા વિટામિન્સ રહેલા છે.તેમજ સાંધા ના દુખાવા માં અને આર્થરાયટીસ મા ખૂબ જ ફાયદાકારક છે,મેં અહીંયા સરગવાના પાન અને ઓટ્સ નો ઉપયોગ કરી ને હેલ્થી થેપલા બનાવ્યા છે. Dharmista Anand -
-
સુપર હેલ્ધી અળવીપાન ના ઢોકળાં
#લીલીપીળીઅળવી પાન માં ઘણા પોષક તત્વો હોય છે.. અળવી પાન માં પ્રોટીન, કૅલ્શિયમ,વિટામિન એ, વિટામિન સી, આયર્ન, ફોસ્ફરસ, સોડિયમ,પોટેશિયમ,મેગ્નેશિયમ, ફાઈબર હોય છે. જે એન્ટી ઓક્સિડન્ટ હોય છે. અળવી પાન પેટની તકલીફો,સાંધા ના દુખાવા, બી.પી. તકલીફ, આવી દરેક તકલીફો માં લાભદાયક છે.. મેટાબોલિઝ્મ રેટ વધારે છે.. અળવી પાન ટેસ્ટી તો હોય જ છે..સાથે હેલ્ધી પણ ઘણા હોય છે.. દોસ્તો અળવી પાન ના પાત્રા તો ઘણા ખાધા હશે..આજે મૈં અળવી પાન માંથી નવી વાનગી ટ્રાય કરી છે...અને. ખૂબ જ ટેસ્ટી બન્યું છે.. તમે પણ જરૂર બનાવજો.. તો દોસ્તો ચાલો અળવી પાન ના ઢોકળાં બનાવીએ...💪 Pratiksha's kitchen. -
મીઠા લીમડા ની ચટણી (curry limbdo chutnay recipe in gujarati)
#સાઉથ #cookpadIndia#cookpadgujrati આપણે મીઠા લીમડા નો ઉપયોગ મોટા ભાગે વધાર માં કરતા હોય એ છીએ.મીઠા લીમડા માં સારા એવા પ્રમાણમાં aentiaoxident ,અને વિટામિન રહેલા છે જે આપણી રોગપ્રિકારકશક્તિ ને વધારે છે. મે અહી દક્ષિણ ભારતમાં આંધ્ર પ્રદેશમાં બનતી મીઠા લીમડા ની ચટણી બનાવી છે જે ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ લાગે છે. Bansi Chotaliya Chavda -
જીરા રાઈસ (jeera rice recipie in Gujarati)
આ રેસિપી એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ છે...સાઉથ ઇન્ડિયા થી આવેલ છે વડીલો અને બાળકો ખૂબ એન્જોય કરે છે...#માઇઇબુક#પોસ્ટ1 Sudha Banjara Vasani -
બ્રાહ્મી ટિક્કી. (Brahmi Leaves Tikki Recipe in Gujarati)
#Cookpadgujarati#Cookpadindia બ્રાહ્મી નાના છોડવાળી વનસ્પતિ છે.તેમા અનેક ઔષધીય ગુણો રહેલા છે. સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.પ્રાચીન કાળથી તેનો માથા ના વાળ નું તેલ બનાવવા માટે અને યાદશક્તિ વધારવા માટે ઉપયોગ થાય છે. તેનો શક્કરીયાં સાથે ઉપયોગ કરી સ્વાદિષ્ટ ટિક્કી બનાવી છે. Bhavna Desai -
ક્રિસ્પી મોરૈયા ચાટ બાઇટસ્
#એનિવર્સરી#સ્ટાર્ટર્સફ્રેન્ડસ, ટેસ્ટી અને ટેન્ગી એવા આ બાઈટસ્ મેં મોરૈયા માંથી બનાવેલ છે. જનરલી ફરાળી વાનગીઓ બાળકો ને બહુ પસંદ ના પડતી હોય તો આ રીતે પણ વાનગી બનાવવા થી બાળકો ઉત્સાહ થી ફરાળ જમી લેશે . તેમજ કોઇવાર નાની એવી હોમ પાર્ટી માં પણ ખુબ જ સરળતાથી આ વાનગી બનાવી ને સર્વ કરી શકો છો. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સલાડ(Salad Recipe in Gujarati)
#GA4#week5#salad મૂળા ના પાન હેલ્થ માટે સારા અને મૂળા પણ...lina vasant
-
ચૂરમા ના લાડુ
#સુપરશેફ૨આ ચુરમા ના લાડુ પરંપરાગત મિષ્ટાન હોવાથી આપણા વડીલો તેને નાના મોટા પ્રસંગો નિવેધ વગેરે માં તે બનાવતા અને આજે પણ એટલાજ પ્રચલિત છે અને ગણપતિ દાદા ના ફેવરીટ છે. Kiran Jataniya -
પાલક મેથી ના પુડલા
#શિયાળાશિયાળા માં ભાજી ખૂબ જ સરળતા થી તાજી મળી રહે છે અને શિયાળા ની ઠંડી માં લીલી ભાજી ખાવી હેલ્થ માટે બહુ સારી છે... અને જો નાના બાળકો પાલક ન ખાતા હોય તો એમના માટે બેસ્ટ વિકલ્પ છે. મારા દિકરા ને તો બહુ ભાવ્યા કો તમે પણ જરૂર ટ્રાય કરજો... આ રેસીપી મારા સાસુ પાસે શીખી છું અને પહેલી વાર બનાવ્યા છે બધા ને બહુ ભાવ્યા... Sachi Sanket Naik -
મોરિન્ગા ટી (Moringa Tea recipe in gujarati)
#RC4મોરિન્ગા એટલે કે સરગવા ના પાન માં ઘણા બધા ઔષધીય ગુણો રહેલા છે. તેમાં વિટામિન એ, બી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન, ફોસ્ફરસ અને આયર્ન રીચ છે. મોરિન્ગા ટી ઘણા બધા રોગો મટાડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જેવાં કે શરદી,કફ, સંધિવા, કેન્સર, અલ્ઝાઇમર, હાર્ટ ની તકલીફો માટે, ડાયાબીટીસ, કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે, વેઈટ લોસ માટે પણ આજકાલ મોરિન્ગા ટી નો બહોળો ઉપયોગ થાય છે. Harita Mendha -
ફ્રેશ અજમા ક્રેકર્સ
#ટીટાઈમઅજમાના પાન ના ભજિયા તોબહુ ખાધા તો ચાલો આજે હું લઈ ને આવી છું કે્કસઁ Prerita Shah -
બટાકા ની સુકી ભાજી
#પીળીબટાકા ની ભાજી નાના બાળકો થી લઈ ને મોટા બધાનું ફેવરિટ શાક છે.જયારે ઘરમાં કોઈ પણ શાકભાજી ના હોય ત્યારે બટાકા નું શાક ખૂબ જ સરસ ઓપ્શન છે અને ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
કરી લિવ્સ નાં ભજીયાં.(Curry Leaves Bhajiya in Gujarati.)
#RC4Post 2 ભજીયાં ની એક સ્વાદિષ્ટ અને નવીનતમ વાનગી બનાવી છે.મીઠા લમડા ( કઢી લીમડી ) ના મોટા પાન મળ્યાં એટલે તેના ભજીયાં બનાવ્યા છે.કઢી લીમડી રસોઈ માટે ટેસ્ટી ઘટક છે.તે આંખ,વાળ,ચામડી અને હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી ઘટક છે. Bhavna Desai -
રાગી ના ઢોકળા
#નાસ્તોએકદમ હેલ્ધી ઢોકળા, રાગી બાળકો થી માંડી ને મોટા ઓ માટે ખૂબ જ ઉપયોગી છે..અને સવાર માં ગરમ ગરમ એના ઢોકળા મળી જાય, એ પણ એકદમ ટેસ્ટી,તો મજા પડી જાય.. Radhika Nirav Trivedi -
મીઠા લીમડાનો પુલાવ.(Curry Leaves Pulao Recipe In Gujarati)
#GA4#Week19Pulao. Post 2 શું તમે જાણો છો મીઠા લીમડા માં અનેક પ્રકાર ના ઔષધીય ગુણો સમાવિષ્ટ હોય છે.જે ડાયાબિટીસ ખરતા વાળને,સ્કિન ની સમસ્યા,આંખો ના રોગ વગેરે અનેક રોગો માં ઉપયોગી થાય છે.આજે મે પોષકતત્વો મળી રહે તેવી હેલ્ધી ડીશ મીઠા લીમડા નો પુલાવ બનાવી છે. Bhavna Desai -
પાન મુખવાસ
#ઇબુક૧# પોસ્ટ ૧૧#૧૧આ પાન નો મુખવાસ એ મીઠું પાન ખાતા હોય તેવું જ લાગે છે.અને આ પાન ને તમે ૫ થી૬ મહિના સુધી સાચવી શકો છો. અને જમીયા પછી તો બધા ને ત્યાં મુખવાસ ખવાતો જ હોય છે .તો તમે બધાં પણ મુખવાસ માં પાન નો મુખવાસ જરૂર બનાવજો. Payal Nishit Naik -
મોરેયો
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને ફરાળી વાનગી મોરેયો બનાવવાની રેસિપી કહીશ જે અમારા ઘરે ધણી વાર બને છે.. મારા મમ્મી ના હાથથી સરસ બને છે... જે નાના બાળકો તથા મોટા વડીલો બધા માટે પચવામાં સરળ છેં... તો ફરાળ માં મિત્રો તમે પણ બનાવજો... Dharti Vasani -
મેથી ના થેપલાં.(Methi na Thepla Recipe in Gujarati.)
#બુધવાર# પોસ્ટ ૧થેપલાં અને ગુજરાત એકબીજા ની ઓળખ છે.વિદેશ માં પણ ગુજરાત ના થેપલાં જાણીતા છે.નાસ્તા કે ડીનર માં ઉપયોગ કરી શકાય.મસાલા ચા,અથાણું,દહીં કે મરચાં સાથે સારા લાગે.તેની સુગંધ ખાવા માટે લલચાવે છે.મારા પરીવાર ની મનપસંદ વાનગી છે.ચાર- પાંચ દિવસ સુધી સારા રહે એટલે પ્રવાસ દરમિયાન ઉપયોગ થાય. Bhavna Desai -
રવા ના મસાલા ઉત્તપમ
#ઇબુક૧#૪# રવા ના મસાલા ઉત્તપમ ખુબજ સ્વાદિષ્ટ અને હેલ્ધી અને બનાવવા મા સરળ છે નાના મોટા બધા ને ભાવે છે ગરમાગરમ ઉત્તપમ સાથે કોપરાની ચટણી અને સાભાર ખુબજ સ્વાદિષ્ટ લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
મેથી બાજરી ના વડા
#ટીટાઈમમેથી ની ભાજી અને બાજરી ના લોટ માથી બનતા આ વડા ખૂબ જ સરસ લાગે છે અને હેલ્થ માટે મેથી ખુબ જ ફાયદો કરે છે. Bhumika Parmar
More Recipes
ટિપ્પણીઓ