રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#SM
#sharbat & milk shek challenge

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
એક વ્યક્તિ
  1. 1 ગ્લાસ દહીં
  2. ૧ ચમચીખાંડ
  3. 2 ચમચીરોઝ સીરપ
  4. ટુકડાબરફના

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    એક જગમાં દહીં લઈ તેમાં ખાંડ અને રોઝ સીરપ નાખી વલોવી લો. રોઝ લસ્સી ઠંડી થવા માટે ફ્રીઝમાં મૂકો.

  2. 2

    રેડી છે રોઝ લસ્સી. સર્વિંગ ગ્લાસ ની ધાર (કિનારી) માં રોઝ સીરપ લગાવી તેમાં બરફના ટુકડા અને રોઝ લસ્સી ઉમેરી ઠંડી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

Similar Recipes