છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
#SF
#cookpadindia
#cookpadgujarati
#street _food
અહી મે છોલે પૂરી સ્ટ્રીટ ફૂડ માં મળે છે એ રીતે સિમ્પલ બનાવ્યા છે .
છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati)
#SF
#cookpadindia
#cookpadgujarati
#street _food
અહી મે છોલે પૂરી સ્ટ્રીટ ફૂડ માં મળે છે એ રીતે સિમ્પલ બનાવ્યા છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાબુલી ચણા ને ધોઈ ને 5-6 કલાક પલાળી રાખવા.ત્યાર બાદ કુકર મા 4 સિટી વગાડી બાફી લેવા.બંને લોટ ને ચાળી ને તેમાં બધું ઉમેરી કઠણ લોટ બાંધી લેવો.
- 2
એક કડાઈ માં તેલ અને બટર ગરમ કરી જીરું,હિંગ તતડે એટલે આદુ,લસણ,મરચા ની પેસ્ટ ઉમેરવી.પછી ડુંગળી,ટામેટા ની પ્યુરી ઉમેરી બધો મસાલો એડ કરી સાંતળવું. મલાઈ અને કસુરી મેથી ઉમેરવી.તેલ છૂટું પડે એટલે ચણા ઉમેરી થોડી વાર ઘટ્ટ થવા દેવું.કોથમીર ઉમેરી ઉતારી લેવું.
- 3
લોટ માંથી પૂરી વણી લેવી.તેલ ગરમ કરી મધ્યમ આંચ પર તળી લેવી.
- 4
તૈયાર છે છોલે પૂરી,ડુંગળી સાથે સર્વ કરો.
Similar Recipes
-
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
પંજાબી છોલેઆજે મે છોલે બનાવ્યા.ચાલો જોઈએ કેવા થયા છે Deepa Patel -
છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)
છોલે પૂરી એક પંજાબી ડીશ છે પરંતુ 20 વર્ષ પહેલા આ ડીશ દિલ્હી માં પ્રખ્યાત થઈ અને આટલા વર્ષો માં પુરા ભારત માં છોલે પૂરી પ્રખ્યાત થઈ છે. Bhavini Kotak -
છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati)
#માઇઇબુકઆજે મેં છોલે પૂરી થોડી પંજાબી સ્ટાઇલ થઈ બનાવ્યા છે .ખૂબ જ સ્પાઈસી અને ટેસ્ટી બન્યા .રેસિપી આ પ્રમાણે છે . Keshma Raichura -
છોલે પૂરી સ્ટ્રીટ સ્ટાઇલ (Chhole Poori Street Style Recipe In Gujarati)
#SF- છોલે પૂરી બધાને ભાવે છે.. અહીં સ્ટ્રીટ સ્ટાઇલ છોલે બનાવેલા છે.. જરા અલગ રીતથી બનાવેલ આ ડીશ જરૂર ટ્રાય કરવા જેવી છે.. Mauli Mankad -
પંંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
Week1સ્ટ્રીટ ફુડ રેસીપીStreetfood#ATW1#TheChefStory પંજાબી છોલેઅમારા ઘરમા બધા ને પંજાબી વાનગી બહુ જ ભાવે .તો આજે મે છોલે પૂરી બનાવી .જે લંચ અથવા ડીનરમા સર્વ કરી શકાય છે. Sonal Modha -
છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati)
#AM3છોલે આમ તો મુખ્યત્વે પંજાબની આઈટમ છે પરંતુ ગુજરાતના ઘરઘરમાં અવારનવાર છોલે-પૂરી બનતા જ રહે છે. તેમાંય ખાસ કરીને જન્મ દિવસ ની પાર્ટીમાં હોય કે ઘરે વધારે મહેમાન જમવા આવવાના હોય તો ગૃહિણીઓની પહેલી પસંદ છોલે-પૂરી જ બને છે. Chhatbarshweta -
-
-
પનીર છોલે મસાલા (Paneer Chhole Masala Recipe In Gujarati)
#PC#Punjabi#dhaba_style#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
દાળ પૂરી (Dal Poori Recipe In Gujarati)
#supersદાળ પૂરી એ ભાવનગરનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. દાળ પૂરી ના રૂપ રંગ ભારતભરમાં લગભગ એક સરખા જોવા મળે છે. વડી ઓછી કિંમતમાં પેટ ભરે એવું સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ છે. Hemaxi Patel -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB #WEEK8- ગુજરાત માં સ્ટ્રીટ ફૂડ ના શોખીન લોકો વધારે પ્રમાણ માં છે. આવું જ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ અહી પ્રસ્તુત છે.. સુરત ના રાંદેર ની આલુ પૂરી.. અલગ જ રીતે બનાવેલી આ ડીશ ખૂબ જ ટેસ્ટી લાગે છે.. એકદમ અલગ પ્રકારની ચાટ એકવાર બધા એ જરૂર થી ટ્રાય કરવા જેવી છે..😋😊 Mauli Mankad -
-
-
છોલે.(Chhole Recipe in Gujarati)
#GA 4.#Week 6.# પંજાબી છોલે .# પોસ્ટ 1.# રેસીપી નંબર 92.પંજાબની સૌથી ખાવાની બેસ્ટ આઈટમ અને ટેસ્ટી પંજાબી છોલે છે છોલે અને પૂરી બેથી ડિનર કમ્પ્લિટ થઈ શકે છે. આજે મેં વષો જીની તરલા દલાલ ની સ્ટાઇલથી મેં છોલે બનાવ્યા છે forty five વર્ષથી આ સ્ટાઇલથી છોલે બનાવું છું જે અત્યાર સુધી બધાએ ખૂબ જ ટેસ થીખાધા છે. Jyoti Shah -
છોલે ટીક્કી ચાટ (Chhole Tikki Chaat Recipe In Gujarati)
#PSચાટ નુ નામ સાંભળીને મોઢા માં પાણી આવી જાય. આજે એવી ચટપટી દિલ્હી ફેમસ સ્ટ્રીટ ફૂડ છોલે ટિક્કી બનાવી છે. Chhatbarshweta -
છોલે પૂરી (Chhole puri Recipe in Gujarati)
#GA4#Week6#chickpeas#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
#LCM2#MBR8#WEEK8#cookpadindia#cookpadgujaratiઆ કોફતા ની રેસિપી માં સામાન્ય રીતે ગ્રીન બેઝ માં પાલક ની ગ્રેવી સાથે ચણાનો લોટ વપરાય છે જેનાથી બાઈડિંગ આવે .પણ મે આજે ચણાના લોટને બદલે બ્લાંચ કરેલા વટાણા ને ક્રશ કરી ને અને કાજુ પાઉડર લીધા છે , તેના થી સરસ બન્યા છે . Keshma Raichura -
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#ATW1#TheChefStory#SJR#paryushanspecial#jainrecipe#cookpadgujarati#cookpadindia#cookpad છોલે ભટુરે એક ખૂબ જ ફેમસ એવું સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી જૈન અને નોનજૈન એમ બંને વર્ઝનમાં બનાવી શકાય છે. તીખા ચટપટા છોલે સાથે સોફ્ટ અને ફુલેલા ભટુરે ખાવાની ખૂબ મજા આવે છે. Asmita Rupani -
છોલે પૂરી (Chole Puri Recipe In Gujarati)
છોલે આમ તો મુખ્યત્વે પંજાબની આઈટમ છે પરંતુ ગુજરાતના ઘરઘરમાં અવારનવાર છોલે-પૂરી બનતા જ રહે છે. તેમાંય ખાસ કરીને બર્થડે પાર્ટી હોય કે ઘરે વધારે મહેમાન જમવા આવવાના હોય તો સ્ત્રીઓની પહેલી પસંદ છોલે-પૂરી જ બને છે.હોટેલ જેવા જ ટેસ્ટી છોલે હવે ઘરે પણ બનાવી શકાય છે.#GA4#Week6 Nidhi Sanghvi -
છોલે ભટુરે (Chhole Bhature Recipe in Gujarati)
મૂળ પંજાબનું જાણીતું છોલે ભટુરે આજે ભારતના દરેક ઘરમાં બને છે. આ એક સ્ટ્રીટ સ્ટાઈલ ફૂડ છે અને complete meal છે. Vaishakhi Vyas -
ડિઝાઇનર સમોસા વિથ છોલે ચાટ (designer samosa with chhole chaat in recipe gujarati)
#નોર્થ#પોસ્ટ3નોર્થ ભારત ના પંજાબ રાજ્ય માં પણઆપણા ગુજરાતી લોકો ની જેમ ખાવા ના શોખીન હોય છે અને ત્યાં જાત જાત ની વાનગી બનાવવા માં આવે છે.. એમાંય પંજાબી સમોસા તોઆખા જગત માં ખૂબ પ્રખ્યાત... વળી ત્યાંના છોલે તો દરેક ને ભાવે.. અને સમોસા અને છોલે બંને સાથે મળી જાય તો વાહ ભાઈ વાહ... મજા પડી જાય... આવી જ મજા માટે મે આજે સમોસા અને છોલે નું કોમ્બિનેશન એવી ચાટ બનાવી છે... બાળકો ને આકર્ષે એવા અલગ અલગ ડિઝાઇનર સમોસા બનાવ્યાં.. જોવાની સાથે સાથે ખાવા ની પણ મોજ 🍽️🍴😋 Neeti Patel -
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#SD#cookpadindia#Cookpadgujaratiપંજાબી છોલે Ketki Dave -
અમૃતસરી છોલે (Amrutsari Chhole Recipe In Gujarati)
જોઈ ને જ ખાવા નું મન થઇ જાય અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclubવસંત ગરમ મસાલા નો ઉપયોગ કરી ને મે અહીંયા છોલે ચણા મસાલા બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ બન્યા છે Pinal Patel -
છોલે પૂરી
#માઈલંચહાલ કોરોના વાઇરસ ને લીધે સમગ્ર દેશમાં લોકડાઉન હોય રોજ અવનવું ખાવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે... આજે મેં છોલે પૂરી બનાવ્યા હતા..પૂરી બનવા માટે મેં મેંદા ના લોટ નો ઉપયોગ ન કરતા #રવો #ઘઉ નો લોટ ના ઉપયોગ થી બનાવ્યા હતા જે ટેસ્ટ ની સાથે હેલ્થ માટે પણ વધુ સારી😋 Bhakti Adhiya -
છોલે ભટુરે (Chole bhutre Recipe in Gujarati)
# GA4#week6#chickpeasછોલે આમ તો મુખ્યત્વે પંજાબની આઈટમ છે પરંતુ ગુજરાતના ઘરઘરમાં અવારનવાર છોલે-પૂરી બનતા જ રહે છે. તેમાંય ખાસ કરીને બર્થડે પાર્ટી હોય કે ઘરે વધારે મહેમાન જમવા આવવાના હોય તો સ્ત્રીઓની પહેલી પસંદ છોલે-પૂરી જ બને છે. તમે ઘરે પણ હોટેલ જેવા જ ટેસ્ટી છોલે બનાવી શકો છો. Vidhi V Popat -
ચીઝ આલુ પૂરી (Cheez Aalu Puri Recipe In Gujarati)
#વેસ્ટ#CookpadIndiaઆલુપુરી એ સુરત નુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. Komal Khatwani -
છોલે ભટુરે(Chhole Bhutre Recipe in Gujarati)
#GA4#week6#cookpadindia#cookpadgujratiઆજે આખા ભારત માં પંજાબી છોલે ભાટુરે ખૂબ જ પ્રખ્યાત છે. નાના નાના ધાબા હોય કે મોટી રેસ્ટોરન્ટ આ ડિશ તો મળતી જ હોય. સ્પાયસી ચણા સાથે સોફ્ટ ફૂલેલી પૂરી .ખૂબ જ સરસ કોમ્બિનેશન.આમ તો ભટુરે મેંદો માંથી જ બને મે અહી ઘઉં અને મેંદો મિકસ કરી થોડું healthy બનાવ્યું છે. છોલે ભા ટુ રે સાથે તળેલા મરચા અને onion ખૂબ સારા લાગે.સાંજે ડિનર અથવા તો બપોરે લંચ માં બનાવી શકાય Bansi Chotaliya Chavda -
છોલે વીથ મસાલા પૂરી (Chhole With Masala Poori Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Week2#cookpad#cookpadindia#cookpadgujarati♦️પંજાબની સ્પેશિયલ સૌથી વધુ વખણાતી રેસીપી છોલે પૂરી પુરા દેશમાં પ્રખ્યાત છે. એવું લાગે છે કે જાણે છોલે પૂરી રાષ્ટ્રીય ભોજન બની ગયું છે. આંતરરાષ્ટ્રીય રેસ્ટોરન્ટમાં પણ છોલે પૂરી એ પોતાનું સ્થાન લઈ લીધું છે.♦️ટીપ : ડુંગળી ક્રશ કરતી વખતે ૫-૭ બાફેલા ચણા તેમાં નાખવા.છોલે ઘટ્ટ રસાદાર બનશે.♦️જો તમે છોલે ચણા ડાર્ક બ્રાઉન રંગના બનાવવા માંગતા હોય તો બાફતી વખતે તેમાં ટી બેગ મુકવી. Neeru Thakkar -
છોલે (Chhole Recipe In Gujarati)
#ATW3#TheChefStory#cookpadgujarati#PSRછોલે ચણાને ભારતીયોના દરેક ઘરમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ તેમજ ખૂબ પૌષ્ટિક હોવાથી અનેક રીતે ફાયદાકારક હોય છે. છોલે ચણાને કાબૂલી ચણા પણ કહેવામાં આવે છે. છોલે બનાવવા માટે ચણા ને પલાળી ને બાફી લેવાનાં હોય છે. પછી ટામેટાં, ડુંગળી ની મસાલેદાર ગ્રેવી બનાવી ને તેમાં પકવવામાં આવે છે.સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છોલેને ભટુરે, નાન,કુલચા,પરોઠા સાથે પીરસવામાં આવે છે. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15986604
ટિપ્પણીઓ (22)