રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 2 ગ્લાસદહીં
  2. 2-3 ચમચીરોઝ સીરપ
  3. ખાંડ સ્વાદ અનુસાર
  4. 4-5બદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દહીં લઈ તેમાં ખાંડ નાખી ગ્રાઇન્ડર કરી લેવું.પછી તેમાં રોઝ સીરપ નાખી મિક્સ કરી ગ્લાસ માં કાઢી લો.

  2. 2

    ત્યાર બાદ બદામ લઈ તેને ખમણી લો. પછી ખમણેલ બદામ અને આખી બદામ વડે ડેકોરેશન કરી તેને ઠંડી કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Dipti Gandhi
Dipti Gandhi @cook_21695439
પર

Similar Recipes