શેર કરો

ઘટકો

5 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. દોઢ ગ્લાસ ઠંડુ દુધ
  2. 2ચમચા રોઝ સીરપ
  3. 6/7બરફ નાં ટુકડા

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    ઠંડા દૂધમાં રોઝ સીરપ ને બરાબર રીતે મિક્સ કરી લો.

  2. 2

    સર્વીંગ ગ્લાસમાં બરફના ટુકડા ઉમેરીને તેમાં તૈયાર કરેલ રોઝ મિલ્કશેક ઉમેરો.

  3. 3

    ઉપરથી ગુલાબની પાંદડી ઉમેરી ગાર્નિશ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes