રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 વ્યકિત
  1. 300ગ્રામ સક્કર ટેટી
  2. 2ઓરેન્જ
  3. 2ચમચી પાઈનેપલ ના પીસ
  4. 3ચમચી ખાંડ
  5. 200એમએલ પાણી, આઈસક્યુબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સાકરટેટી ને છાલ ઉતારી નાના કટકા માં સમારી લેવી,ઓરેન્જ ને પાઈનેપલ ના પીસ કરી લેવા

  2. 2

    ત્યારબાદ મિકસર જાર માં ફ્રૂટ, ખાંડ, પાણી ઉમેરી ક્રશ કરી લેવું,અને ગ્લાસ માં આઇસક્યુબ નાખી જ્યૂસ સર્વ કરવું.

  3. 3

    બહુજ સ્વાદિષ્ટ બને છે બાળકો ને બધા ફ્રૂટ ના પોષકત્ત્વોથી મળી જાય છે. એકવાર ટ્રાય કરજો જલપરી જ્યૂસ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mittal Sheth
Mittal Sheth @Mittalsheth
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes