મિક્સ ફ્રુટ કેન્ડી (Mix Fruit Candy Recipe In Gujarati)

#સમર
ફ્રેન્ડ્સ, ઉનાળા ની ગરમી માં ઠંડક આપે એવા કેટલાક ફ્રુટ માં સાકરટેટી મુખ્ય છે જેમાં મેં દાડમના દાણા, કીવી ના પીસ એડ કરી ગરમી માં રાહત આપે અને બાળકો ને પણ ખાવા ની ખુબ જ મજા આવે એવી કેન્ડી બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે.
મિક્સ ફ્રુટ કેન્ડી (Mix Fruit Candy Recipe In Gujarati)
#સમર
ફ્રેન્ડ્સ, ઉનાળા ની ગરમી માં ઠંડક આપે એવા કેટલાક ફ્રુટ માં સાકરટેટી મુખ્ય છે જેમાં મેં દાડમના દાણા, કીવી ના પીસ એડ કરી ગરમી માં રાહત આપે અને બાળકો ને પણ ખાવા ની ખુબ જ મજા આવે એવી કેન્ડી બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાકરટેટી ના પીસ અને ખાંડ મિકસી જાર માં ક્રશ કરી જ્યુસ બનાવી લેવું. સાકરટેટી માં ભરપુર પાણી હોય છે માટે ઉપર થી પાણી એડ કરવા નું નથી. ત્યારબાદ કુલ્ફી મોલ્ડ માં રેડી તેમાં દાડમના દાણા, કીવી ના પીસ એડ કરી ચમચી થી હલાવી ફ્રીઝ માં ફ્રોઝન કરવા મુકો. ૫ થી ૬ કલાક માં કુલ્ફી રેડી થઈ જશે.
- 2
ઉનાળા માં ચીલ્ડ કુલ્ફી ની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શક્કરટેટી નો જ્યુસ (Muskmelon Juice Recipe In Gujarati)
ઉનાળા ની ગરમી માં શક્કર ટેટી ખૂબ ઠંડક આપે છે Bhavna C. Desai -
ફ્રૂટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujફ્રુટ કસ્ટર્ડ ઝડપથી બની જતું ડેઝર્ટ છે. ફ્રુટ કસ્ટર્ડ બધાને ભાવતું ડેઝર્ટ છે. જેમાં દૂધ, ખાંડ અને કસ્ટર્ડ પાઉડર ની મદદથી બનાવવામાં આવે છે. ફ્રુટ કસ્ટર્ડમાં પસંદગી પ્રમાણેના સિઝનલ ફ્રુટ એડ કરી શકાય છે. મારું ઓલ ટાઈમ ફેવરેટ છે. Parul Patel -
મિક્સ ફ્રુટ ડીશ (Mix Fruit Dish Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindiaફ્રુટ ડીશ કે પછી ફ્રુટ ની કોઈ પણ વાનગી તમને ઉનાળો આવતાં યાદ આવવા માંડે છે.ઠંડા ફ્રુટ ગરમી માં એકદમ ઠંડક આપે છે.મે આજે મહા શિવરાત્રિ નાં દિવસે મહાદેવ ને મિક્સ ફ્રુટ ની પ્રસાદી ધરાવેલ છે. sm.mitesh Vanaliya -
સ્ટ્રોબેરી મોહીતો
#સમરફ્રેન્ડ્સ, ઉનાળા ની ગરમી માં ઠંડક આપે એવા કેટલાક મોહીતો ની રેસિપી જોવા મળે છે જેને નાસ્તા સાથે પણ સર્વ કરી ને મજા લઇ શકાય. મેં અહીં સ્ટ્રોબેરી મોહીતો પનીર સેન્ડવીચ સાથે સર્વ કરેલ છે મોહીતો ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
-
મિક્સ ફ્રુટ રાયતુ (Mix Fruit Raita Recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ_3 આ મિક્સ ફ્રુટ રાયતુ બનાવવામા ખુબ જ સરલ છે. આ રાયતા ના સ્વાદ પણ એકદમ સ્વાદિષ્ટ છે. દહીં ના મસ્કા મા ફ્રુટ ને એડ કરિને આ પ્રમાને રાયતુ બનાવી ને ખાવામા મજા આવે છે. ને એનો સ્વાદ પણ અલગ જ લાગે છે. Daxa Parmar -
યોગર્ટ ફ્રુટ કોકટેલ(Yogurt fruit cocktail recipe in Gujarati)-
જન્મ દિવસ ની પાર્ટી માં હવે ડેઝટૅ માં અવનવી વાનગીઓ સર્વ થતી હોય છે, મેં પણ કુક પેડ નાં જન્મ દિવસ સેલિબ્રેશન માટે ફ્રુટ કોકટેલ બનાવી તેમાં શામેલ થવા માં માંરો હિસ્સો નોંધાવ્યો છે.#CookpadTurns4#fruits Rajni Sanghavi -
મોકટેલ (Mocktail Recipe in Gujarati)
#GA4Week17કીવી ના મોક્તેલ માં વિટામિન -c ભરપુર માત્રા માં હોય છે....વિન્ટર માં સરસ કીવી આવે છે....ખાતું મીઠું ટેસ્ટ થી બધાને યમ્મી લાગે છે Dhara Jani -
કેન્ડી(Candy Recipe in Gujarati)
#GA4#Week18#FoodPuzzle18word_CANDY આ કેન્ડી માત્ર બે જ સામગ્રી થી બની જાય છે.થોડી ધીરજ અને ઝડપ ની જરૂર હોય છે.આ કેન્ડી નાના બાળકો માટે ની ખાસ ટ્રેડિશનલ રેસિપી છે. Jagruti Jhobalia -
મિક્સ ફ્રુટ લસ્સી (Mix Fruit Lassi Recipe In Gujarati)
#NFRઆજ મિક્સ ફ્રુટ લસ્સી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તમે પણ જરૂર ટ્રાય કરજો. Ankita Tank Parmar -
મેંગો મીન્ટ મોહીતો
#કેરીફ્રેન્ડ્સ, આપણે ઉનાળા ની ગરમી માં કુદરતી ઠંડક મળે એવા ફળો નો ઉપયોગ કરવો જોઈએ. મેં પણ સીઝનેબલ ફ્રુટ કેરી માંથી મોહીતો બનાવેલ છે જેમાં લીલા મરચાં અને જીંજર નો એક લીટલ સ્પાઈસ ટેસ્ટ આપ સૌને ચોક્કસ પસંદ આવશે. તેની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
ચીકુ માવા મલાઈ કુલ્ફી (Chiku Mava Malai Kulfi Recipe In Gujarati
ઉનાળા ની ગરમી મા ઠન્ડિ વસ્તુ ખાવાની ખુબ જ ઇચ્છા થાય છે પણ હાલ કોરોના નો ડર હોવાથી આપણે બહાર ની વસ્તુ લેવાનુ પસંદ કરતા નથી.તો આજે આપણે ઘરે જ બનાવેલી કુલ્ફી ની મજા માણી. Sapana Kanani -
લેમન આઇસ કેન્ડી(Lemon Ice Candy Recipe In Gujarati)
#goldenapron3#week19ઉનાળા ની ગરમી મા બાળકો ને ડિહાઇડે્શન ના થાઇ તે માટે લીંબુ શરબત ની બદલે આવી કેન્ડી આપશો તો મજા પડી જાશે Shrijal Baraiya -
-
ડ્રાય ફ્રુટ મેંગો લસ્સી(Dryfruit Mango Lassi Recipe In gujarati)
#સમર#goldenapron3#week17#Mangoસમર ની ગરમી મા દહી અને મેંગો ખુબજ ઠંડક આપે છે. Kiran Jataniya -
વોટરમેલોન ટેંગી જયુસ (Watermelon tangy juice recipe in Gujarati)
#goldenapron3#week૫ફ્રેન્ડસ, ઉનાળા ની કાળઝાળ ગરમી માં ઠંડક મળે એ માટે વિવિધ આઈસ્ક્રીમ, જ્યુસ , કેન્ડી , ઠંડક પ્રદાન કરે એવા ફ્રુટસ નો ઉપયોગ વઘી જાય છે. જેમાં મેં અહીં વોટરમેલોન કે જે ઉનાળા માં મળતું સીઝનેબલ ફ્રુટ છે તેનું ખાટું મીઠું સરબત બનાવ્યું છે. ફુદીના ના પાન સાથે ખુબ જ ટેસ્ટી લાગે એવું સરબત ફટાફટ બની જશે. તો રેસિપી નીચે મુજબ છે 😍 asharamparia -
દહીંવડા
#ડીનરફ્રેન્ડ્સ, ગરમી ની સીઝન માં એકદમ ઠંડા દહીંવડા મોંમાં પાણી લાવી દે . તેનો ચટપટો..મઘુર ટેસ્ટ ...સોફ્ટ ટેકસ્ચર અને ઠંડું દહીં વાહ...ગરમી માં ડીનર માં દહીંવડા બનાવવા આમ પણ હાઉસ વાઈફ માટે સરળ રહેશે ખરું ને? ફટાફટ તૈયારી કરી ને શાંતિ થી ડીનર ની મજા પણ લઇ શકાશે 😅. તો સ્વાદિષ્ટ દહીં વડા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
હોળી ના તહેવાર નિમિત્તે અને ગરમી માં ઠંડક આપે તેમાટે ઠંડાં ઠંડા કુલ કુલ ફ્રુટ સલાડ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે.#Holi 2021#CT Rajni Sanghavi -
મિક્સ ફ્રુટસ જામ
#ફ્રુટસફ્રેન્ડસ, બાળકો ને ખુબ જ ભાવતો જામ જનરલી આપણે બહાર થી લાવતા હોય પરંતુ શિયાળામાં આવતા તાજા ફળો માંથી પણ ઘરે જ જામ બનાવી શકાય છે . એકદમ સ્મૂધ અને કોઇપણ પ્રીઝર્વેટીવ વગર જામ બનાવવા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ફ્રુટ આઇસ કેન્ડી (Fruit Ice Candy Recipe In Gujarati)
#GA4#week18#આઇસ કેન્ડી🙇♂️"સરદાર મૈંને આપકા મીઠું ખાયા હૈ" 🧔"તો અબ ગોલી ખા" 🤣😁😁😀 અરે...અરે...... અરે.....🤷♀️🤗 ભૈસાબ હું ગબ્બર ની ગોળી 👉 ની વાત નથી કરતી હું તો ફ્રુટ 🍇🍉🍊🍋🍍🍓 આઇસ કેન્ડી ની વાત કરૂ છું. ફ્રુટ જ્યુસ ને ચોકલેટ મોલ્ડ મા ભરી એની આઇસ કેન્ડી બનાવી પાડો.... Healthy bhi....testy bhi.... મેં આમાં (૧) દ્રાક્ષ..🍇. (૨) તરબુચ🍉.. (૩) પીચ🍑 ... (૪) જાંબુ... (૫) છાશ...(૬) ફાલ્સા... (૭) લીંબુ.🍋. (૮) પાઇનેપલ🍍 ની આઇસ કેન્ડી બનાવી છે Ketki Dave -
ગોળ લીંબુ શરબત (Jaggery Lemon Sharbat Recipe In Gujarati)
ઉનાળા ની કાળઝાળ ગરમી માં આ શરબત ખૂબ ઠંડક આપે છે લૂ લાગતી નથી Bhavna C. Desai -
મિક્સ ફ્રુટ જ્યુસ (Mix Fruit Juice Recipe In Gujarati)
આ જ્યુસ ખૂબ હેલ્ધી છે અને પેટમાં પણ ઠંડક આપે છે અને મારા બાળકો નું ફેવરેટ છે Falguni Shah -
મિક્સ ફ્રુટ જામ (Mix Fruit Jam Recipe In Gujarati)
#makeitfruity# ફ્રુટી રેસીપી ચેલેન્જ સફરજન નો મિક્સ ફ્રુટ જામબાળકો માટે બ્રેડ સાથે મિક્સ ફ્રૂટ જામ નો યમ્મી યમ્મી નાસ્તો Ramaben Joshi -
વોટરમેલન હલવા(Watermelon Halwa Recipe In Gujarati)
#સમરઉનાળા ની ગરમી મા તરબુચ તો ઠંડક આપે જ છે પણ એની છાલ પણ એટલી જ પૌષ્ટિક છે Shrijal Baraiya -
મિક્સ ફ્રુટ કેક (Mix Fruit Cake Recipe in Gujarati)
#CookpadTurns4#week1#cookwithfruits#મિક્સ_ફ્રુટ_કેક ( Mix Fruit Cake Recipe in Gujarati) Happy Birthday Cookpad: Gujarati Cooking Community (ગુજરાતી રેસિપીઝ) for turns 4 th year celebration Birthday.... આવી જ રીતે Cookpad માં મેમ્બર્સ વધતા રહે અને આ Cookpad ટીમ વધારે ફેમસ થતું રહે એવી મારી દિલ થી શુભેચ્છા... Cookpad India ni Birthday celebration માટે મે મિક્સ ફ્રૂટ ની કેક બનાવી છે. જેમાં મે કીવી, ઓરેન્જ, એપલ, બનાના, પપૈયા અને સ્ટ્રોબેરી નો ઉપયોગ કરી ને આ મિક્સ ફ્રૂટ કેક બનાવી છે. Daxa Parmar -
કોકમ નું શરબત
#SMઆ શરબત ગરમી માં ખુબ જ ઠંડક આપે છે ગરમી માં જે લુ લાગે છે તેના થી રાહત આપે છે. Arpita Shah -
મિક્સ ફ્રૂટ પંચ (Mix Fruit Punch Recipe In Gujarati)
#SM સમર માં આ રેસીપી ખુબ જ ગુણકારી ને હેલ્થી છે.. મિક્સ ફ્રુટ નૉ જ્યુસ હોવાથી ખુબ ગુણકારી છે Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#MAઆ વાનગી મારા સાસુમા પાસેથી શીખી છું. અને ઘરમાં દરેકને પ્રિય છે.ઉનાળાની ગરમીમાં ખાવાની મજા પડે એવો ફ્રુટ કસ્ટર્ડ જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને ઝટપટ ખાવાનું મન પણ થઈ જઈ તેમજ ગરમીમાં પેટને અંદરથી ઠંડક આપે તેવું ઠંડુ ઠંડુ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ક્રિમી તેમજ મીઠું મધુર બનશે.ઘરમાં નાના બાળકો થી લઈને મોટા વડીલો સુધી સૌઉં કોઈને ખૂબ જ ભાવશે.આ ફ્રુટ કસ્ટર્ડ બનાવવા માટે ફ્રુટસ તમે તમારી પસંદગી મુજબ લઈ શકો છો. Urmi Desai
More Recipes
ટિપ્પણીઓ (12)