પાઈનેપલ શીરો(Pineapple Shiro Recipe in Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ત્રણ લોકો માટે
  1. ૧ વાટકીરવો
  2. ચારથી પાંચ પાઈનેપલના પીસ
  3. 1/2વાટકી દળેલી સાકર
  4. 1/4 ચમચી ઇલાયચી પાઉડર
  5. ૩ ચમચીઘી
  6. 1 વાટકીપાઈનેપલ pulp
  7. અડધો ગ્લાસ પાણી
  8. ગાર્નીશિંગ માટે બદામની કતરણ અને પાઈનેપલ ના પીસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાઈનેપલ નો પલ્પ બનાવવા માટે પાઈનેપલ ના ટુકડા કરીને મિક્સરમાં પીસી લો

  2. 2

    સૌપ્રથમ એક લોયામાં ઘી ગરમ કરવા મુકો ત્યારબાદ તેમાં રવો ગુલાબી રંગનો શેકી લો

  3. 3

    ત્યારબાદ તેમાં પાઈનેપલ નો pulp દળેલી સાકર પાણી ઈલાયચી પાઉડર અને પાઈનેપલ ટુકડા ઉમેરી પાંચ મિનિટ માટે બરાબર હલાવો

  4. 4

    તો હવે આપણો પાઇનેપલ નો શીરો તૈયાર છે આ સિંરો બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને બહુ હેલ્ધી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

Similar Recipes