ટેટી નો જ્યુસ (Muskmelon Juice Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#cookpadgujarati
ટેટીનો જ્યુસ

શેર કરો

ઘટકો

  1. ૧/૨ નાની ટેટી
  2. ૧ ટેબલ સ્પૂનખાંડ
  3. બરફ ના ક્યૂબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટેટીને સાફ કરી ૧\૨ કાપો... એના બિયાં & છાલ કાઢી.... છીણી લો... જેથી એનું પાણી છૂટશે

  2. 2

    હવે મીક્ષીમા ટેટી.... ખાંડ... ૧\૪ કપ પાણી & ૨ બરફના ટૂકડા નાંખી ક્રશ કરો

  3. 3

    ગાળીને સર્વિંગ ગ્લાસ મા કાઢો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes