રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ચણા નો લોટ દહીં અને પાણી ઉમેરી whisk દ્વારા હલાવી લેશું.
- 2
ત્યાર બાદ તેમાં મીઠું હિંગ અને હળદર ઉમેરી મિક્સ કરીશું.
- 3
હવે cooker માં કાથો મૂકી પાણી મૂકી તેને cooker માં આવે તેવું વાસણ માં લઇ તેને મૂકી દેશું.
- 4
મિડિયમ ગેસ પર ૬ સિટી વગાડશું.
- 5
હવે એક થાળી માં બેટર ગરમ ગરમ પાથરસુ ત્યારબાદ તેને કટ આપી રોલ વાડિશું.
- 6
હવે તેમાં રાઈ,જીરું, તલ અને લીમડા ના પાન નો વઘાર રેડીશું.
- 7
તો તૈયાર ખાંડવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કૂકર મા ખાંડવી
#કૂકર #india આં ખાંડવી કૂકર મા બનેલી છે તેનો સ્વાદ કડાઈ મા બનેલી જેવો જ આવે છે.ખાંડવી એ આપણા ગુજરાતીઓ ની પ્રિય વાનગી કહી શકીએ. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
ખાંડવી એક એવી વસ્તુ છે જે બનવા માં ખુબજ સહેલી છે અને જ્યારે પણ જમવા માં પીરસાઈ તો ચાર ચાંદ લાગી જાય. Brinda Padia -
-
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
ખાંડવી એ ગુજરાતી નું ફેમસ ફરસાણ માનું એક ફરસાણ છે. જેને ઘણા લોકો "પાટુડી" તરીકે પણ ઓળખે છે.. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..#trend2#khandvi Hiral -
-
ખાંડવી
#બર્થડે સામાન્ય રીતે જન્મ દિવસ હોય તો કેક બનતી હોય પણ મારા સાસુ નો બર્થડે હોય અને ખાંડવી બને જ તેની પ્રિય છે.#પીળી ખાંડવી એ ફરસાણ તરીકે પણ ચાલે અને સરસ મજાનો નાસ્તો પણ કહી શકાય Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
ખાંડવી
#RB12 : ખાંડવીખાંડવી એ ગુજરાતી ફરસાણ છે.ગુજરાતીઓ જમવાના શોખીન હોય દરરોજ મિષ્ટાન ફરસાણ દાળ ભાત શાક સલાડ રાઇતું છાશ અથાણું પાપડ હોય જ . તો આજે મેં એમાં ની એક ખાંડવી બનાવી. Sonal Modha -
-
-
-
-
-
-
-
સ્ટફ્ડ ખાંડવી
#ભરેલીખાંડવી એ એક ગુજરાતી ફરસાણ છે જે બિનગુજરાતીઓ માં પણ એટલું જ માનીતું છે. ચણા ના લોટ માંથી બનતી ખાંડવી મોઢામાં મુકતા જ ઓગળી જાય છે. જેમાં મેં ચીઝ ચટણી નું સ્ટફિંગ કર્યું છે. Deepa Rupani -
-
-
-
-
પ્રેસર કૂકર માં બનાવેલી ખાંડવી (Khandvi recipe in Gujarati)
#વિકમીલ3 #સ્ટીમ#માઇઇબુક #પોસ્ટ_6 Ami Desai -
ખાંડવી(khandvi in Gujarati)
#માઇઇબુક 11#triedગુજરાતી ઓ ની પ્રિય ખાંડવી હું આજે એકદમ સરળ અને ઝડપી થઇ જાય એવી રીત લય ને આવી છું. Vaidehi J Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16186668
ટિપ્પણીઓ (3)