રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોઠીંબાની ધોઇને વચ્ચેથી કાપી લો
- 2
ત્યારબાદ તેને તડકે સુકવણી કરો..
- 3
પાંચ સાત દિવસ બાદ એકદમ સરસ સુકાઈ જાય એટલે ડબ્બામાં ભરી લો.
- 4
જ્યારે પણ કોઠીંબા ની કાચરી ખાવી હોય ત્યારે લોયા માં તેલ ગરમ કરવા મૂકો તેમાં તળી લો કાતરી તળાઈ જાય એટલે ઉપર મીઠું છાંટી સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભીંડા ની કાચરી (Bhinda kachari recipe in Gujarati)
ઘણા બાળકો ને ભીંડો બહુ ભાવતો હોય છે ..તો તેના માટે. આ બેસ્ટ ઓપ્શન છે... Sonal Karia -
-
કારેલા ની કાચરી(karela ni kachri recipe in gujarati)
#સાતમકારેલા ની કાચારી એ સાતમ ના દિવસે થેપલા અથવા પૂરી સાથે ભાવે છે.અને કારેલા કડવા હોવાથી તેનું શાક કોઈ ને નથી ભાવતું.પણ આ કાંચરી એટલી કડવી નથી લાગતી.અને કારેલા ગુણકારી હોવા થી તેને ખાવા ખુબજ જરૂરી છે. તો આ કાચરિ આપડે ખાય સકાયે .અને ફ્રેશ જ કરવાનું. Hemali Devang -
-
-
-
-
ગુંદા ની કાચરી (gunda ni kachari recipe in Gujarati)
કોની પાસેથી શીખી એ તો યાદ નથી આવતું ,પણ ખુબ ખુબ આભાર એમનો.. મારી દીકરીને આ કાચરી બહુ જ ભાવે છે.... ગુંદા માંથી ઘણા બધા પોષક તત્વો મળે છે, માટે હેલ્ધી છે. તો તમે પણ જરૂરથી બનાવજો..... Sonal Karia -
ગાજર ની કાચરી
#અથાણાંશિયાળા માં અને ચોમાસા માં થેપલા અને ખીચડી જોડે ખવાતું ગાજર નું અથાણું એટલે ગાજર ની કાચરી. Khyati Dhaval Chauhan -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16190400
ટિપ્પણીઓ