મસાલા ભાત (Masala Rice Recipe In Gujarati)

Anil Dalal
Anil Dalal @Anildalal
શેર કરો

ઘટકો

  1. 1 નાની વાડકીચોખા
  2. 1નાનો ચમચો તેલ
  3. 1 નાની ચમચીરાઈ
  4. 1 નાની ચમચીહિંગ
  5. 1/4 ચમચી હળદર
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  8. 1 નંગકાંદો
  9. 1 નંગ બટેટું
  10. કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા ને માપ પ્રમાણે કાઢી એક તપેલી માં પાણી ધોઈ ચોખા ના પ્રમાણ માં પાણી ભરી કૂકર માં બાફવા મૂકી દો

  2. 2

    એમાં જ કાંદા અને બટાકા ને સમારી ને મૂકી દો 3_4 સીટી વગાડી લેવી

  3. 3

    કૂકર ખુલે પછી એક કડાઈ લો એમાં તેલ ઉમેરો, રાઈ, હિંગ વઘાર કરી બાફેલો ભાત ઉમેરી લો

  4. 4

    એમાં બધો મસાલો નાખી બરોબર હલાવી લો.. 5 મિનીટ ધીમા તાપે થવા દો.. પછી કોથમીર નાખી સર્વ કરો.

  5. 5

    તૈયાર છે ગરમ ગરમ મસાલા ભાત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anil Dalal
Anil Dalal @Anildalal
પર

ટિપ્પણીઓ

Similar Recipes