ચોખાના ચિલ્લા (Rice flour chilla recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#CRC
#cookpadgujarati
#cookpadindia
#cookpad
ચોખાના લોટમાંથી બનાવેલા ચિલ્લા છત્તીસગઢની ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય વાનગી છે. છત્તીસગઢમાં આ ચિલ્લા સામાન્ય રીતે બ્રેકફાસ્ટના સમયમાં બનાવવામાં આવે છે. ડુંગળી અને આદુ મરચાની પેસ્ટ ઉમેરીને બનાવવામાં આવતા આ ચિલ્લા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો ચાલો જોઈએ છત્તીસગઢની આ ખૂબ જ પ્રખ્યાત વાનગી કઈ રીતે બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
1 વ્યક્તિ માટે
  1. 1 નાની વાટકીચોખાનો લોટ
  2. 1 Tbspસમારેલા લીલા ધાણા
  3. 1 Tspઆદુ મરચાની પેસ્ટ
  4. 2 Tbspસમારેલી ડુંગળી
  5. સ્વાદ અનુસારમીઠું
  6. જરૂરિયાત મુજબ પાણી
  7. જરૂરિયાત મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    ચોખાના લોટમાં સ્વાદ અનુસાર મીઠું અને આદુ મરચાની પેસ્ટ ઉમેરો.

  2. 2

    હવે તેમાં સમારેલી ડુંગળી અને સમારેલા લીલા ધાણા ઉમેરો.

  3. 3

    જરૂરિયાત મુજબ પાણી ઉમેરી એક પાતળું બેટર તૈયાર કરો.

  4. 4

    એક નોનસ્ટિક લોઢી ને ગરમ મૂકી તેના પર આ તૈયાર કરેલુ બેટર પાથરવાનું છે. તેની ફરતે તેલ લગાવી, ઉથલાવી બીજી સાઇડ પણ શેકી લેવાની છે.

  5. 5

    ચોખા ના ચિલ્લા ગરમા ગરમ સર્વ કરવા થી વધુ સ્વાદિષ્ટ લાગે છે.

  6. 6
  7. 7
  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes