આલુ મટર (Aloo Mutter Recipe in Gujarati)

Disha Prashant Chavda @Disha_11
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલા વટાણા ને છોલી ને દાણા કાઢી ધોઈ લેવા. બટેકા ને બાફી લેવા. પેન માં તેલ નો ગરમ થાય એટલે હિંગ ઉમેરી દેવી.પછી આદુ મરચા ની પેસ્ટ અને ડુંગળી સાંતળી લેવી.ત્યાર બાદ ટામેટું ઉમેરી બધો મસાલો ઉમેરી દેવો.
- 2
થોડી વાર કુક થાય એટલે વટાણા ઉમેરી મિક્સ કરી લેવું. 1 કપ જેટલું પાણી ઉમેરી ઢાંકી ને ચડવા દેવું.
- 3
વટાણા સોફ્ટ થઈ જાય એટલે બાફેલા બટેકા ના ટુકડા કરી ઉમેરી દેવા. ફરી થોડું પાણી ઉમેરી મિક્સ કરી 2-3 મિનિટ ચડવા દેવું.રસ ઘટ્ટ થાય એટલે કોથમીર ઉમેરી ઉતારી લેવું.
- 4
તૈયાર છે આલુ મટર. રાઈસ રોટી પરાઠા સાથે સર્વ કરી શકાય છે
Similar Recipes
-
વટાણા બટેકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4#Week4#cookpadindia#cookpadgujarati#લીલાવટાણા#બટેકા Keshma Raichura -
-
આલુ મટર પુલાવ (Aloo Mutter Pulao Recipe In Gujarati)
નાની બટેકી જો તમારા પાસે હોય તો ચોક્કસ આ ડિશ બનાવી શકો છો. Disha Prashant Chavda -
-
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#CookpadGujrati##CookpadIndia Brinda Padia -
આલુ મટર રગડા ચાટ(Aloo mutter Ragda Chaat recipe in Gujarati)
#GA4 #week1#Potato#TamarindPost - 2Dinner સામાન્ય રીતે જોઈએ તો રગડા ચાટ વાનગી નાના અને મોટા સૌની પ્રિય હોય છે...તેની ચટાકેદાર ચટણી ઓ અને મસાલેદાર ગ્રેવી ને લીધે અતિ સ્વાદિષ્ટ અને સુંદર લાગે છે...આંબલી, લસણ,ડુંગળી અને ટામેટા તેમજ વિવિધ મસાલાના સંયોજન થી વિશિષ્ટ લૂક આપે છે ...અને ડીનર ની ખાસ વાનગી ગણાય છે... Sudha Banjara Vasani -
-
-
આલુ મટર પરાઠા (Aloo Matar Paratha Recipe In Gujarati)
હાલ શિયાળામાં લીલા વટાણા ખૂબ સરસ મળે છે. રસોઈ માં વટાણાનો ઉપયોગ ઘણી રીતે કરીએ છીએ. આજે વટાણા અને બટાકા વડે નાસ્તા માટે અથવા સાંજના સમયે હળવુ ખાવા માટે સરળતાથી બનાવી શકાય એવા આલુ મટર પરાઠા બનાવ્યા છે. Urmi Desai -
-
-
-
આલુ મટર સેન્ડવીચ (Aalu Matar Sandwich Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ઢાબા સ્ટાઈલ આલુ મટર સબ્જી (dhaba style Aloo mutter subji)
#સુપરશેફ1 #શાક #વીક 1 #માઇઇબુક #પોસ્ટ27 Parul Patel -
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#Amazing August#poteto recipe#Mater recipe#alu mater sandwich recipe Krishna Dholakia -
-
-
-
-
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#AA2 Amita Soni -
-
-
-
આલુ મટર સમોસા
#સ્ટ્રીટ#ઇબુક28સમોસા સ્ટ્રીટ નું ફેમસ ફૂડ છે.. સમોસા પણ અલગ પ્રકાર ના બનતા હોય છે.. Tejal Vijay Thakkar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16196582
ટિપ્પણીઓ (5)