પાલક ની ભાજી (Palak Bhaji Recipe In Gujarati)

Jayaben Parmar @cook_35674262
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ને બારીક સમારી ધોઈ લો ગેસ ઓન કરી પેન મા તેલ મૂકો તેલ ગરમ થાય પછી લસણ ની બારીક કટકી નાખો હીંગ નાખી ભાજી વઘારો તેમા લસણ ની પેસ્ટ લાલ મરચુ પાઉડર ધાણાજીરુ હળદર સ્વાદ અનુસાર મીઠું ચોપ કરેલ ટામેટું નાખી હલાવો ઊપર ડીશ મા પાણી મુકી વરાળ થી ચડવા દો પછી એક બાઉલ મા કાઢી લો તૈયાર છે પાલક ની ભાજી
- 2
Similar Recipes
-
-
-
-
-
-
-
-
પાલક ની ભાજી (Palak Bhaji Recipe In Gujarati)
આજે પાલકની સરસ ભાજી મળી તો લંચમાં લસણ વાળી પાલકની ભાજી જ બનાવી દીધી .ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . અને મને પાર્કની ભાજી અને મેથી ની ભાજી બહુ જ ભાવે. Sonal Modha -
પાલક ની ભાજી નું શાક(Palak Bhaji Shak Recipe In Gujarati)
#RC4#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
પાલક ભાજી શાક (Palak bhaji Shak Recipe in Gujarati)
વિનટર શાક રેસીપી -પાલક ની ભાજી નુ શાક- લહસુની પાલક#MW4 Beena Radia -
-
-
પાલક લસુણી (Palak Lasuni Recipe In Gujarati)
#GA4#Week2#Spinachતો આવો મિત્રો આજે આપણે જોઈએ એક એવી રેસિપી કે જે ખાવા માં ચટાકેદાર અને પચવામાં એકદમ હળકીફુલકી છે....જેઓ રોજ ડાયેટફૂડ ખાય છે એના માટે આ એક ખાસ રેસિપી છે અને ટેસ્ટી પણ છે.😋 Dimple Solanki -
પાલક ની ભાજી (palak bhaji recipie in Gujarati)
પાલક ની ભાજી એ હેલ્થ માટે ખુબજ સારી છે.જે લોકો ને હિમોગ્લોબીન ઓછું હોય એ લોકોએ તો પાલક ખાસ ખાવી જોઈએ. #GA4#week2#spinach Nilam Chotaliya -
-
-
-
-
-
-
-
-
પાલક મેથી ભાજી નું શાક (Palak Methi Bhaji Shak Recipe In Gujarati)
#BRશિયાળુ શાક ભાજી ની વાનગી ખૂબ પ્રખ્યાત છે. Iron ખૂબ મળે છે. Kirtana Pathak -
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2#week2#ફુડ ફેસ્ટીવલ ૨ આલુ-પાલકની જુદીજુદી રેસીપી બનાવું છું પણ આજે અહી એકદમ સરળ અને ઝડપથી બનતી રેસીપી બનાવી છે જે bachelors કે beginners પણ બનાવી શકે.અહીં સંજીવ કપૂરની એક પંક્તિ યાદ આવે છે :"जींदगी में मुश्किलें तो कई हैमगर रेसीपी तो सरल ही होनी चाहिए l" Dr. Pushpa Dixit -
પાલક મગ ની દાળ નું શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16212174
ટિપ્પણીઓ