પાલક ની ભાજી નું શાક (Palak Bhaji Shak Recipe In Gujarati)

Janvi Joshi
Janvi Joshi @Jr_joshi

પાલક ની ભાજી નું શાક (Palak Bhaji Shak Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. 4પુરીયા પાલક ની ભાજી
  2. 2 ચમચીમીઠું
  3. 1/2 ચમચીહળદર
  4. 2- 3 ચમચીમરચું
  5. 1/2 ચમચીધાણાજીરું
  6. ચપટીહિંગ
  7. ચપટીરાઈ
  8. 1 નંગટામેટા ઝીણું સમારેલું
  9. ચપટીખાંડ
  10. 5કળી લસણ ‌ ખાંડેલ
  11. તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાલક ને ધોઈ સમારી લો

  2. 2

    પછી એક કડાઈમાં તેલ ગરમ કરો

  3. 3

    તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ ઉમેરો

  4. 4

    ત્યારબાદ ઝીણી સમારેલી પાલક નાખી દો

  5. 5

    પછી તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું અને થોડું લસણ ખાંડ નાખી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Janvi Joshi
Janvi Joshi @Jr_joshi
પર

Similar Recipes