સાબુદાણા બટાકાની સેવ (Sabudana Bataka Sev Recipe In Gujarati)

Disha Prashant Chavda @Disha_11
સીઝન માં બનાવી આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી રેસીપી.
સાબુદાણા બટાકાની સેવ (Sabudana Bataka Sev Recipe In Gujarati)
સીઝન માં બનાવી આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી રેસીપી.
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ની આખી રાત પલાળી રાખવા.
- 2
બટાકા અને સાબુદાણાની બાફી લેવા.
- 3
બટાકાને છૂંદીને તેનો માવો કરવું બાફેલા સાબુદાણા મીઠું અને મરચું ઉમેરી બરાબર મિક્સ કરવું.
- 4
તૈયાર કરેલ મિશ્રણને સંચામાં ભરી તેની સેવ પાડવી ત્યારબાદ તેને તડકે સૂકવવા દેવી.
- 5
બરાબર સુકાઈ જાય એટલે તેને ડબ્બામાં ભરી સ્ટોર કરવી વર્ષ તેને સાચવી શકાય છે.
- 6
તેલ ગરમ કરી તેને તળીને ઉપયોગમાં લેવી.
Similar Recipes
-
-
સાબુદાણા ની ચકરી
#Summer Special#સુકવણી રેસીપીઆ ચકરી આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. અને ઉપવાસ માં ખાઈ શકો છો. Arpita Shah -
-
સાબુદાણા બટાકા ની ચકરી (Sabudana Bataka Chakari Recipe In Gujarati)
@mrunalthakkar inspired me for this recipe.ઉનાળામાં તડકા ખૂબ પડે અને નવા બટાકા પણ હોળી પછી સારા આવે તો આખું વર્ષ સુકવણી કરી રાખી શકાય તેવી સાબુદાણા-બટેટાની ચકરી બનાવી છે. આ ચકરી ફરાળમાં ખૂબ ખવાતી વાનગી છે. Dr. Pushpa Dixit -
સાબુદાણા બટાકા ની સેવ (Sabudana Bataka Sev Recipe In Gujarati)
નવા - મોટા બટાકા આવતાં જ વેફર - ચકરી બનાવવાની સીઝન શરૂ થઈ જાય. આજે મેં ભારોભાર બટાકા અને સાબુદાણા નો ઉપયોગ કરીસાબુદાણા-બટેટાની જાડી સેવ બનાવી છે. Dr. Pushpa Dixit -
ફરાળી બટાકા ના પાપડ (Farali Bataka Papad Recipe In Gujarati)
#ફરાળી#વ્રત સ્પેશીયલ#સુકવની (આખા વર્ષ સ્ટોર કરી શકાય)#કુકપેડ ગુજરાતી Saroj Shah -
બટાકા ની સેવ (Bataka Sev Recipe In Gujarati)
હોમમેડ#આખુ વર્ષ સ્ટોર કરી શકાય જયારે પણ ખાવુ હોય ગરમ તેલ મા તળી લેવાય,લંચ,ડીનર, નાસ્તા મા સાઇડ ડીશ તરીકે પીરસી શકાય. Saroj Shah -
સાબુદાણા-બટાકા ના મુરખા (Sabudana Bataka Murkha Recipe In Gujarati)
ઉનાળો શરૂ થાય અને સફેદ બટાકા આવે એટલે આપણા દરેક ગુજરાતી ના ઘરે અલગ અલગ પ્રકારની સીઝનલ વેફર્સ બનાવવા ની શરૂઆત થઇ જાય છે. આજે મેં પણ સાબુદાણા-બટાકા ના મુરખા બનાવ્યા છે. જે આપણે આખુ વર્ષ સ્ટોર કરી ફરાળમા લઈ શકીએ છીએ. Chhatbarshweta -
સેવ(sev in Gujarati)
#માઇઇબુક હોમમેડ નાસ્તો,ટી ટાઈમ સ્નેકસ,કીટસ ને ભાવે એવી રેસીપી છે . તેલ,બેસન,મીઠુ થી સરલતા થી બની જતી રેસીપી છે 15,20દિવસ સ્ટોર કરી શકાય છે.. Saroj Shah -
બટાકા સાબુદાણા ની ચકરી (Bataka Sabudana Chakri Recipe In Gujarati)
#MDC#Farali recipe#cookpadgujrati ઊનાણા ના તાપ હોય અને બટાકા સસ્તા હોય સાથે દિવસ પણ મોટુ હોય છે ત્યારે સુકવણી ની વસ્તુઓ સરસ બની જાય છે અને આખા વર્ષ માટે સ્ટોર કરી લેવાય છે બચપન મા મમ્મી ને બનાવતા જોતા હતા આજે એમની જેમ મારી દિકરી માટે બનાવુ છુ.. Saroj Shah -
-
સાબુદાણા બટાકાની ખીચડી (Sago Potato Khichdi Recipe In Gujarati)
#LB#lunchbox recipeઅગિયારસનાં ફરાળમાં બનાવી.. લંચબોક્સ માં પણ ભરી અને અહીં રેસીપી શેર કરું છું. Dr. Pushpa Dixit -
-
-
સાબુદાણા બટાકા ના પાપડ (Sabudana Bataka Papad Recipe Gujarati)
સાબુદાણા બટાકા ના પાપડ ફરાળમાં ખાઈ શકાય છે. Priti Shah -
સાબુદાણા બટાકા કટલેટ (Sabudana Bataka Cutlet Recipe In Gujarati)
#KK કટલેટ ધણી રીતે બનાવી શકાય છે.મે ફરાળી કટલેસ બનાવી છે.જે સ્વાદ માં ખુબ સરસ બને છે સાથે સેલો ફ્રાય કરેલી હોવાથી સ્વાસ્થ્ય માટે પણ સારી છે. Varsha Dave -
સાબુદાણા બટાકા ની સેવ (Sabudana Bataka Sev Recipe In Gujarati)
#Fast Recipe#Cookpafindia#Cookpadgujarati Rekha Vora -
આલુ સાબુદાણા ની વેફર
#આલુ આ રેસીપી ફરાળ માં પણ ખાઈ શકાય છે સ્ટોર કરી ભુખ લાગે ત્યારે તળીને ખાઈ નાસ્તામાં ચા સાથે પણ સરસ લાગે છે Prafulla Ramoliya -
ચટપટી કેરી નો મુખવાસ
આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવો કેરી નો મુખવાસ ખાવા માં ખુબ ટેસ્ટી અને ચટપટો છે Daxita Shah -
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
#KS2આ મરચાં બનાવી આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. થેપલા, ભજીયા, પરાઠા સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
સાબુદાણા બટાકા ના અપ્પમ (Sabudana Bataka Appam Recipe In Gujarati)
#30minsફરાળ માટે બેસ્ટ recipe..તળેલું avoid કરવું હોય તો આવી રીતે અપ્પમ બનાવી ને લીલી કે લાલ ચટણી સાથે ખાઈ શકાય છે Sangita Vyas -
-
-
સાબુદાણા ની ચકરી
સાબુદાણા ની ચકરી સાબુદાણા અને બટાકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે ગુજરાતી લોકોનો પ્રિય નાસ્તો છે. આ ચકરી બનાવીને એની સુકવણી કરીને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે અને ઉપવાસ દરમિયાન તળીને ઉપયોગમાં લેવામાં આવે છે. ઉપવાસ સિવાયના દિવસોમાં પણ ચા કે કોફી સાથે આ ચકરી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#RB20#SFR#cookpadindia#cookpad_gu spicequeen -
સાબુદાણા બટાકાની ખીચડી (Sago Potato Khichdi Recipe In Gujarati)
#LB#SRJ આજે અગિયારસ હોવાથી લંચ બોક્સ માં ભરવા માટે સાબુદાણા અને બટાકાની ફરાળી ખીચડી બનાવી છે જે નાના અને મોટા સૌ ની પ્રિય વાનગી છે...નાસ્તામાં અને ડિનરમાં પણ બનાવી શકાય છે...ખટ-મધુરો અને તીખો સ્વાદ હોવાથી બધાની મનપસંદ છે... Sudha Banjara Vasani -
સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SFRશ્રાવણના ઉપવાસમાં સાબુદાણાની ખીચડી બધાની ખૂબ જ પ્રિય છે આજે અમે સોમવાર નિમિત્તે ઘર માટે બનાવી છે Kalpana Mavani -
આલુ સેવ (Alu Sev Recipe In Gujarati)
#આલુઆલુ સેવ જે બટાકા અને બેસન એડ કરી ને બનાવી છે જે બહાર પેકેટ માં મળે છે તેવી ચટપટી અને ટેસ્ટી લગે છે. Dharmista Anand -
સાબુદાણા બટાટાના અપમ (Sabudana Bataka Appam Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ આજે ફલાહાર માં દરેકના ઘરે અવનવી રેસીપી બની હશે મેં આજે અહીં બટાકા સાબુદાણાના અપમ બનાવ્યા છે જે ખુબ ટેસ્ટી બન્યા છે Nidhi Jay Vinda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16211537
ટિપ્પણીઓ (5)