પાલક ની ભાજી (Palak Bhaji Recipe In Gujarati)

Sweta Jadav @sweta9694
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ની ભાજી લેવાની પછી તેને સમારેલી લેવી, 8 -9 કળી લસણ ની લેવાની 1 ટુકડો આદું નો લસણ અને આદું ની પેસ્ટ બનાવી પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું હળદર પાઉડર લાલ મરચું પાઉડર ઉમેરવાનો
- 2
પેલા તો આપડે એક કડાઈ માં 2 ચમચા જેટલું તેલ ગરમ મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખી સાંતળવા દેવું પછી તેમાં સમારેલી પાલક ની ભાજી ચોખા પાણી થી ધોઈ ને તેમાં નાખવી
- 3
પછી તેને 3 થી 4 મિનિટ સુધી હલાવું પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હળદર લાલ મરચું પાઉડર નાખી બધું બરાબર મિક્સ કરવું
- 4
તૈયાર છે પાલક ની ભાજી 🥰
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16269221



ટિપ્પણીઓ