વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)

Disha Prashant Chavda @Disha_11
હેલ્થી અને ટેસ્ટી રેસીપી. નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન.
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
હેલ્થી અને ટેસ્ટી રેસીપી. નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન.
રાંધવાની સૂચનાઓ
- 1
મોટા જાડા તળીયા વાળા વાસણ માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં હિંગ નાખીશું.
- 2
ત્યારબાદ તેમાં મમરા નાખીશું અને પછી હળદર મીઠું લાલમ રચું નાખીશું હવે મમરા એકદમ કુરકુરા થાય ત્યાં સુધી તેને ધીમે તાપે પકાવીશું.
- 3
મમરા ને વઘરતા પહેલા માઇક્રોવેવ માં ગરમ કરવા એટલે સરસ ક્રિસ્પી થશે. અને વધારે વાર શેકવા પણ નહિ પડે.
Similar Recipes
-
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#ks4મારા બાળકો ના આ ફેવરિટ વઘારેલા મેગી મસાલા મમરા છે Sejal Kotecha -
-
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJમમરા અલગ-અલગ પ્રકારના હોય છે. બાસમતી, કોલ્હાપુરી અને સાઠે. અહીં મેં કોલ્હાપુરી મમરા માં મસાલો કરીને વધાર્યા છે.. તે સ્વાદમાં ખુબજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
વઘારેલા મમરા (vagharela mamra recipe in Gujarati)
દરેક નાં ઘર પર બનતાં વઘારેલા મમરા અલગ અલગ પ્રકાર થી બનતાં હોય છે.અહીં નાસ્તા માટે ઝટપટ બની જાય તેવાં મમરા બનાવ્યાં છે. Bina Mithani -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4મમરા એ બધા નો ફેવરિટ અને ટાઈમ પાસ નાસ્તો છે જયારે બીમાર હોઈએ કે પછી બધા નાસ્તા ખાઈ ને કંટાળીએ ત્યારે મમરા જ યાદ આવે અને એ j ખાઈ ને મન ને સંતોષ મળે છે . Maitry shah -
વઘારેલા સેવ મમરા (Vagharela Sev Mamara Recipe In Gujarati)
સવારના નાસ્તામાં અથવા તો સાંજના હળવા નાસ્તામાં વઘારેલા સેવ મમરા બેસ્ટ ઓપ્શન છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
મને morning બ્રેકફાસ્ટ મા દૂધ સાથે દરરોજ વઘારેલા મમરા અને Digestive biscuit 🍪 જોઈએ. તો આજે મેં બનાવ્યા વઘારેલા મમરા. Sonal Modha -
-
-
-
સેવ મમરા (Sev Mamra Recipe In Gujarati)
મારો ફેવરીટ સુકો નાસ્તો. મોટા ભાગ નાં લોકો ને આ રેસીપી નાસ્તા માટે ખાવી ગમતી હોય છે. હળવો નાસ્તો છે અને ટેસ્ટ માં બેસ્ટ લાગે છે. Disha Prashant Chavda -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4મમરા એ એક એવી વસ્તુ જે ગમે તેટલી ખાવ પણ સહેલાઈથી મન ભરાઈ નઇ. મમરા એ ખૂબ જ પૌષ્ટિક હોય છે. જે ખૂબ જ ઓછા તેલ અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. સાંજ ની ચા ની મજા મમરા જોડે કઈ અલગ જ હોય છે. Komal Doshi -
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
વઘારેલા મમરા#SJઆમ તો વઘરેલા મમરા બધા ના ઘરમાં બનતા j hoy છે.મે અહી લીમડો તથા જીરું મૂકી ને વઘાર્યા છે.જેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. Sejal Duvani -
-
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
ગુજરાતી સ્ટાઇલ માં વઘારેલા મમરા. ખૂબ જ ઓછા ઘટકો થી બને છે. સરળ એન્ડ જલ્દી બનતા, નાસ્તા માં ખવાય, ખૂબ જ હેલ્ધી એન્ડ પચવા માં હલકા.#SJ Hency Nanda -
-
-
-
-
-
-
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#FFC3#food festival#cookpad Gujarati Jayshree Doshi -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#SJ મમરા અલગ અલગ રીતે બધા ના ઘરે બનતા હોય છે... મમરા એ સાંજ ના નાસ્તા માં, ચા સાથે કે ડીનર માં ભેળ માં ભેળવીને ખાતા જ હોય છે...આ વઘારેલા મમરા ખાવા માં ભરપુર મજા આપે છે. નાના -મોટા બધા ને મમરા મોસ્ટલી ભાવતા જ હોય છે. અહીં મે મમરા વઘારવા માટે સ્પેશ્યલ હોમ મેડ મમરા નો મસાલો બનાવી ને વઘાર્યા છે. જે ટેસ્ટ માં વડોદરાના ફેમસ અલ્લા રખ્ખા ના મમરા જેવા જ લાગે છે. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16211526
ટિપ્પણીઓ (8)