મેંગો જ્યુસ (Mango Juice Recipe In Gujarati)

Mayuri Pancholi
Mayuri Pancholi @M85307mv

મારી મનપસંદ વાનગી
#KR
#DP

મેંગો જ્યુસ (Mango Juice Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

મારી મનપસંદ વાનગી
#KR
#DP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
૨ વાટકા
  1. ૨ નંગકેરી પાકી
  2. ખાંડ સ્વાદાનુસાર
  3. પાણી જરૂર મુજબ
  4. 1/2 વાટકી દૂધ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે કેરીને બરાબર પાણીથી સાફ કરી, બે કલાક પાણીમાં પલાળવા દેશું, ત્યારબાદ કેરી ને આપણે કટ નથી કરવાની કેરી ને આપણે ઘોરી ને રસ કાઢી કાઢીશું

  2. 2

    ત્યાર બાદ તેમાં જરૂર મુજબ ખાંડ ઉમેરી સ્વાદ અનુસાર અને તેમાં ઠંડુ પાણી એક ગ્લાસ અને દૂધ મિક્સ કરી અને બ્લેન્ડરમાં ક્રશ કરશુ ત્યારબાદ એક બાઉલમાં તૈયાર કરેલો કેરીનો રસ અને તેમાં બરફના ટુકડા,તો તૈયાર છે ઠંડો ઠંડો મેંગો જ્યૂસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Pancholi
Mayuri Pancholi @M85307mv
પર

Similar Recipes