મેંગો ફ્રુટી. (Mango frutti recipe in gujarati)

Mita Kakkad @cook_20448858
મેંગો ફ્રુટી. (Mango frutti recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
2 પાકી કેરી લ્યો.તેને ચાલ ઉતારી નાના પીસ કરી. તેમાં ખાંડ ને થોડું પાણી ઉમેરી મિક્સ માં કર્ષ કરી લ્યો.
- 2
પછી તે કર્ષ ને 1 તપેલી માં કાઢી લ્યો ને તેમાં લીંબુ ને બરફ નાખો ને વધારે પાણી ઉમેરો ને હલાવો.સરસ મિક્સ થઈ જાય ને ઠાડું થઈ જાય પછી લાજવાબ મેંગો ફ્રુટી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો લસ્સી (mango lassi recipe in gujarati)
#goldenapron3 #week 19 #કૈરી /મેંગો રેસિપિસ Parul Patel -
-
મેંગો ફ્રુટી (mango fruti recipe in gujarati)
#goldenapron3#8 to 12 Active week challange popat madhuri -
-
-
-
-
મેંગો ફ્રુટી કેન્ડી (Mango fruit candy Recipe In Gujarati)
#કૈરી #post1 ઉનાળો શરુ થાય એટલે સૌથી પહેલા આપણને ફળોનો રાજા કેરી યાદ આવે પણ સાથે-સાથે ગરમીમાં ઠંડુ ઠંડુ ખાવાનું પણ ખૂબ જ મન થાય તો આજે મેં કેરીમાંથી ફ્રુટી બનાવી અને તેની કેન્ડી બનાવી છે. જે બાળકોને તો ભાવેજ પણ મોટા ને પણ એટલી જ ભાવે.... Bansi Kotecha -
-
મેંગો ફ્રુટ્ટી(mango frutti recipe in Gujarati)
#માઇઇબુકમેંગો ફ્રુટ્ટી તો બધાનું ફેવરીટ ડ્રિંક હોય છે. ગરમી માં આ ડ્રિંક પીવાની મજા આવે છે. Vrutika Shah -
-
-
-
-
-
-
-
મેંગો ફ્રુટી
#SRJ#mango#cookpadindia#cookpadgujarati મેંગો ફ્રુટી બનાવવી બહુજ સહેલી છે અને બધા ને ભાવે છે.જૂન મહિના ની સુપર રેસિપી માં બનાવી. Alpa Pandya -
-
-
-
મેંગો ફ્રુટી (Mango frooti recipe in gujarati)
#કૈરીઆ ગરમીમાં પીવાની ખૂબ મઝા આવે છે ને બાળકો ની મનપસંદ છે. લાંબો સમય રહે છે તો મહેમાન આવે ત્યારે ગમે ત્યારે સર્વ કરી શકો. અત્યારે ઠંડા પીણા નથી મળતા તો આ પીવામાં ખૂબ આનંદ આવે છે. Vatsala Desai -
-
-
-
મેંગો ફ્રુટી (Mango Frooti Recipe In Gujarati)
#SRJ#LB#cookpadgujarati#cookpadindia "મેંગો ફ્રુટી ફ્રેશ એન્ડ જ્યુસી"....આ ટેગ લાઈન તો આપણે નાનપણથી જ સંભાળતા આવ્યા છીએ. નાના મોટા સૌને પસંદ પડે તેવું મેંગો ફ્રુટી નામનું પીણું બજારમાં વર્ષોથી તૈયાર મળે છે. પાકી અને કાચી કેરીમાંથી બનાવવામાં આવતું મેંગો ફ્રૂટી ઘરે બનાવવું પણ ખૂબ જ સરળ છે. ઘરે બનાવેલું આ મેંગો ફ્રુટી ફ્રીઝ માં 20 થી 25 દિવસ માટે સ્ટોર પણ કરી સકાય છે. આ મેંગો ફ્રૂટી નાના બાળકો ને ખુબ જ પસંદ પડે છે. તેથી બાળકોને સ્કૂલના લંચ બોક્સ માં પણ એક પીણાં તરીકે સ્નેકસ ની સાથે આપી સકાય છે. અને હા, જો તમારાં બાળકોને મેંગો કેન્ડી બહુ ભાવતી હોય તો, તમે તેમને આ જ ફ્રૂટીમાંથી કેન્ડી બનાવીને પણ આપી શકો છો. Daxa Parmar -
-
મેંગો ફ્રુટી (Mango Frooti Recipe In Gujarati)
#SRJ કેરી માથી વિવિધ પ્રકારો ની વેરા યટી બને છે ને આજે મેંગો ફ્રુટી બનાવી. Harsha Gohil -
મેંગો ફ્રુટી (Mango Frooti Recipe In Gujarati)
#KR@vaishali_29 inspired me for this recipe🥭 Dr. Pushpa Dixit -
મેંગો ડ્રાયફ્રુટ લસ્સી (Mango Dryfruit Lassi Recipe In Gujarati)
#કૈરી#goldenapron3#week19#curd Yamuna H Javani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12694982
ટિપ્પણીઓ