અળવી મસાલા કરી (Arvi Masala Curry Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
અળવીનું ગ્રેવીવાળું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. અળવીનું ડ્રાય શાક પણ પૂરી કે પરાઠા સાથે બહુ ભાવે.
અળવી મસાલા કરી (Arvi Masala Curry Recipe In Gujarati)
અળવીનું ગ્રેવીવાળું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. અળવીનું ડ્રાય શાક પણ પૂરી કે પરાઠા સાથે બહુ ભાવે.
રાંધવાની સૂચનાઓ
- 1
અળવીની છાલ કાઢી નાના ટુકડા કટ કરી લો. પછી અળવીને ધોઈ નીતરવા દો. હવે ૨ ડુંગળી કાપી, જીંજર-ગાર્લિક પેસ્ટ નાંખી ક્રશ કરી લો.
- 2
કુકરમાં તેલ મૂકી અજમો અને હીંગ નો વઘાર કરો. પછી પેસ્ટ નાંખી સાંતળો. બધા ડ્રાય મસાલા નાંખી બરાબર ભૂનો પછી અળવી નાંખી બરાબર મિક્સ કરી જરૂર મુજબ મીઠું અને પાણી નાંખી કુકર બંધ કરી ૨-૩ સીટી લો.
- 3
હવે કુકર ખોલીને જોશો તો શાક બરાબર બની ગયું છે તો ગરમ મસાલો અને કોથમીર નાંખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અળવી નું ગ્રેવીવાળું શાક (Arvi Gravy Valu Shak Recipe In Gujarati)
ખૂબ જ ભાવતું શાક.. ડ્રાય સબ્જી પણ બનાવું પણ આજે અળવીનું ગ્રેવીવાળું શાક બનાવ્યું. Dr. Pushpa Dixit -
અળવી ની સૂકી ભાજી (Arvi Suki Bhaji Recipe In Gujarati)
#MVF#મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસીપીઅમારા ઘરમાં બધા ને ખૂબ જ ભાવે. રસાવાળું શાક પણ બનાવું. ફરાળમાં પણ આ જ રીતે હળદર વિના બનાવી ફરાળી પરાઠા કે પૂરી સાથે સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
ડ્રાય અળવી મસાલા (Dry Arvi Masala Recipe In Gujarati)
ઉત્તર પ્રદેશ માં ખાસ બનતી અને નાનપણથી ભાવતી સબ્જી. હવે બાળવો પણ નાનીજી જેવી અળવી બનાવ કહી ડિમાન્ડ કરે. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી સબ્જી છે. Dr. Pushpa Dixit -
કોબી ના સ્ટફ્ડ પરાઠા (Kobi Stuffed Paratha Recipe In Gujarati)
કોબીનું શાક ઓછુ ભાવે પણ આ પરાઠા બને તો તો જલસા પડી જાય.. ખૂબ જ ટેસ્ટી અને મસ્ત રેસિપી છે. Dr. Pushpa Dixit -
મટર પનીર કરી (Matar Paneer Curry Recipe In Gujarati)
#TheChefStory #ATW3#indian curry recipe#PSR#punjabi sabji recipesમટર પનીરની સબ્જી અમારા ઘરમાં બધા ને ખૂબ જ ભાવે. ફ્રેશ વટાણા ની તો રાહ જોવાય. હવે બારેમાસ વટાણા મળે છે અને ફ્રોઝન તો ખરા જ. પરંતુ શિયાળામાં જે ફ્રેશ વટાણા આવે તેના સ્વાદ ની તો વાત જ અલગ છે.આજે રેસીપી ચેલેન્જ માટે ફ્રોઝન વટાણા નો જ ઉપયોગ કર્યો છે. આ સબ્જી ગ્રેવી વાળી હોવાથી તમે રોટી, પરાઠા, નાન, કુલચા કે રાઈસ સાથે લઈ શકો છો અને શાક નો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. મારી આ રેસીપી પણ દર વખતની જેમ simple જ છે જેને bigginers અને bachelors પણ બનાવી શકે અને તેનો આનંદ લઈ શકે. Dr. Pushpa Dixit -
ફણસનું ગ્રેવીવાળું શાક (Jackfruit Sabji Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જનાનપણથી બહુ જ ભાવતું શાક. Dr. Pushpa Dixit -
કેપ્સિકમ બટાકા નું શાક (Capsicum Bataka Shak Recipe In Gujarati)
આજે કેપ્સિકમ-બટેટાનાં શાકમાં ટ્વીસ્ટ કર્યું. ગુજરાતી વર્જન જ છે પણ ગ્રેવીવાળું છે એટલે પંજાબી સબ્જી લાગે છે. ખૂબ જ સરસ બન્યું છે. Dr. Pushpa Dixit -
દૂધી કોફતા કરી (Dudhi Kofta Curry Recipe In Gujarati)
સામાન્ય રીતે બાળકોને દૂધીનું શાક ન ભાવે. તો મમ્મી દૂધીનાં કોફતા બનાવે અને એ તો ભાવે જ પણ એનાં ભજિયા(કોફતા) પણ એટલા જ ભાવે. Dr. Pushpa Dixit -
સ્ટફ્ડ કેપ્સીકમ ગ્રેવી મસાલા (Stuffed Capsicum Gravy Masala Recipe In Gujarati)
કેપ્સીકમ ની સબ્જી ઘણી રીતે બને. ગઈકાલે સ્ટાર્ટર માં સ્ટ્ફડ કેપ્સીકમ બનાવ્યા પરંતુ બહાર જવાનું થવા થી તે વપરાયા નહિ તો આજે ગ્રેવી બનાવી તેની સબ્જી થઈ ગઈ😆😄લેફ્ટ ઓવર સ્ટફ્ડ કેપ્સીકમ પરથી ચીઝ હટાડી લીધું છે. આનું સ્ટફીંગ પણ એટલું ટેસ્ટી લાગે છે કે જો કોઈ વાર વધી દાય તો તેમાંથી સ્ટફ્ડ પરાઠા કે સેન્ડવીચ બનાવી બધાને ગરમાગરમ પિરસો😋 Dr. Pushpa Dixit -
અળવી નું શાક (Arvi Shak Recipe In Gujarati)
નાનપણમાં મમ્મી ના હાથે બનેલું આ શાક બહુ ભાવતું. ગુજરાતમાં નથી ખવાતું પણ હું ઘણી વાર નાનપણને યાદ કરી બનાવું છું. બધાને ખૂબ ભાવે છે. Dr. Pushpa Dixit -
કમળ કાકડીનું શાક
#MVF#મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસીપીકમળ કાકડીનું નામ તો દરેક લોકોએ સાંભળ્યું હશે. કમળ કાકડી એટલે કે લોટસ રૂટને શાકમાં, નાસ્તામાં અને ચિપ્સ તરીકે પણ ખાવામાં આવે છે.કમળ કાકડી નાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદા છે. તે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.ખાસ કરીને વિપુળ પ્રમાણમાં વિટામીન સી હોય છે જે વાઈરલ અને બેક્ટીરિયલ ઈન્ફેક્શનથી બચાવે છે. સાથે રોગ પ્રતિકારક ક્ષમતાનો વધારો કરે છે. આ સાથે આંખ, વાળ અને સ્કિન માટે પણ ફાયદાકારક છે. બ્લડ સુગરના અને કોલેસ્ટ્રોલને ઘટાડે છે આ સાથે કમળ કાકડી બ્લડ સુગરના અને કોલેસ્ટ્રોલને પણ ઘટાડવામાં મદદરૂપ થાય છે.તેમાં ફાઈબર અને કોમ્પ્લેક્ષ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે જે સાથે મળીને કોલેસ્ટ્રોલ અને બલ્ડ સુગરના જોખમને સામાન્ય રાખવામાં મદદ કરે છે. વધી રહેલા વજનને અટકાવશે જે લોકો વધી રહેલા વજનને કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે તેમણે દરરોજ ડાયટમાં કમળ કાકડીનો સમાવેશ કરવો. તેમાં ખૂબ ઓછી કેલરી હોય છે અને વિટામિન્સ, મિનરલની માત્રા વધારે હોય છે. તેના સેવનથી જરૂરી તવ્વો મળી જાય છે અને સાથે લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. Dr. Pushpa Dixit -
દૂધી નાં ભજિયા (Dudhi Bhajiya Recipe In Gujarati)
#LBબાળકોને દૂધી ન ભાવે એટલે મમ્મી આવી રીતે ભજિયાં બનાવી ખવડાવતા. પછી આ ભજિયાં માંથી દૂધીનાં કોફતા પણ બનાવતા.. બધા ને ખૂબ જ ભાવે. Dr. Pushpa Dixit -
અળવી ફ્રાઈસ (Arvi Fries Recipe In Gujarati)
બટાકા કેળા ની ફ્રાઈસ આપણે બનાવતા જ હોઈએ છે. અળવી ની ફ્રાઈસ પણ એટલી જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
કમળ કાકડી નું શાક (Kamal Kakdi Shak Recipe In Gujarati)
@cook_25851059 rekha ramchandaniji inspired me for this recipeઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર માં વધુ મળતું અને બનતું શાક. હિન્દી માં ભસીડે, સિંધીમાં ભેય, ગુજરાતી માં કમળ કાકડી અને English માં lotus stem કહેવાય. તળાવમાં કમળની નીચે ની ડાંડલીનો ભાગ જે જમીન માં હોય તે આ છે.મારા મમ્મી ની સ્ટાઈલથી બનાવી તેનો આનંદ માણીએ.. બાળકોને ખૂબ જ ભાવે.પ્રોટીન, કેલ્શિયમ,મિનઅને વિટામિન થી ભરપૂર. કંદની category નું શાક છે. Dr. Pushpa Dixit -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
આમ તો ગુવારનું શાક ઘણી રીતે થાય.. આજે મેં ગુવાર-બટેટાનું U. P. સ્ટાઈલનું ગળપણ વગરનું શાક બનાવ્યું છે. Bigginers કે bachelors પણ બનાવી શકે એ રીતે easy રેસીપી મૂકી છે.આ જ શાકનું ગુજરાતી વર્ઝન કરવું હોય તો લસણ-ડુંગળી નહિ નાંખવા અને મસાલા સાથે ૧ ચમચી ખાંડ કે ગોળ નાખી બની શકે. આ શાક પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati)
#FFC4 - Week 4ઉત્તર પ્રદેશ કે પંજાબી સ્ટાઈલનું મટર-આલુની સબ્જી ઘણી વાર બનાવું. આજે ગુજરાતી ગળચટ્ટુ વટાણા-બટેટાનું શાક બનાવ્યું છે.મારા સાસુ લાડવા, લાપસી, પૂરણ-પોળી કે કોઈ પણ મિષ્ટાન સાથે કઠોળનાં લીલી વટાણા પલાળી બનાવતાં એ જ રીતે તાજા લીલા વટાણા નું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
ભીંડી ની ચીર નું શાક
@cook_20544089 inspired me for this recipeઉત્તર પ્રદેશ સ્ટાઈલનું ભરેલા ભીંડાનું શાક બનાવું. પણ weekdays માં બહુ ટાઈમ લાગે તેથી સરખા જ મસાલા કરી, ભીંડાની ચીરી કરી શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
પાપડી બટાકા નું શાક (Papdi Bataka Shak Recipe In Gujarati)
#WK4#વિન્ટર કિચન ચેલેન્જ-૪પાપડી ઘણી જાતની આવે, વાલોળ પાપડી, સૂરતી પાપડી અને લીલી પાપડી. આજે મેં લીલી પાપડી નું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
કટહલ મસાલા ડ્રાય
#RB11#week11#My recipe BookDedicated to my elder sister who loves this very much.નાનપણથી અમારા બધાની પ્રિય સબ્જી..હવે બાળકો ને પણ બહુ ભાવે. અહીં ગુજરાત માં ફણસ કહેવાય. બહુ ઓછુ મળે પણ આ ભાવતા શાક લેવા હું સ્પેશિયલ મોટી માર્કેટમાં જઉં. ઉનાળામાં જ મળે. ઉત્તર પ્રદેશ માં તો કેરી સાથે ફણસનું અથાણું પણ બને. જેમાં સરસવનાં તેલનો ઉપયોગ થાય. Dr. Pushpa Dixit -
પાપડી રીંગણ નું શાક (Papdi Ringan Shak Recipe In Gujarati)
#WK4#વિન્ટર કિચન ચેલેન્જ-૪વાલોળ પાપડી નું શાક બાજરીનાં રોટલા સાથે ખૂબ સરસ લાગે. શિયાળામાં રીંગણ પણ સરસ આવે તો આજે વાલોળ પાપડીનું રીંગણ-બટાકા-ટામેટા વાળુ લીલા લસણનાં વઘાર સાથે તીખું-મીઠું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
-
તુવેર નાં દાણા રીંગણ નું શાક (Tuver Dana Ringan Shak Recipe In Gujarati)
શિયાળામાં તુવર અને રીંગણ ખૂબ સરસ આવે છે. આ શાક ખૂબ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
#DRદાલ પાલક બહુ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. આ દાલ બનાવો તો શાક ન બને તો પણ ચાલે કારણ કે પાલક હોવાથી ન્યુટ્રીશન મળી રહે સાથે ઘી માં બનવાથી રિચ દાલ બને જે તમે રોટી અને રાઈસ સાથે સર્વ કરી શકો.દિવાળી નું કામ હોય, છોકરાવને પરીક્ષા હોય જ્યારે તબિયત સારી ન હોય કે થાક લાગ્યો હોય ત્યારે આ દાલ બહુ જ સારુ ઓપ્શન છે. નાનપણથી મમ્મી ના હાથ ની બનાવેલી આ દાળ ખાધી છે અને હવે મારા બાળકો ને પણ બહુ જ ભાવે છે. Dr. Pushpa Dixit -
લીલા વટાણા બટાકા નું શાક (Lila Vatana Bataka Shak Recipe In Gujarati)
મટર-આલુકી સબ્જી - નાનપણથી ખૂબ જ ભાવતું શાક.. ફ્રેશ વટાણાની આતુરતાથી રાહ જોવાય.. હવે શિયાળો જવાની તૈયારીમાં હોવાથી આ શાક બનાવ્યું છે.. ફ્રોઝન મટરમાં આટલો સરસ ટેસ્ટ નથી આવતો. Dr. Pushpa Dixit -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
આ ભરેલા આખા ભીંડાનું easy version છે. જ્યારે ભીંડા માં મસાલો ભરવાનો ટાઈમ ન હોય ત્યારે મસાલાને ભીંડાની ચીરોમાં રગદોળી સરખા જ ટેસ્ટ વાળી મસાલા ભીંડી બનાવું છું. Dr. Pushpa Dixit -
ટામેટાં-આલુ સબ્જી (Tomato Aloo Sabji Recipe In Gujarati)
નાનપણથી ભાવતું શાક.. યૂ. પી. સ્ટાઈલથી મમ્મી બનાવતા.. બાળકોને પણ ખૂબ ભાવે..ગ્રેવી વાળુ શાક હોવાથી રોટી-પરાઠા-ભાત સાથે ખાઈ શકાય... હલવાઈવાલે આલુ, ભંડારાવાલે આલુ, તરી (રસા-ગ્રેવી) વાલે આલુ કે શાદીવાલે આલુકી સબ્જી કહેવાય પણ એમાં લસણ-ડુંગળી ન નખાય કારણકે ઘણા લોકો નથી ખાતા. આ મારા મમ્મીનું innivation છે જે બંને ઘરોમાં ભાવતું અને વખણાતું શાક. Dr. Pushpa Dixit -
પરવળ બટેટાનું ગ્રેવીવાળું શાક (Parvar Bataka Gravy Shak Recipe In Gujarati)
પરવળનું ગ્રેવી વાળું U. P. સ્ટાઈલનું શાક.. Dr. Pushpa Dixit -
બરી આલુ સબ્જી (Bari Aloo Sabji Recipe In Gujarati)
યૂ. પી. સ્ટાઈલ બરી-આલુ સબ્જી.. જ્યારે ચોમાસામાં બ઼હુ શાક ન આવે અને મોંઘા પણ હોય વડી વરસાદમાં બહાર જઈ ન શકાય એવી પરિસ્થિતિ માં ખૂબ જ ઉપયોગી થઈ પડે જો ઘરમાં જ આખા વર્ષ માટે વડી બનાવી રાખી હોય તો. આ વડી અડદની દાળ અને ash gaurd (પેઠા) નાંખીને બને છે. સામાન્ય રીતે દિવાળી પછી પેઠા મળે અને તડકો પણ સારો હોય તો બનાવીને રાખી લઈએ અને આખું વર્ષ જલસાથી ખાઈએ. બરી - આલુ સબ્જી (વડીનું શાક) Dr. Pushpa Dixit -
મહારાષ્ટ્રીયન સ્ટાઈલ બૈગન ભરતા (Maharashtrian Style Baigan Bharta Recipe In Gujarati)
#MARબૈગન ભરતા મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં બનાવ્યું છે. ત્યાં સર્વ કરાય છે. તમે આ ગરમગરમ ભરતું, સર્વ કરી શકો છો. Dr. Pushpa Dixit -
અળવી મસાલા (Arbi Masala Recipe In Gujarati)
#FDS#cookoadgujarati#cookpadindia દેખાવમાં બટાકા જેવી દેખાતી અળવી એક પ્રકારનું કંદ છે. અળવી એ જમીનમાં ઉગતા એક કંદમૂળનો પ્રકાર છે જે શાકભાજી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અળવી થોડું ચીકાશ પડતું કંદમૂળ છે જેના લીધે ઘણા લોકો એને પસંદ કરતા નથી. પરંતુ જો તેનો ઉપયોગ કરી આ રીતે ટેસ્ટી શાક બનાવશો તો તેને લોકો આંગળા ચાટી ચાટી અને ખાશે એવું આ સ્વાદિસ્ટ શાક છે. મેં અહીંયા અળવી નો ઉપયોગ કરીને સૂકું શાક બનાવ્યું છે જે બિલકુલ ચીકણું લાગતું નથી અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક રોટલી, દાળ અને ભાત સાથે પીરસી શકાય. જો તમને અળવી ની ચિકાશ ના લીધે અળવી બનાવવાનું પસંદ ના હોય તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16221713
ટિપ્પણીઓ (4)